Monday, 1 June, 2026
  • કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં સૌથી વધુ પ્રમાણ ક્યા ગેસનું હોય છે ?
    મિથેન
  • શરીરમાં રક્તકણો ક્યા બને છે ?
    હાડકાના પોલાણમાં
  • ચિરોડીનું રાસાયણિક નામ જણાવો.
    કેલ્શિયમ સલ્ફેટ ડાઈહાઈડ્રેટ
  • યુરેનસ ગ્રહ પૃથ્વીથી આશરે કેટલા ગણો મોટો છે ?
    ચાર ગણો
  • વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ ક્યો છે ?
    ઓઝોન
  • ગ્લુકોઝના અણુનું પુર્ણદહન થતાં કેટલા ATP મળે છે ?
    38
  • શેનો ઉપયોગ પ્રબળ ભેજશોષક તરીકે થાય છે ?
    ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
  • જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ક્યા વિટામિનની જરૂરિયાત રહે છે ?
    વિટામીન - બી
  • હડકવાની રસીના શોધક કોણ છે?
    લુઈસ પાશ્ચર
  • કેટલીકવાર સમાચારોમાં HSN1 વાઈરસનો ઉલ્લેખ કઈ બીમારી સંદર્ભે કરવામાં આવે છે
    બર્ડ ફ્લુ
  • રાંધણગેસના વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડરમાં ક્યો ગેસ હોય છે ?
    LPG
  • કઈ બિનધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે ?
    બ્રોમિન
  • લાલ રક્તકણો (RCB) શેમાં બને છે ?
    બેનમેરો
  • જાતીય પુરુત્પતિ દરમિયાન બે રંગસૂત્રો વચ્ચે આનુવંશિક સામગ્રીના વિનિયમની ઘટનાને કહે છે.
    રંગસૂત્રીય પક્ષાંતર
  • શરીરમાં ખોરાકમાં રહેલ લોહતત્ત્વના યોગ્ય શોષણ માટે ક્યું વિટામીન જવાબદાર છે ?
    વિટામીન સી
  • ક્યા આનુવંશિક રોગમાં લોહી ગંઠાતું નથી ?
    હિમોફિલિયા
  • સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે ?
    રેતી
  • સૂર્યના વાતાવરણના બાહ્યત્તમ ભાગને શું કહેવાય છે ?
    કોરોના
  • સોનું, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સૌથી સખત ધાતુ કઈ છે?
    ટંગસ્ટન
  • ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડેલા હોય છે ?
    સમાંતર
  • જનીન વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે ?
    ગ્રેગર મેન્ડલ
  • પ્રદૂષણ અટકાવવા ક્યું પરિબળ જરૂરી છે ?
    પ્રાકૃતિક વાયુ
  • કાલા અજાર ક્યા પ્રકારનો રોગ છે ?
    પાણીજન્ય
  • વિટામીન Aનું પૂર્વગામી સ્વરૂપ ક્યું છે ?
    કેરોટીન
  • ઓઝોન ઘટાડતા પદાર્થ
    નાઈટ્રસ ઓક્સાઈડ, બ્રોમાઈન ઓક્સાઈડ
  • હેમ રેડિયો ઉપગ્રહને સંદેશા મોકલવા માટે કયા ઉપગ્રહને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે ?
    સ્વયં
  • ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?
    ઇન્ફ્રાસોનિક
  • ઘરનું વિજળીનુ વાયરીંગ (Domestic electrical wiring) કયા પ્રકારનું હોય છે?
    પેરેલલ કનેક્શન Paral­lel Connection
  • વર્તમાનપત્રોમાં ઘણી વખત HINI વાયરસનો ઉલ્લેખ રોગના સંદર્ભથી થાય છે ?
    સ્વાઈન ફ્લુ
  • 26 ફેબ્રુઆરી 2019માં સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન વાયુસેનાએ કયા વિમાનનો ઉપયોગ કર્યો હતો ?
    મિરાજ
  • ભારતમાં વિશ્વની પ્રથમ લોન ભેંસ ગરિમા અને ગિરમા II ની ઉત્પત્તિ કયા વર્ષમાં થઈ હતી ?
    2009
  • ડી.આર.ડી.ઓ.દ્વારા “લ્યુકોસ્કીન’’ નામની દવા વિકસાવેલ છે. જેનો ઉપયોગ ના ઈલાજમાં કરવામાં આવે છે.
    કોઢ
  • ચંદ્રયાન IIના રોવરને શું નામ આપવામાં આવેલ છે ?
    પ્રજ્ઞાન
  • ગ્લાયકોજન એ ઘણીવાર તરીકે ઓળખાય છે.
    પ્રાણીજ સ્ટાર્ચ
  • રિકટર સ્કેલ… .ની તીવ્રતા માપવાનો એકમ છે?
    ધરતીકંપ
  • ટિકાનો રોગ કયા એક પાકને લાગુ પડે છે ?
    મગફળી
  • સિફિલિસ (Syphilis) એ થી થતો ચેપ છે જે જાતીય સંસર્ગ દ્વારા ફેલાય છે.
    બેક્ટેરીયા
  • ભારત સરકારે ક્યા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો ?
    DDT
  • વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા ક્યું સાધન વપરાય ?
    હાઈગ્રોમીટર
  • વિટામીન – ડીની ઊણપથી ક્યો રોગ થાય ?
    સુક્તાન
  • હોકાયંત્રની શોધ ક્યા દેશમાં થઈ ?
    ચીન
  • વનસ્પતિની વૃદ્ધિની નોંધ કરે તે સાધન ક્યું છે ?
    કેસ્કોગ્રાફ
  • નાગાસાકીમાં ક્યો બોમ્બ ફેંકાયો હતો ?
    ફેટ મેન (યુરેનિયમના વિખંડનીય પદાર્થ તેમાં હતા)
  • લોહીનું pH બનાવનાર ખનિજ ક્યું છે?
    સોડિયમ
  • ઈન્સ્યુલીનના શોધક કોણ હતા ?
    બેન્ટિંગ અને બેસ્ટ
  • હવાનું દબાણ માપવાનું સાધન ક્યું છે ?
    બેરોમીટર
  • વસ્તુને ક્યા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઊલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મળે ?
    વક્રતા કેન્દ્ર પર
  • બરફને ઓગળતો અટકાવવા ઉપયોગ થાય છે.
    જીલેટીનનો
  • સ્ટીમ એન્જિનના શોધક તરીકે કોણ ઓળખાય છે ?
    જેમ્સ વોટ
  • આયોડીનની ઉણપથી ક્યો રોગ થાય છે ?
    ગોઈટર
  • ક્ષેપકોમાંથી કર્ણકમાં રૂધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે?
    ત્રિદલ વાલ્વ તથા દ્વિદલ વાલ્વ
  • રૂધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?
    હૃદયના વાલ્વો અને પટલો તથા હૃદયના ખંડો
  • નીચેનામાંથી કોણ મિથેનનો સ્રોત છે ?
    વેટલેન્ડ (આદ્ર સ્થળ)
  • જો પદાર્થ પર લાગતા બળ અને તેના સ્થાનાંતર વચ્ચેનો ખૂણો O હોય, તો આ બળ વડે થતું કાર્ય?
    મહત્તમ હશે
  • લાલ કીડીના શરીરમાના ……એસિડને લીધે ચટકો ભરે તો બળતરા થાય છે.
    ફોર્મિક એસિડ
  • કઈ ધાતુ ઉત્કૃષ્ટ કહેવાય છે ?
    સોનું, ચાંદી, પ્લેટિનમ
  • મનુષ્યમાં સૌથી સામાન્ય રીતે શું છે ?
    પોટેશિયમ 40 મળી આવતું કિરણોત્સર્ગી તત્વ
  • ધાતુની શુદ્ધતા………ની મદદથી નક્કી થઈ શકે છે.
    આર્કિમિડીઝનો સિદ્ધાંત
  • દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતો ઉત્સેચક ક્યો છે ?
    લેક્ટોઝ
  • મોબાઈલ ફોનની બેટરીમાં મોટાભાગે શેનો ઉપયોગ થાય છે?
    લિથિયમ
  • આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય તે ક્યા રોગનું ચિહ્ન છે ?
    ન્યૂમોનિયા
  • ઍસિડ + ધાતુ – ઑક્સાઈડ ?
    ક્ષાર + પાણી
  • કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ?
    સોડિયમ
  • રાંધણગેસ માટે વપરાશંમાં લેવાતી ગેસ પાઈપલાઈનમાં ક્યો ગેસ હોય છે ?
    PNG 11
  • પિત્તળ એ શેનું મિશ્રણ છે ?
    તાંબુ અને જસત
  • ગાઉટમાં હાડકાંના સાંધાઓમાં ક્યા પ્રકારનો એસિડ જમા થવાથી સાંધામાં દુઃખાવો મહેસૂસ થાય છે?
    સાઈટ્રિક એસિડ
  • ક્યા ઈંધણમાં ન્યૂનત્તમ નાઈટ્રોજન તત્ત્વ હોય છે ?
    LPG
  • હાડકા અથવા દાંતનો ફ્લોરોસીસ થવાનું મુખ્ય કારણ ……
    ફ્લોરીનનુ વધુ પ્રમાણ
  • વાતાવરણમાં મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ ક્યો છે?
    હાઈડ્રોજન
  • હૃદયના ક્યા ભાગમાં શુદ્ધ લોહી વહે છે ?
    ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકમાં
  • વૈજ્ઞાનિકોના સંશોધનના આધારે માનવ શરીરના ક્યા ટીશ્યું કે અવયવ દ્વારા કેન્સરના પ્રસારને સમજી શકાય છે?
    ઈન્ટર સ્ટેટીયમ
  • LPG એટલે શું ?
    લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ
  • પૃથક્કરણ પદ્ધતિ કઈ પદ્ધતિનો એક પ્રકાર છે ?
    નિતારણ પદ્ધતિ
  • ક્યા વૈજ્ઞાનિકને ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણવામાં આવે છે ?
    ડૉ.વિક્રમ સારાભાઈ
  • સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા કૈલી હોય છે ?
    30 60 db
  • ક્લોરીન દ્વારા થતી શુદ્ધિકરણની પ્રક્રિયા શેના લીધે થાય છે ?
    હાઈપોક્લોરસ એસિડ
  • ડુગાંગ શું છે ?
    વિશિષ્ટ જળચર
  • મોનોઝાઈટ એ શાની કાચી ધાતુ છે ?
    થોરિયમ
  • કઠોળ ..થી ભરપૂર હોય છે.
    પ્રોટીન
  • કઈ પ્રક્રિયાથી પ્રાણીજન્ય કાર્બન/કોલસો મળે છે ?
    હવાના સંસર્ગ વિના પ્રાણીઓના હાડકા બળવાથી
  • ક્યું અધાતું તત્ત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
    બ્રોમિન
  • ……. .ની હાજરીના કારણે યુરેનસએ લીલા ગ્રહ તરી કે ઓળખાય છે.
    મિથેન
  • કયા તાપમાને (ઉષ્ણતામાન) સેલ્સિયશ અને ફેરનહીટનું વાંચન એકસરખું બનાવે છે ?
    40
  • વિટામીન “એ’થી સમૃધ્ધ એવો સ્ત્રોત છે.
    દૂધ
  • બાયોગૅસ (Bio gas) માં મુખ્યત્વે કયા ગૅસ (વાયુઓ) છે ?
    મીથેન અને કાર્બન ડાયોક્સાઈડ (Mith­ane and Carbondioxide)
  • વિશ્વમાં માછીમારી માટેના સૌથી મહત્ત્વના સ્થળો ત્યાં જોવા હોય.
    સમુદ્રના ગરમ અને ઠંડા મળે કે જે ક્ષેત્રોમાં પ્રવાહો મળતા હોય.
  • ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા મળતા વિટામિન ‘k’ નું આપણા શરીર માટે મહત્વ અને ઉપયોગ શું છે ?
    રક્તના સંવર્ધનમાં મદદ કરે છે
  • પવનો તથા તરંગોની ઊર્જા છે
    ગતિજન્ય શક્તિ
  • કેટલા નેનોમીટરની લંબાઈ એ એક ઈંચ થાય ?
    25,400,000 નેનોમીટર
  • ભારતના સર્વપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે ?
    મહેસાણા
  • સ્ફોટક પદાર્થ બનાવવામાં શેનો ઉપયોગ થાય ?
    પોટેશિયમ નાઈટ્રેટ
  • સોડિયમની સંજ્ઞા કઈ છે ?
    Na
  • ધરતીકંપના માપન માટે વપરાતું સાધન ક્યું છે ?
    સિસ્મોગ્રાફ
  • દૂધની ઘનતા માપવા ક્યું સાધન વપરાય ?
    લેક્ટોમીટર
  • ખોરાક રાંધવાની કઈ રીતે ઉત્તમ ગણાય ?
    વરાળમાં બાફીને
  • ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે કોણે ખ્યાતિ અપાવી ?
    વિક્રમ સારાભાઈ
  • મેલેરિયાના રોગ માટે ક્યા મચ્છર જવાબદાર છે?
    એનાફિલિસ માદા
  • વહેલી સાવરે સ્ફુર્તિ આપતો વાયુ ક્યો છે?
    ઓઝોન
  • નિપા વાઈરસનું પ્રવાહન ………માં થયું પછી તેના દ્વારા સૂવર અસરગ્રસ્ત થયા.
    ચામાચીડિયા
  • સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ ક્યો છે ?
    બુધ