Happy Birthday Dear Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Happy Birthday Dear Lyrics in Gujarati
By Gujju25-04-2023
હેપ્પી બર્થ ડે ડિયર હેપ્પી બર્થ ડે
હેપ્પી બર્થ ડે ડિયર હેપ્પી બર્થ ડે
હે આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
એ આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
અરે આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
હો કેક રે કપાવું એની ખુશીયો મનાવું
ખુસીયો માનવી એમાં ડી.જે વગાડવું
હે આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
અરે આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
હે રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
હો એકબીજાને વોટ્સએપમાં ફોટા ચડાવું
સૈવથી સવાયી મોંઘી ગીફ્ટો રે લાવું
અરે ફુગ્ગાના રૂડા તોરણ બંધાવું
ચોકલેટ બરફીને પેડા ખવડાવું
હો નાની નાની ગલીયોને ગોમ રે સજાવું
એને ધુમ ધામથી બર્થ ડે વિશ કરૂં
હે આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
એ આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
હે રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
હો જીયો હજારો સાલ દુવા એવી કરૂં
જન્મદિન મુબારક એવી વિશ હું કરૂં
ફટાકડા રે ફુટે થાય રૂડા જલસા
બર્થ ડે ઉજવાયને થાય બધે ચર્ચા
હો સ્માઈલ આપીને હું સેલ્ફી રે પાડું
હરખીલું હૈયું આજે થઇ ગયું છે મારૂં
હે આજે બર્થ ડે રે આયો હૈયે હરખ રે લાયો
હે આજે બર્થ ડે રે આયો હૈયે હરખ લાયો
રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
હે રૂડો આનંદ લાયો જાણે તહેવાર આયો
હેપ્પી બર્થ ડે ડિયર હેપ્પી બર્થ ડે
હેપ્પી બર્થ ડે ડિયર હેપ્પી બર્થ ડે
Happy birthday