Tu Raji Ema Hu Raji Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Tu Raji Ema Hu Raji Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો તુ રાજી એમાં હું બઉ રાજી
હો તુ રાજી એમાં હું બઉ રાજી
હો દરેક વાતું તારી મને કબુલ છે
કઈદે એવી તે કઈ મારી ભૂલ છે
હો તુ રાજી એમાં હું બઉ રાજી
હો હો તુ રાજી એમાં હું બઉ રાજી
હો કાંટા ની જેમ મને એક વાત કૂચ છે
કઈ રે વાત નું દિલ માં તારા દુઃખ છે
હો હો હો કાંટા ની જેમ મને એક વાત કૂચ છે
કઈ રે વાત નું દિલ માં તારા દુઃખ છે
હો રે છે અફસોસ મને એક જ વાતનો
છૂટી ગયેલા તારા પ્રેમ ભર્યા સાથ નો
હો તુ રાજી એમાં હું બઉ રાજી
હો હો તુ રાજી એમાં હું બઉ રાજી
હો તારી મરજીની તુ તો માલિક છે
હાચુ કઈદે ને તને બીજા કોની બીક છે
હો ઓઓઓ તારી મરજીની તુ તો માલિક છે
હાચુ કઈદે ને તને બીજા કોની બીક છે
હો તારી ખુશી માં ખુશી છે મારી
બાકી તો બીજી બધી મરજી છે તારી
હો જાનુ રાજી એમાં જીગો બઉ રાજી
હો હો તુ રાજી એમાં હું બઉ રાજી
તુ રાજી એમાં હું બઉ રાજી