આપના જન્મદિવસે બધી ખુશીઓ તમારી હોય હોય આપનો દિન અને શુભેચ્છાઓ અમારી હોય આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
952
કાકા શબ્દ હોય છે ફકત બે જ મૂળાક્ષરનો પણ આખી જિંદગી સાથ આપી જાય છે માથે રાખે છે હાથ સદાય અને બીજા પપ્પાની કમી પૂરી કરી જાય છે મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
914
દિવસ આવ્યો છે ઉજાણીનો, કુટુંબના સભ્યો ક્યાં ઘટે છે વાત આવી છે તમારા લાંબા આયુષ્યની ત્યાં અમારી શુભકામનાઓ ક્યાં ઘટે છે આપને આપના જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ
826
આંસુની ધારા પણ સ્મિતમાં ફેરવાય જાય, દુઃખ તમારું સરનામું ભૂલી અને સુખમાં પરિવર્તન થઈ જાય, અસફળ થતું કામ સફળ થઈ જાય, બસ એવી જ રીતે મારી બધી જ શુભકામનાઓ ભગવાન દ્વારા સાચી થઈ જાય આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
764
તમારા જન્મદિવસ પર એવી જ પ્રાર્થના તમારા મુખ પરનું હાસ્ય ક્યારેય દૂર નહીં થાય તમારા જીવનમાં દુઃખ નું મોજું ક્યારેય પણ પાછું ન ફરી શકે આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
743
કરું પ્રાથના પ્રભુને એ જ થાય પૂરી મનોકામના તમારી આવ્યો હોય જન્દિવસ તમારો અને હોય શુભકામનાઓ તમને અમારી મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
543
વિતે મંગલમય વર્ષ તમારું દુઃખ તમારું કદી થાય નહીં ધન ભંડાર ભરેલા રાખે સદા તમારા સુખ સમૃદ્ધિ રહે આપના આંગણે મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
360
કરું યાદ આપના દરેક જન્મદિવસ પર કરું પ્રાથના આપની તંદુરસ્તીની આપ રહો હંમેશા ખુશ એવી પ્રભુને પ્રાર્થના આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
358
દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના આપને આપના જન્મદિવસની શુભકામના
259
રહી ગયેલા બધાં જ કામ તમારા આ વર્ષે પૂરા થાય, અને અને તમારા નસીબનું બધું જ સુખ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ