Tuesday, 3 December, 2024
  • એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ?
    બોક્સાઈટ
  • ઉત્સેચકોનું નિર્માણ શાના દ્વારા નિયંત્રિત છે ?
    જનીન
  • કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શાના દ્વારા થાય છે ?
    થાઈરોઈડ
  • લાળગ્રંથિ ક્યા ઉત્સેચકનો સ્રાવ કરે છે ?
    એમાયલેઝ
  • ઈન્સ્યુલિનનો સ્રાવ પ્રેરતું અંગ ક્યું છે ?
    સ્વાદુપિંડ
  • ક્યા સંજોગોમાં યેલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે ?
    ગરમી માટેની સાવચેતી
  • ‘રજત ક્રાંતિ’ શબ્દો કોના માટે વપરાય છે ?
    ઈંડા ઉત્પાદન માટે
  • ટિયર ગેસ (અશ્રુ વાયુ)માં ક્યો પદાર્થ હોય છે ?
    ક્લોરોપિક્રીન
  • શરીરમાં જ્યારે ચેપ લાગે છે ત્યારે તેનો વિરોધ કોણ કરે છે ?
    WBC
  • ક્યો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે ?
    અગ્રકપાલી ખંડ
  • મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ?
    ચતુષ્કકાય
  • દારૂના વધુ પડતા સેવનથી શરીરના ક્યા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે ?
    લીવર
  • નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે તેને શું કહે છે ?
    રુધિર કેશિકા
  • રૂધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?
    હૃદયના વાલ્વો અને પટલો તથા હૃદયના ખંડો
  • અકાર્બનિક ખનીજતત્ત્વો વનસ્પતિમાં ક્યા સ્વરૂપે જોવા મળે છે ?
    અતિ મંદ દ્રાવણ
  • ઈલેક્ટ્રોનની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી ?
    જે.જે.થોમસન
  • રુધિર દબાણ (BP) માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?
    સ્ફીગ્મોમેનોમીટર
  • ડિઝલ એન્જિનના શોધક કોણ છે ?
    રૂડોલ્ફ
  • પોટેશિયમનો મુખ્ય ઉપયોગ ક્યો છે ?
    તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે.
  • અધાતુના ઓક્સાઈડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે ?
    એસિડ
  • વાલ્વયુક્ત રૂધિર વાહિનીઓને શું કહે છે ?
    શિરા
  • પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે ?
    જિપ્સમ
  • પાણી કયા ઘટક તત્વોનું બનેલું છે?
    ઓકિસજન અને હાઇડ્રોજન
  • હવાનું દબાણ માપવા માટેના સાધનને શું કહે છે ?
    બેરોમીટર
  • સિલિકોન કાર્બાઈડનો ઉપયોગ કઈ બાબત માટે કરવામાં આવે છે ?
    ખૂબ જ સખત પદાર્થો કાપવા માટે
  • ઉષ્ણતામાન 40 અંશ સે. હોય તો તે ફેરનહીટમાં કેટલું કહેવાય ?
    104 ફેરનહીટ
  • તારાઓ સામાન્ય રીતે ક્યા વાયુઓના બનેલા હોય છે ?
    હાઈડ્રોજન, હિલિયમ
  • ત્રિગુણી રસીથી ક્યા રોગનું રક્ષણ થતું નથી ?
    ટાઈફોઈડ
  • S અને P તરંગો શાની સાથે સંબંધિત છે ?
    ભૂકંપ
  • નીચેનામાંથી કોણ મિથેનનો સ્રોત છે ?
    વેટલેન્ડ (આદ્ર સ્થળ)
  • નિપા વાઈરસનું મનુષ્યમાં પ્રવાહન કોના સીધા સંપર્કથી થાય છે ?
    ચેપગ્રસ્ત સૂવર કે ચામાચીડિયાના
  • કોઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર ક્યું છે ?
    2n2
  • પાકા ટામેટાંનો લાલ કલર કોને આભારી છે ?
    કેરોટીનોઈડ્સ
  • ક્યા પ્રકારની માટીને પલાળવામાં આવે ત્યારે તે ફુલે છે અને સૂકાય ત્યારે તેમાં તિરાડો પડે છે ?
    કાળી માટી
  • દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ?
    ઉભયજીવી
  • વિનેગારમાં ક્યો એસિડ હોય છે ?
    એસિટિક એસિડ
  • સમુદ્રની ઉંડાઈ માપવા ક્યું સાધન ઉપયોગી છે ?
    ફેઘોમીટર
  • કઈ પ્રવિધિને બાળકનું પિતૃત્વ સ્થાપિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે ?
    DNA આંગળાની છાપ ફિંગરપ્રિન્ટિંગ
  • સૂર્યમાં અણુ એકીકરણની પ્રક્રિયા માટે શું જરૂરી છે ?
    ખૂબ ઊંચુ તાપમાન અને ખૂબ ઊંચુ દબાણ
  • વાતાવરણમાં ભેજના ફેરફાર દર્શાવતા વૈજ્ઞાનિક સાધનને શું કહે છે ?
    હાઈગ્રોસ્કોપ
  • ન્યૂટ્રોનના શોધકનું નામ જણાવો.
    ચેડવિક
  • ફોબોસ અને ડિમોસ ક્યા ગ્રહના ઉપગ્રહો છે ?
    મંગળવા
  • ઈથાઈન વાયુનું ઔદ્યોગિક નામ શું છે ?
    એસિટિલીન
  • સુકી હવામાં શૂન્ય ડિગ્રી (0) તાપમાને અવાજની ગતિ જણાવો.
    1087 ફૂટ/સેકન્ડ
  • કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં સૌથી વધુ પ્રમાણ ક્યા ગેસનું હોય છે ?
    મિથેન
  • જો પદાર્થ પર લાગતા બળ અને તેના સ્થાનાંતર વચ્ચેનો ખૂણો O હોય, તો આ બળ વડે થતું કાર્ય?
    મહત્તમ હશે
  • એરોપ્લેનની શોધ કોણે કરી હતી ?
    રાઈટ બ્રધર્સ
  • મીઠાનું રાસાયણિક નામ જણાવો.
    સોડિયમ ક્લોરાઈડ
  • અનુમસ્તિષ્ક અને સેતુ મગજના ક્યા ભાગમાં આવેલું છે ?
    પશ્વ મગજ
  • આવર્ત કોષ્ટકની રચના ક્યા વૈજ્ઞાનિકની શોધને આભારી છે ?
    મેન્ડેલીફ
  • રેડિયમના શોધક કોણ છે ?
    મેરી ક્યુરી અને પેરી ક્યુરી
  • પોટેશિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર ક્યું છે ?
    KA (OH)4
  • કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધની શરીર પર અસર થાય છે ?
    PHBV
  • જે રીતે રબર વૃક્ષ સાથે સંબંધિત છે તે જ રીતે રેશમ……. સાથે સંબંધિત છે.
    જંતુ
  • ફટકડીનું રાસાયણિક નામ શું છે ?
    પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ
  • દરિયાઈ પાણીની સરેરાશ ખારાશ…… હોય છે.
    0.035
  • એમોનિયાની બનાવટમાં ક્યો ઉદ્દીપક વપરાય છે ?
    Fe304
  • વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો ?
    ફેરાડેએ
  • દાંતનું બહારનું પડ …..નું બનેલું છે.
    કેલ્શિયમ ફોસ્ફેટ
  • અધાતુ તત્વ ચળકાટ ધરાવે છે.
    આયોડિન
  • શરીરમાં રક્તકણો ક્યા બને છે ?
    હાડકાના પોલાણમાં
  • લાલ કીડીના શરીરમાના ……એસિડને લીધે ચટકો ભરે તો બળતરા થાય છે.
    ફોર્મિક એસિડ
  • કઈ પશુની ઓલાદ ઘેટાની છે ?
    પાટણવાડી
  • ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે ક્યો વાયુ ઉપયોગમાં લેવાય છે ?
    SO2
  • જમીનના અભ્યાસને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
    પીડોલોજી
  • …….. શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે.
    જનીનતત્ત્વો
  • રંગસૂત્રોની જોડ વાંદરામાં કેટલી હોય છે ?
    21 જોડ
  • ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા (reflex action) કરાવનાર અવયવ ક્યો ?
    કરોડરજ્જુ
  • ઈલેક્ટ્રીક મોટર શક્તિનું રૂપાંતરણ કરે.
    વીજશક્તિનું યાંત્રિકશક્તિમાં
  • ટેલિવિઝનના શોધક જણાવો.
    જ્હોન લોગી બેઈર્ડ
  • લોખંડમાં કાટ લાગવાથી તેનું વજન….
    વધે છે.
  • પુખ્ત મનુષ્યમાં નાના લગભગ………છે.
    6.5m આંતરડાની લંબાઈ
  • કાર ચાલકની સલામતી માટેની એર બેગમાં શું હોય છે ?
    સોડિયમ એઝાઈડ
  • ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રૂસ્તમ એટલે ?
    માનવરહિત વિમાન
  • છાશમાં ક્યો એસિડ જોવા મળે છે ?
    લેકિટક એસિડ
  • પારો ધાતુ અન્ય ધાતુમાં મિશ્રિત થઈ શકે છે આ વિધાન…
    સત્ય છે.
  • ચિરોડીનું રાસાયણિક નામ જણાવો.
    કેલ્શિયમ સલ્ફેટ ડાઈહાઈડ્રેટ
  • કઈ ધાતુ ઉત્કૃષ્ટ કહેવાય છે ?
    સોનું, ચાંદી, પ્લેટિનમ
  • ગોઈટર નામનો રો ક્યા અંતઃસ્રાવની ઉણપથી થાય છે ?
    થાયરોક્સિન
  • લેબોરેટરીમાં લોહીના પરીક્ષણ માટે સૌથી વધુ વપરાતું એન્ટિકોએગ્યુલેન્ટ ક્યું ?
    ઈથિલીન ડાયએમાઈન ટેટ્રા એસેટીક એસિડ
  • સિલ્વર આયોડાઈડનો ઉપયોગ શેમાં થાય છે ?
    કૃત્રિમ વર્ષા
  • મધમાખીના વિષમાં ક્યો પદાર્થ હોય છે ?
    મેલીટીન
  • યુરેનસ ગ્રહ પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે ?
    પૂર્વથી પશ્ચિમ દિશામાં
  • ટાઈપરાઈટરના શોધક કોણ હતા ?
    ક્રિસ્ટોફર શોલ્સ
  • ટામેટામાં ક્યો એસિડ હોય છે ?
    ઓકઝેલિક એસિડ
  • પૃથ્વી ઉપર સૌથી સખત કુદરતી તત્ત્વ ક્યું છે ?
    હીરો
  • ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અર્જુન શું છે ?
    યુદ્ધ ટેન્ક
  • લોહીમાં કેલ્શિયમના સ્તરના નિયંત્રણ માટે જવાબદાર અંતઃત્રાવ ક્યો ?
    પેરાથાયરોઈડ હોર્મોન
  • ઈસ્ચેરિચીયા કોલી કેવા પ્રકારના બેક્ટેરિયા છે ?
    ગ્રામ નેગેટીવ રોડ
  • કઈ વનસ્પતિમાં કલિકા સર્જન કે પુનઃ સર્જનથી પ્રજનન થાય છે?
    પ્લેનેરિયા
  • નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટોઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામા રૂપાંતર કરે છે ?
    ગેલેક્ટોઝ
  • મરઘામાં રાનીખેતની બિમારી ક્યા વાયરસના કારણે થાય છે?
    પેરામીક્સો વાયરસ
  • યુરેનસ ગ્રહ પૃથ્વીથી આશરે કેટલા ગણો મોટો છે ?
    ચાર ગણો
  • મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે શું છે ?
    પોટેશિયમ 40 મળી આવતું કિરણોત્સર્ગી તત્વ
  • શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌપ્રથમ રક્ત કોષ ક્યો ?
    ન્યૂટ્રોફિલ
  • ગેલ્વેનાઈઝ આયર્નશીટ ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ?
    જસત
  • દૂધના સ્રાવ માટે ક્યો અંતઃસ્રાવ જવાબદાર છે ?
    ઓક્સીટોસિન
  • શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં પરિક્ષણ માટે દવાની વિષકતાની ચકાસણી કરવા, પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્યા અંગના નમૂના લેવામાં આવે છે ?
    યકૃત
  • રેડિયોના શોધક જણાવો.
    જી.માર્કોની
  • સામાન્ય રીતે ઈલેક્ટ્રીક બલ્બમાં ભરવામાં આવતો ગેસ……. છે. –
    નાઈટ્રોજન