Tara Karta Bhaibanodo Hara Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Tara Karta Bhaibanodo Hara Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો યાદ જોના આવે મારી એમાં શું વાંધો
હો યાદ જોના આવે મારી એમાં શું વાંધો
યાદ જોના આવે મારી એમાં શું વાંધો
મારા ભાઇબંદો બેઠા છે મને આપવા કાંધો
હો તું રડતો મેલી જાય મને એમાં શું વાંધો
રડતો મેલી જાય મને એમાં શું વાંધો
રડવા માટે ભાઇબંદો મારા આપશે કાંધો
હવે ખુશ છું હુતો મારા યારો ની જોડે
ભલે તોડી દિલને મારા આજ તું છોડે
હો જ્યારે ધૂળ થઈ ઝીંદગી મારી પ્રેમમાં તારા
ધૂળ થઈ ઝીંદગી મારી પ્રેમમાં તારા
ત્યારે જાણ્યું તારા કરતા ભઈબંદો હારા
હો યાદ જોના આવે મારી એમાં શું વાંધો
યાદ જોના આવે મારી એમાં શું વાંધો
ભાઇબંદો બેઠા છે મને આપવા કાંધો
મારા ભાઇબંદો બેઠા છે મને આપવા કાંધો
હો સપના હજારો મુજને બતાવી
ઝીંદગી મારી રોળી ગઈ મુજને સતાવી
હો પરભવના સાથની વાતો કરીને
પળમાં હાલી બીજે માંગ ભરીને
પળમાં તું હાલી બીજે માંગ ભરીને
હો લીધીનાં તે જ્યારે મારા દર્દની ખબર