Tari Mari Jodi Salamat Rahe Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tari Mari Jodi Salamat Rahe Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તારા મારા પ્રેમને નજર ના લાગે
હો તારા મારા પ્રેમને નજર ના લાગે
આવે ના જુદાઈ તારા મારા ભાગે
તારા મારા પ્રેમને નજર ના લાગે
આવે ના જુદાઈ તારા મારા ભાગે
તારી મારી જોડી સલામત રહે
તારી મારી જોડી સલામત રહે
હો …સફર જિંદગીને મજાની તારી સાથે
દુઃખ નઈ પાડવા દઉં તને કોઈ વાતે
તારી મારી જોડી સલામત રહે
તારી મારી જોડી સલામત રહે
હો મળ્યો તારો સાથ નસીબની છે વાત
તારે નામ કર્યા દિવસને રાત
હો શ્વાસ ભલે છુટે નહીં છુટે આ સંગાથ
છેલ્લા શ્વાસ સુધી હશે હાથોમાં હાથ
હો સફર જિંદગીને મજાની તારી સાથે
દુઃખ નઈ પાડવા દઉં તને કોઈ વાતે
તારી મારી જોડી સલામત રહે
તારી મારી જોડી સલામત રહે
હો ભગવાન પાસે બસ એટલુંજ માંગુ
તું જે માંગે તને લઈને આપું
હો જીવની જેમ તને મારા જીવ હું રાખું
આંખ ઉઘડેને તારો ચહેરો ભાળું
હો કિસ્મતની વાત છે મળ્યા બહુ બાધાએ
કિસ્મતની વાત છે મળ્યા બહુ બાધાએ
તારી મારી જોડી સલામત રહે
તારી મારી જોડી સલામત રહે