Tari Yad Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Tari Yad Lyrics in Gujarati
By Gujju08-06-2023
તારી યાદો માં જીવવું મરવું
તારી યાદો માં જીવવું મરવું
હવે કોના સહારે જીવવું
તારી યાદો માં જીવવું મરવું
હવે કોના સહારે જીવવું મરવું
માન્યો હતો પ્યાર તને એક મારો
તારા વગર કેમ જાશે જન્મારો
તારી જુદાઈ માં રડવું રહ્યું
જિંદગી માં હવે કઈ ના રહ્યું
તારી યાદો માં જીવવું મરવું
જ્યાર થી જોઈતી દિલ ને ગમિતિ
કુરબાન કર્યું હતું દિલ ને
ખુશી હતી તું મારી નજર લાગી ગઈ કોની
ખોટ પડી છું કુદરત ને
ખોટ પડી છું કુદરત ને
કરી દેત કુરબાન જીવ મારો
ના કર્યો પળ ભર વિચાર મારો
કરી દેત કુરબાન જીવ મારો
ના કર્યો પલ ભર વિચાર મારો
તારી જુદાઈ ને કેમ હું સહુ
તારું મુખ જોયા વગર ના રહુ
તારી જુદાઈ ને કેમ હું સહુ
છેલ્લી વાર મળી નઈ
વાતો ઘણી બાકી રહી
ભૂલ કેવાના રઈ તું મારી
આંખ મારી રડતી રહી હસ્તી એ ચાલી ગઈ
જોયું ના વળી સામે મારી
જોયું ના વળી સામે મારી
આજ રૂઠી ગયો પ્રેમ એક મારો
જુરી જુરી જાશે રાત દિન મારો
આજ રૂઠી ગયો પ્રેમ એક મારો
જુરી જુરી જાશે રાત દિન મારો
તારી રૂહ છે બસ તું નથી
રહ્યું જીવવું હવે મરી રે મરી
તારી રૂહ છે બસ તું નથી
તારી યાદો માં જીવવું મરવું
હવે કોના સહારે જીવવું
તારી યાદો માં જીવવું મરવું
હવે કોના સહારે જીવવું
માન્યો પ્યાર તુજને એક મારો
કેમ છોડ્યો સાથ ભૂલી પ્રેમ મારો
તારી યાદો માં જીવવું મરવુ