Tari Yad Rahi Gai Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tari Yad Rahi Gai Lyrics in Gujarati
By Gujju26-05-2023
દિલમા રહેનારા ફરી ક્યારે મળે
દિલમા રહેનારા ફરી ક્યારે મળે
યાદો ની સાથે પાછા નઈ ફરે
દિલમા રહેનારા ફરી ક્યારે મળે
દિલમા રહેનારા ક્યારે મળે
યાદો ની સાથે પાછા નઈ ફરે
રડતી આંખો મારી તને શોધી રઈ
તું તો જતી રહી તારી યાદ રહી ગઈ
રડતી આંખો દિલને સવાલ કરે
રડતી આંખો દિલને સવાલ કરે
મળવા ની વેળા કયા રે ભવે
કઈ રે દુનિયા મા તું તો ચાલી ગઈ
જશે આ જિંદગી રોઈ રોઈ
હાય તારા વિના જિંદગી જીવતા લાશ થઇ
છોડી મજધારે કયા કિનારે તું ગઈ
દિલને દર્દ આંખો ને આંસુ આપી ગઈ
તું તો જતી રહી તારી યાદ રહી ગઈ
હો દિલમાં રહેનારા ફરી ક્યારે મળે
દિલમાં રહેનારા ક્યારે મળે
યાદોની સાથે પાછા નઈ ફરે
ખબર નતી વેળા આવી વિદાય ની આવશે
મિલન પછી જુદાઈ વિધાતા લાવશે
યાદો તારી આવશે આંખે આંસુ લાવશે
તારા વિના જિંદગી કેમ રે જીવાશે
દિલને દર્દ આંખોને આંસુ લાવશે
તારા વિના જિંદગી કેમ રે જીવાશે
દિલને દર્દ આંખો ને આંસુ આપી ગઈ
તું તો જતી રહી તારી યાદ રહી ગઈ
દિલમાં રહેનારા ફરી ક્યારે મળે
દિલમાં રહેનારા ક્યારે મળે
યાદો ની સાથે પાછા નહિ ફરે
યાદો ની સાથે પાછા નહિ ફરે
યાદો ની સાથે પાછા નહિ ફરે
યાદો ની સથે પાછા નહિ ફરે