Sunday, 22 December, 2024

Tari Kankotri Madi – 2 Lyrics in Gujarati

130 Views
Share :
Tari Kankotri Madi – 2 Lyrics in Gujarati

Tari Kankotri Madi – 2 Lyrics in Gujarati

130 Views

હો દિલમાં દર્દ છે ને આંશુ છે આંખમાં
હો દિલમાં દર્દ છે ને આંશુ છે આંખમાં
દિલમાં દર્દ છે ને આંશુ છે આંખમાં
તારી કંકોત્રી છે મારા હાથમાં

સપના રોળાયા આજે મારા રાખમાં
સપના રોળાયા આજે મારા રાખમાં
તારી કંકોત્રી છે મારા હાથમાં

તને મળી મંજિલ અમે રહ્યા વાટમાં
તને મળી મંજિલ અમે રહ્યા વાટમાં
હાથ તારો હશે બીજાના રે હાથમાં
હાથ તારો હશે બીજાના રે હાથમાં

મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી

ઓ તારા માટે દુનિયાથી લડી લેવું હતું
પણ નસીબને એ મંજુર નતુ
મારે તારા દિલમાં ઘર કરવું હતું
પણ દિલ તારું બીજાનું ઘર હતું

માગ્યું હતું દિલને આંશુ દીધા આંખમાં
માગ્યું હતું દિલને આંશુ દીધા આંખમાં
આવી ગઈ વાલી તું કોના વાતમાં
આવી ગઈ વાલી તું કોના વાતમાં

મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી

કોક દાડો તારે મારે મળવાનું થાય
હું યાદ છું એવું પુછી તો લેવાય
માફ કરજે જો આંખો છલકાઈ જાય
પહેલો પ્રેમ વાલી કદી ના ભુલાય

સદા ખુશ રહેજે તું તારા રે જીવનમાં
સદા ખુશ રહેજે તું તારા રે જીવનમાં
મારે પણ મજા છે વાલી તારી યાદમાં
મારે પણ મજા છે વાલી તારી યાદમાં

મને તું ના મળી તારી કંકોત્રી મળી
મને તું ના મળી તારી કંકોત્રી મળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *