ચાંદ પણ ઝાંખો પડી જશેજ્યારે તમારા ચહેરા પર સ્મિત દેખાય છેદર વર્ષે તમારો જન્મદિવસએક અલગ પ્રકારની તાજગી લાવે છે.જન્મદિવસ ની શુભકામના
997
મારી અર્ધાંગિની તને પામી હું ખુશ,તુજ વિના અકલ્પનીય હું નાખુશ,બસ આજના દિવસે તું રહે ખૂબ ખુશ,જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બસ ખુશ!!
988
હું જાણું છું કે તમે સૌથી વધુ વિચારશીલ, બુદ્ધિશાળી અને મારી સંભાળ રાખનાર વ્યક્તિ છો હું તને મારી પત્ની કહેવા માટે ખૂબ જ ભાગ્યશાળી છું આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
977
મારી વ્હાલી પત્ની તારા જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,બસ સાતે ભવ તુજ સામે આવે પત્ની સ્વરૂપે તેવી અંતરની ઈચ્છાઓ.
976
હું જાણું છું કે તમે સૌથી વધુ વિચારશીલ, બુદ્ધિશાળી અને મારી સંભાળ રાખનાર વ્યક્તિ છોહું તને મારી પત્ની કહેવા માટે ખૂબ જ ભાગ્યશાળી છુંઆપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
947
તે સમયે હું તે જાણતો ન હતો, પરંતુ તમે જન્મ લીધો તે દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે! મારા શ્રેષ્ઠ જીવનના સાથી ને જન્મદિવસની શુભેચ્છાઓ !
946
સાતભવની આ વાત છે જોડે રહેવાની, એકબીજાના નખરા પણ સહેવાની, મને મંજુર છે જો તુંજ હોઈ સાથે રેહવાની, પણ એક જન્મદિવસ ભૂલી જવાની આદત તારે સહેવાની.
943
પ્રેમ કેટલો છે એ ન પૂછોજો તમે જોવા માંગો છોતમારા હૃદયમાં જુઓતને ખબર પડશે કે તારા વિના મારી દુનિયા કેટલી છે.તમને જન્મદિવસની શુભકામના
912
કિસ્મતમાં પૂરી થવાની હોય કે ન હોય તમારી બધી જ ઈચ્છાઓનું માન રાખું છું અને તમારા જન્મદિવસે તમારી બધી જ ઇચ્છાઓ પૂરી કરી શકું એવા આશીર્વાદ માંગુ છું તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
897
કરું યાદ આપના દરેક જન્મદિવસ પરકરું પ્રાથના આપની તંદુરસ્તીનીઆપ રહો હંમેશા ખુશએવી પ્રભુને પ્રાર્થનાઆપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ