Sunday, 5 January, 2025

TARA THI MANE KOI SHIKVA NATHI LYRICS | KAJAL MAHERIYA

122 Views
Share :
TARA THI MANE KOI SHIKVA NATHI LYRICS | KAJAL MAHERIYA

TARA THI MANE KOI SHIKVA NATHI LYRICS | KAJAL MAHERIYA

122 Views

હો તારી મહોબ્બત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
હો તારી મહોબ્બત માં અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી

તારા થી મને કોઈ શિકવા નથી
હો તારા થી મને કોઈ શિકવા નથી

હો મારા નસીબ માં તારો સાથ રે નથી
મારા નસીબ માં તારો સાથ રે નથી
બદનસીબ મારી જિંદગી
હો તારા થી મને કોઈ શિકવા નથી

હો તારી મહોબ્બત ના મને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી

હો શાયદ અમે તારા પ્રેમ ના લાયક નોતા
એટલે ના રે મળ્યા
હો તારી મને ના ચાહત મળી
હાથો ની લકીર માં જુદાઈ લખાણી

હો આંખો માં હવે કોઈ સપના નથી
આંખો માં હવે કોઈ સપના નથી
એમાં તારો વાંક રે નથી
હો તારા થી મને કોઈ શિકવા નથી

હો તારી મહોબ્બત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી

હો દર્દો થી ભરેલી છે મારી કહાણી
તારી યાદો માં હવે જિંદગી જવાની

હો કોઈ ના હવે ના અમે થવાના
દિલ માં અમારા તમે રેવાનાં

હો અફસોસ છે મને હું તારી ના થઇ
અફસોસ છે મને હું તારી ના થઇ
બસ બીજી વાત રે નથી
હો તારા થી મને કોઈ શિકવા નથી

હો તારી મહોબ્બત ના અમને મળી
બુરાઈ તો મારી કિસ્મત માં લખી
તારા થી મને કોઈ શિકવા નથી

હો તમારા થી મને કોઈ શિકવા નથી
હો તારા થી મને કોઈ શિકવા નથી

English version

Ho tari mahobbat na amane mali
Burai to mari kismat ma lakhi
Ho tari mahobbat na amane mali
Burai to mari kismat ma lakhi

Tara thi mane koi shikva nathi
Ho tara thi mane koi shikva nathi

Ho mara naseeb ma taro saath re nathi
Mara naseeb ma taro saath re nathi
Badnasib mari jindagi
Ho tara thi mane koi shikva nathi

Ho tari mahobbat na amane mali
Burai to mari kismat ma lakhi

Ho shayad ame tara prem na layak nota
Etele na re malya
Ho tari mane na chahat mali
Haatho ni lakir ma judai lakhani

Ho aakho ma have koi sapna nathi
Aakho ma have koi sapna nathi
Ema taro vaak re nathi
Ho tara thi mane koi shikva nathi

Ho tari mahobbat na amane mali
Burai to mari kismat ma lakhi

Ho dardo thi bhareli chhe mari kahani
Tari yaado ma have jindagi javani

Ho koi na have na ame thavana
Dil ma amara tame revana

Ho afsos chhe mane hu tari na thai
Afsos chhe mane hu tari na thai
Bas biji vaat re nathi
Ho tara thi mane koi shikva nathi

Ho tari mahobbat na amane mali
Burai to mari kismat ma lakhi
Tara thi mane koi shikva nathi

Ho tamara thi mane koi shikva nathi
Ho tara thi mane koi shikva nathi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *