Tara Vina Gamtu Nathi Lyrics in Gujarati
By-Gujju26-05-2023
684 Views

Tara Vina Gamtu Nathi Lyrics in Gujarati
By Gujju26-05-2023
684 Views
હું કરૂં હું ?
હું કરૂં કોઈ હુજતું નથી
તારા વિના ગમતું નથી
તમને જોયતા ભઈબંધની જાનમાં
જોયા પછી હું તો નથી રહ્યો ભાનમાં
હું કરૂં હું ?
હું કરૂં કોઈ હુજતું નથી
તારા વિના ગમતું નથી
ચહેરો તમારો ગોરી લાગે ચોકલેટી
ગાલ ઉપર ગ્લોને મસ્ત તારી બ્યુટી
કામણગારી તું તો લાગે છે કયુટી
જોતા તું લાગે જાણે મેંગો ફ્રુટી
તમને નઈ હોઈ ભલે કંઈ મનમાં
અમને બળતરા થાય છે જાનુ દલમાં
હું કરૂં હું ?
હું કરૂં કોઈ હુજતું નથી
તારા વિના ગમતું નથી
પટિયાલા ડ્રેસમાં જોરદાર લાગો
મારી નાખે તમારી ભુરી ભુરી આંખો
તમને જોવા મારો દન ગયો આખો
પ્રેમ ભરી એકવાર નઝર તો નાખો
સાચું કહું છું હવે હમજી જાવો હોનમાં
માની જાવ હવે માપમાં ને મોનમાં
હું કરૂં હું ?
હું કરૂં કોઈ હુજતું નથી
તારા વિના ગમતું નથી