Yaado Tamari Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Yaado Tamari Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો તોડી ગયા તમે દિલ આ મારું
શું બગાડ્યું હતું અમે તારું
હો તોડી ગયા તમે દિલ આ મારું
શું બગાડ્યું હતું અમે તારું
ચહેરો દૂર જાતો નથી આંખોથી મારી
નથી રે ભુલાતી મીઠી વાતો તમારી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
હો તારી યાદોમાં ભીંજાણી આંખો અમારી
હો કામ ના આવી દિલની દુવા
થયરે ગયા તમે મુજથી જુદા
હો દિલ આ પુકારે આવશો ક્યારે
તારા વિના મારુ દિલના લાગે
હો કહેવા ના રોકાયા શું ભૂલ હતી મારી
જોવે છે રાહ તારી આંખો આ મારી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
હો મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
સાથ છોડીને ચાલ્યા ગયા છો
એકલો કરીને ક્યાં તમે ગયા છો
હો મળવા તો આવો દિલની આશ છે
ચહેરો જોવાની આંખોને પ્યાસ છે
તારા વિના જિંદગી નથી રે જીવાતી
જુદાઈની રાતો નથી રે કપાતી
મારો જીવ લઈને જાશે આ યાદો તમારી
હો તોડી ગયા તમે દિલ આ મારું
શું બગાડ્યું હતું અમે તારું