Monday, 23 December, 2024

Tara Karta Sari Tari Yaad Lyrics | Bechar Thakor | Saregama Gujarati

126 Views
Share :
Tara Karta Sari Tari Yaad Lyrics | Bechar Thakor | Saregama Gujarati

Tara Karta Sari Tari Yaad Lyrics | Bechar Thakor | Saregama Gujarati

126 Views

મારી આંખ રે રડે મારુ દલડું રડે
મારી આંખ રે રડે મારુ દલડું રડે
અવે કેહવું છું તુજને મારે તને
મારી આંખ રે રડે મારુ દલડું રડે
અવે કેહવું છું તુજને મારે તને
તારા કરતા સારી તારી યાદો
તારા કરતા સારી તારી યાદો
જે હજુ પણ દીકુ મને છોડતી નથી
જે હજુ પણ દીકુ મને છોડતી નથી
મારુ આંખ રે રડે મારુ દલડું રડે
કેહવું છું તુજને મારે તને

જોયા હતા સપના સાથે જીવવા ના
સાથે જીવવા ના ને સાથે મરવા ના
જોયા હતા સપના સાથે જીવવા ના
સાથે જીવવા ના ને સાથે મરવા ના

યાદ આવે છે દીકુ મને તારી બધી વાતો
પ્રેમ ભરી એ દીકુ તારી મીઠી મુલાકાતો
તારા કરતા સારી તારી યાદો
તારા કરતા સારી તારી યાદો
જે હજુ પણ દીકુ મને છોડતી નથી
જે હજુ પણ દીકુ મને છોડતી નથી

સમજી ના શક્યા દીકુ મારા રે પ્રેમ ને
એક દાડો પસ્તાવો થાશે દીકુ તમને
સમજી ના શક્યા દીકુ મારા આ પ્રેમ ને
એક દાડો પસ્તાવો થાશે દીકુ તમને

ત્યારે મારી રે યાદ તને આવશે દીકુ
તને અડધી રાતે રોવડાવશે દીકુ
તારા કરતા સારી તારી યાદો
તારા કરતા સારી તારી યાદો
જે હજુ પણ મને છોડતી નથી
જે હજુ પણ દીકુ મને છોડતી નથી
જે હજુ પણ દીકુ મને છોડતી નથી

English version

Mari aakh re rade maru daldu rade
Mari aakh re rade maru daldu rade
Kehvu chhu tujne mare tane
Mari aakh re rade maru daldu rade
Are kehvu chhu tujne mare tane
Tara karta sari tari yado
Tara karta sari tari yado
Je haju pan diku mane chhodti nathi
Je haju pan diku mane chhodti nathi
Mari aakh re rade maru daldu rade
Kehvu chhu tujne mare tane

Joya hata sapna sathe jivvana
Sathe jivava na ne sathe marva na
Joya hata sapna sathe jivvana
Sathe jivava na ne sathe marva na

Yaad aave chhe diku mane tari badhi vato
Prem bhari ae diku tari mithi mulakato
Tara karta sari tari yado
Tara karta sari tari yado
Je hahu pan diku mane chhodti nathi
Je hahu pan diku mane chhodti nathi

Samji na sakya diku mara re prem ne
Ek daro pastavo thase diku tamne
Samji na sakya diku mara aa prem ne
Ek daro pastavo thase diku tamne

Tyare mari re yaad tane aavse diku
Tane addhi rate rovdavse diku
Tara karta sari tari yado
Tara karta sari tari yado
Je haju pan mane chhodti nathi
Je haju pan diku mane chhodti nathi
Je haju pan diku mane chhodti nathi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *