ભાગ્ય પૂરૂષાર્થની પાછળ પાછળ ચાલે છે. અર્થ, ધર્મ અને કર્મનો આધાર છે. દુશ્મન દંડનીતિને જ યોગ્ય છે
995
પરીક્ષા કરવાથી લક્ષ્મી પણ સ્થિર રહે છે
993
મુશ્કેલ સમય માટે ધનની રક્ષા કરવી જોઇએ
988
સુખનો આધાર ધર્મ છે, ધર્મનો આધાર અર્થ અથાર્ત ધન છે અને અર્થનો આધાર રાજ્ય છે
981
દૂધ માટે હાથણી પાળવાની જરૂર નથી અથાર્ત જરૂરિયાત પૂરતા સાધનો વસાવવા જોઇએ
927
સંતોષ સૌથી મોટું ધન છે
857
જ્યાં મૂર્ખો ની પુજા નથી થતી, જ્યાં ધન ધાન્ય સુરક્ષિત રહેતાં હોય, જ્યાં પતિ પત્ની મા ક્લેશ થતાં નાં હોય, તેવા સ્થાન પર સાક્ષાત્ લક્ષ્મી નિવાસ કરે છે.
856
સમય પોતાની ગતિ થી નિરંતર ચાલતો રહે છે તે કોઈના થી રોકાતો નથી કે નથી રોકવાનો! તેથી માણસે સમય નાં મૂલ્ય ની કદર કરવી જોઈએ કેમ કે સમય ની કદર કરવા વાળા માણસો જ સફળ થાય છે.
854
જો સ્વયંના હાથથી જ વિષ ફેલાય રહ્યું હોય તો તેને પણ કાપી નાખવો જોઇએ
854
ચંચલ ચિતવાળા વ્યક્તિ ક્યારેય કાર્ય સમાપ્ત કરી શકતા નથી એટલે પહેલા નિશ્ચય કરો અને પછી કાર્યની શરૂઆત કરો