Wednesday, 8 January, 2025

Thaya Jo Juda Lyrics | Rutvi Pandya

139 Views
Share :
Thaya Jo Juda Lyrics | Rutvi Pandya

Thaya Jo Juda Lyrics | Rutvi Pandya

139 Views

જુદા જુદા કહે છે તું થયા જો જુદા
જુદા જુદા કહે છે તું થયા જો જુદા
જુદા જુદા કહે છે તું થયા જો જુદા
જ્યારે જુદા પડી જઇશુ
ત્યારે તને યાદ આવશુ હો
જ્યારે જુદા પડી જઇશુ
ત્યારે તને યાદ આવશુ

ચાહત મળતા ફરીએ જગ આ
ચાહત મળતા ફરીએ જગ આ
મળવા ના આવી છું
ત્યારે તને યાદ આવીશુ હા
મળવા ના આવી છું
ત્યારે તને યાદ આવશુ હા

જો તને લાગે છે તારા જીવન માં
તને કોઈ મારી જરૂર નથી
જઈ રહી છું હું દુનિયા થી તારી
હવે પાછી આવાની નથી
હવે પાછી આવાની નથી

આંસુ બની ને આંખો થી તારી
આંસુ બની ને આંખો થી તારી
જ્યારે અમે વહી જઇશુ
ત્યારે તને યાદ આવશુ
જ્યારે અમે વહી જઇશુ
ત્યારે તને યાદ આવશુ

જુદા જુદા કહે છે તું થયા જો જુદા
જુદા જુદા કહે છે તું થયા જો જુદા

એક તરફી મારા પ્રેમ નો
તારી નજર માં મોલ નથી
સમજાવું હું કઈ રીતે દિલ ને
દિલ પર મારુ જોર નથી
દિલ પર મારુ જોર નથી

એકલા સહી છું દર્દ આ દિલ નું
એકલા સહી છું દર્દ આ દિલ નું
કહેવા ના આવી છું
ત્યારે તને યાદ આવશુ હા
કહેવા ના આવી છું
ત્યારે તને યાદ આવશુ

જુદા જુદા કહે છે તું થયા જો જુદા
જુદા જુદા કહે છે તું થયા જો જુદા
જ્યારે જુદા પડી જઇશુ
ત્યારે તને યાદ આવશુ હો
ત્યારે તને યાદ આવશુ હો
બહુ તને યાદ આવશુ

English version

Juda juda kahe chhe tu thaya jo juda
Juda juda kahe chhe tu thaya jo juda
Juda juda kahe chhe tu thaya jo juda
Jyare juda padi jaisu
Tyare tane yaad aavsu ho
Jyare juda padi jaisu
Tyare tane yaad aavsu

Chahat malta fariae jag aa
Chahat malta fariae jag aa
Malva na aavi chhu
Tyare tane yaad aavisu ha
Malva na aavi chhu
Tyare tane yaad aavsu ha

Jo tane lage chhe tara jivan ma
Tane koi mari jarur nathi
Jai rahi chhu hu duniya thi tari
Have paachi aavani nathi
Have paachi aavani nathi

Aasu bani ne aankho thi tari
Aasu bani ne aankho thi tari
Jyare ame vahi jaisu
Tyare tane yaad aavsu
Jyare ame vahi jaisu
Tyare tane yaad aavsu

Juda juda kahe chhe tu thaya jo juda
Juda juda kahe chhe tu thaya jo juda

Ek tarfi mara prem no
Tari najar ma mol nathi
Samjavu hu kai rite dil ne
Dil par maru jor nathi
Dil par maru jor nathi

Ekla sahi chhu dard aa dil nu
Ekla sahi chhu dard aa dil nu
Kaheva na aavi chhu
Tyare tane yaad aavsu ha
Kaheva na aavi chhu
Tyare tane yaad aavsu

Juda juda kahe chhe tu thaya jo juda
Juda juda kahe chhe tu thaya jo juda
Jyare juda padi jaisu
Tyare tane yaad aavsu ho
Tyare tane yaad aavsu ho
Bahu tane yaad aavsu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *