Gayo Ni Vare Aav Lyrics in Gujarati
By-Gujju20-05-2023

Gayo Ni Vare Aav Lyrics in Gujarati
By Gujju20-05-2023
ઓ ગોઝારા ગાયો ને કાપે રે
વ્હાલા તોરી ગાયો ની વારે આવ
ઓ ગોઝારા ગાયો ને કાપે રે
વ્હાલા તોરી ગાયો ની વારે આવ
એ ગાયો ની વારે આવ વાલીડા
ધેનુની વારે આવ
એ ગાયો ની વારે આવ
એ ગાયો ની વારે આવ વાલીડા
ધેનુની વારે આવ ગોઝારા
ગોઝારા ગાયો ને કાપે રે
વ્હાલા તોરી ગાયો ની વારે આવ
ગાય ગોઝારા ગાયો ને કાપે
ગાયો ને કાપે
હિંડોળ બંધાયેલ માથડાં આપ્યા
કઈ ગયા છે કપાઈ
હો હો હિંડોળ બંધાયેલ માથડાં આપ્યા
કઈ ગયા છે કપાઈ
હે આજ મરદ મૂછાળા ગરજે રાણા
આજ મરદ મૂછાળા ગરજે રાણા
ઘર ના બારા લાવ ધરણીધર
ધરણીધર ધોળી ધજારા રે
વ્હાલા તોરી ગાયો ની વારે આવ
એ ગાય ગોઝારા ગાયો ને કાપે
ગાયો ને કાપે
ખડ ખવડાવો ને દૂધડાં દેતી
ના જોવે જાત કજાત
હો હો ખડ ખવડાવો ને દૂધડાં દેતી
ના જોવે જાત કજાત
હે માથડાં કાપે હાડ વેચાતા
હે માથડાં કાપે હાડ વેચાતા
પીરસી ખાતા માંસ દયાળુ
હા રે દયાળુ દ્રારકાવાળા
વ્હાલા તોરી ગાયો ની વારે આવ
હે ગાય ગોઝારા ગાયો ને કાપે
ગાયો ને કાપે
માલધારી તલવારધારી
તમે કાયદાના રખેવાળ
હો હો માલધારી તલવારધારી
તમે કાયદાના રખેવાળ
હે કેદાન કહે કોઈ જાગો જોગીડા
હે કેદાન કહે કોઈ જાગો જોગીડા
ધર્મ ની સુનજો ઘાજ દયાળુ
હારે દયાળુ ડાકોર વાળા રે
વાલા તારી ગાયોની વારે આવ
નવઘણ મુંધવાના નાથ દયાળુ રે
તોરી ગાયોની વારે આવ
ઓ ગાય ગોઝારા ગાયો ને કાપે
ગાયો ને કાપે