Monday, 23 December, 2024

Ja Bewafa Ja Lyrics | Rakesh Barot | Raghav Digital

164 Views
Share :
Ja Bewafa Ja Lyrics | Rakesh Barot | Raghav Digital

Ja Bewafa Ja Lyrics | Rakesh Barot | Raghav Digital

164 Views

સાસરિયે જાયે તું મન ભૂલી જાયે
મોનીતિ તન મારી તન આવી નતી ધારી
તું જા બેવફા જા
જા જા બેવફા જા
મારા સપના તું તોડી તું જાયે મન છોડી
હું જિંદગી ગ્યો હારી તન આવી નતી ધારી
તું જા બેવફા જા
જા જા બેવફા જા

સાસરિયે જાયે તું મન ભૂલી જાયે
મોનીતિ તન મારી તન આવી નતી ધારી
તું જા બેવફા જા
જા જા બેવફા જા
તું જા બેવફા જા
જા જા બેવફા જા

પોતાના પારકા મેં તારે લીધે કીધા
આખી દુનિયાથી વેર પાળી લીધા
પોતાના પારકા મેં તારે લીધે કીધા
આખી દુનિયાથી વેર પાળી લીધા
થઇ બદનામી મારી થઇ બરબાદી
મળી ગઈ તને તો આજ રે આઝાદી
તું જા બેવફા જા
જા જા બેવફા જા

સાસરિયે જાયે તું મન ભૂલી જાયે
મોનીતિ તન મારી તન આવી નતી ધારી
તું જા બેવફા જા
જા જા બેવફા જા
જા જા બેવફા જા
જા જા બેવફા જા

હું તો જીવતો તો તારા લાગણી સહારે
જીવી ને નથી કઈ કામ હવે મારે
હો જાનુડી
હું તો જીવતો તો તારા લાગણી સહારે
જીવી ને નથી કાઈ કામ હવે મારે
જાણ મારી જાનુ તને એક વાર ભાળું
તો રાજી થઇ ને રાધા હું મોત કરું વ્હાલું
તું જા બેવફા જા
જા જા બેવફા જા

સાસરિયે જાયે તું મન ભૂલી જાયે
મોનીતિ તન મારી તન આવી નતી ધારી
તું જા બેવફા જા
જા જા બેવફા જા
જા જા બેવફા જા
જા જા બેવફા જા

યાદ તું રાખજે એક મારી વાત ને
માફ નઈ કરી શકે તારી તું જાત ને
યાદ તું રાખજે મારી એક વાત ને
માફ નઈ કરી શકે તારી તું જાત ને
સુખેથી તું રેજે તું મન ભૂલી જાજે
સુખી થાય લાઈફ તારી દુવા છે એવી મારી
તું જા બેવફા જા
જા જા બેવફા જા

સાસરિયે જાયે તું મન ભૂલી જાયે
મોનીતિ તન મારી તન આવી નતી ધારી
તું જા બેવફા જા
જા જા બેવફા જા
જા જા બેવફા જા
જા જા બેવફા જા.

English version

Sasariye jaye tu mane bhuli jaye
Moniti tan mari tan avi nati dhari
Tu ja bewafa ja
Ja ja bewafa ja
Mara sapna tu todi tu jaye man chhodi
Hu zindgi gyo hari tan aavi nati dhari
Tu ja bewafa ja
Ja ja bewafa ja

Sasariye jaye tu mane bhuli jaye
Moniti tan mari tan avi nati dhari
Tu ja bewafa ja
Ja ja bewafa ja
Tu ja bewafa ja
Ja ja bewafa ja

Potana parka me tare lidhe kidha
Akhi duniya thi ver padi lidha
Potana parka me tare lidhe kidha
Akhi duniya thi ver padi lidha
Thai badnami mari thai barbadi
Madi gai tane to aaj re aazadi
Tu ja bewafa ja
Ja ja bewafa ja

Sasariye jaye tu mane bhuli jaye
Moniti tan mari tan avi nati dhari
Tu ja bewafa ja
Ja ja bewafa ja
Tu ja bewafa ja
Ja ja bewafa ja

Hu to jivto to tara lagni sahare
Jivi ne nathi kai kam have mare
Ho janudi
Hu to jivto to tara lagni sahare
Jivi ne nathi kai kam have mare
Jaan mari janu tane ek var bhadu
To raji thai ne radha hu mot karu vhalu
Tu ja bewafa ja
Ja ja bewafa ja

Sasariye jaye tu mane bhuli jaye
Moniti tan mari tan avi nati dhari
Tu ja bewafa ja
Ja ja bewafa ja
Tu ja bewafa ja
Ja ja bewafa ja.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *