Saturday, 23 November, 2024
  • બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ?
    ક્લોરિન
  • મ્યુનિસિપલ ઘન કચરાને ઊંચા તાપમાને બાળવાની પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે ?
    ઈન્સિનરેશન
  • કઈ પ્રક્રિયામાં ઘન કચરો જમીનમાં દાટવામાં આવે છે ?
    લેન્ડ ફિલિંગ
  • લેન્ડફિલિંગ પ્રક્રિયાથી.. થતા નથી
    દુર્ગંધ મારતા વાયુ ઉત્પન્ન
  • અળસિયાની મદદથી બાયોડીગ્રેડેબલ ઘન કચરાના વિઘટનની પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે ?
    વર્મી કોમ્પોસ્ટીંગ
  • કોટન ઈન્ડસ્ટ્રીમાં ઉત્પન્ન થતો કચરો કેવો કચરો છે ?
    બિન જોખમી કચરો
  • મ્યુનિસિપલ ઘન કચરાને કોતરવાની અને કાપવાની પ્રક્રિયાનું નામ શું છે ?
    શ્રેડિંગ
  • કઈ પ્રક્રિયા ઘન કચરાના નિકાલની જૈવિક પ્રક્રિયા છે?
    કોમ્પોસ્ટિંગ
  • મોબાઈલ, ટેલિફોનના સંદર્ભમાં CDMA એટલે શું ?
    Code Divison Multiple Access.
  • સિનલાઈટ શબ્દ શાના માટે પરિભાષિત થયેલ છે ?
    કૃત્રિમ સૂર્ય માટે
  • સૂર્યમંડળનો ગ્રહ ગુરુ પૃથ્વી કરતા કેટલા ગણો મોટો છે ?
    1400 ગણો હોય છે ?
  • લાઈ ડિટેક્ટર (Lie Detector)નું ટેકનીકલ નામ શું છે ?
    પોલીગ્રાફ
  • કઠોળમાં ક્યા આવશ્યક એમીનો એસિડની ઊણપ
    મીથયોનીન
  • વિટામીન Aનું પૂર્વગામી સ્વરૂપ ક્યું છે ?
    કેરોટીન
  • ડુગાંગ શું છે ?
    વિશિષ્ટ જળચર
  • ભાજીમાં ક્યું પોષકતત્ત્વ વિપુલ પ્રમાણમાં હોય છે ?
    કેરોટીન
  • મેસેન્જર, રિબોસોમલ, ટ્રાન્સફર શેના પ્રકાર છે ?
    રિબોન્યુક્લિક એસિડ (RNA)
  • મોબાઈલ ટાવર….. છોડે છે.
    વીજચુંબકીય કિરણોત્સર્ગ
  • ક્યા ઉપગ્રહને વાર્ફ (વામન) ઉપગ્રહના દરજ્જે ઉતારવામાં આવ્યો ?
    પ્લુટો
  • ચાંદીપુર, ઓરિસ્સા ખાતે ‘HELINA’નું પરીક્ષણ કરાયું તે શેને લગતું છે ?
    એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ
  • નાઈટ વિઝન ઉપકરણોમાં ક્યા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે ?
    ઈન્ફ્રારેડ તરંગો
  • પ્રથમ રાફેલ લડાકુ વિમાન ભારતીય વાયુદળના ક્યા સ્ક્વોડ્રનમાં સામેલ કરાશે ?
    ગોલ્ડર એરોઝ - 17
  • ડિસેમ્બર 2014માં ભારતે કયા દેશને યુદ્ધપોત (સબમરીન) વેચી વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો ?
    મોરીશ્યસ
  • એક કાર્બન ક્રેડીટ છે.
    1000 kg કાર્બન ની બરાબર સ્વીકારમાં આવે
  • જોખમી રસાયણો અને જંતુનાશકોના વ્યાપારની પૂર્વ સંમતિ સાથે ક્યુ બંધબેસતું છે ?
    રોટર્ડમ સંમેલન
  • મિસાઈલ્સ પૃથ્વીની સપાટીને સમાંતર સફર કરે છે. તેઓ તેમના સમગ્ર માર્ગ દરમ્યાન “ગાઈડેડ’ હોય છે અને વાતાવરણમાં રહે છે.
    ક્રુઝ
  • થર્મલ પ્રદૂષણની પ્રાથમિક અસરો અંગે વિચારણામાં લો
    પાણીના ગુણોમાં ફેરફાર, ઓગળેલા ઓક્સિજનમાં ફેરફાર, જૈવિક ગતિવિધીઓમાં ફેરફાર
  • ડેંગ્યુ અને ઝીકા બંનેનો ચેપ મચ્છર દ્વારા થાય છે.
    એડીસ એજિપ્સી
  • વલ્કેનાઈઝેશનની પ્રક્રિયામાં કુદરતી રબર શેની સાથે ગરમ કરવામાં આવે છે ?
    સલ્ફર
  • ઓઝોન ઘટાડતા પદાર્થ
    નાઈટ્રસ ઓક્સાઈડ, બ્રોમાઈન ઓક્સાઈડ
  • મોનોઝાઈટ એ શાની કાચી ધાતુ છે ?
    થોરિયમ
  • અકાળે વૃદ્ધત્વ ક્યા વિટામિનની ઉણપના કારણે થાય છે ?
    વિટામિન - E
  • અરકા સોમા (Arka Soma) અને અરકા ત્રશના (Arka Trashna) એ કયા ફળ શાકભાજીનો પ્રકાર છે?
    દ્રાક્ષ (Grape)
  • ક્યા એસિડને ‘રસાયણોનો રાજા’ કહેવામાં આવે છે ?
    સલ્ફ્યુરિક એસિડ
  • મિશ્રધાતુઓ પૈકી કઈ મિશ્રધાતુ તરીકે ગણાય છે?
    સ્ટેઈનલેસ સ્ટીલ, પિત્તળ (બ્રાસ), કાંસુ (Bronze)
  • સજીવોના કોષોમાં કોષકેન્દ્ર સિવાયના કર્યાં ઓર્ગેનેલ્સ ડી.એન.એ. ધરાવે છે ?
    મિટોકોન્ડ્રિયા
  • ડીપ્થેરીયા (Diphtheria) બેક્ટેરીયાનો ચેપ છે.
    હવા
  • કીડીના કરડવાથી તેજ બળતરા થાય છે, કારણ કે લાલ કીડીના ડંખમાં હોય છે.
    ફોરમિક એસિડ
  • ટ્રાફીક સિગ્નલ અને ચેતવણી દર્શક લાઈટ રંગ વર્ણપટમાં લાલ હોય છે કારણ કે …….….
    વર્ણક્રમમાં લાલ રંગની લાઈટનું પ્રકિર્ણન સૌથી ઓછું છે.
  • મગજના મોખરાના કાર્યો જેવા કે વિચારો અને ક્રિયાઓ શેના વડે થાય છે ?
    સરેબ્રમ (બૃહદ મસ્તિષ્ક)
  • સાંધાના દુઃખાવાનું એક કારણ વિટામીન ની ઉણપ છે.
    C
  • 1998માં ભારત દ્વારા કરાયેલ દ્વિતીય પરમાણુ પરિક્ષણ કયા નામે ઓળખવામાં આવે છે ?
    ઓપરેશન શક્તિ
  • કઈ બાબત વંશ પરંપરાગત “heriditary” છે?
    થૈલાસીમિયા, રંગ અંધત્વ, હીમેફીલિયા
  • ………..ના ચાર તબક્કાઓ હોય છે કે જેમાં વારાફરતી ઘન અને પ્રવાહી બળતણ વપરાય છે,
    PSLV
  • ઈલેક્ટ્રિક જનરેટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?
    યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
  • હેમ રેડિયો ઉપગ્રહને સંદેશા મોકલવા માટે કયા ઉપગ્રહને પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે ?
    સ્વયં
  • કઠોળ ..થી ભરપૂર હોય છે.
    પ્રોટીન
  • સૌર પરિવારના ગ્રહો અંગે ……..ગ્રહ સૌથી તેજસ્વી છે અને પશ્ચિમથી પૂર્વ પરિક્રમણ કરે છે.
    શુક્ર
  • વિટામિન K ની ઉણપથી કઈ પરિસ્થિતિ સર્જાય છે ?
    વધુ પડતો રક્તસ્ત્રાવ
  • પ્રાણી પેશીઓ બાબતે એક જાતની સંયોજક પેશી છે. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.
    રક્ત
  • ‘પેટ કોક’ ના સંદર્ભમાં કયું સાચું છે?
    તે તેલ શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પેદા થતો અંતિમ રીચ ઘન કાર્બન પદાર્થ છે.
  • વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ કે
    સમાંતર કિરણો મોકલે છે.
  • ટ્યુબ લાઈટમાં ચોકનો શું ઉપયોગ છે ?
    Voltage માં વધારો કરવા
  • પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહે તેની ઊંચાઈ જાળવવાની હોય છે. ઉપગ્રહની ઉંચાઈ એ દ્વારા લાક્ષણિક કરવામાં આવે છે.
    Pitch, Roll, Yaw
  • ચંદ્રની સપાટી કે જે પડછાયામાં રહે છે તે ચંદ્રના ખાતે વિસ્તૃત હોય છે.
    દક્ષિણ ધ્રુવ
  • કુદરતી વાયુમાં ક્યો હાઈડ્રોકાર્બન મુખ્ય છે ?
    મિથેન
  • કયા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારી ના સંદર્ભે ઊંચો ક્રમાંક ધરાવે છે ?
    એન્થ્રાસાઈટ (સખત કોલસો)
  • મિસાઈલ્સ લોન્ચ થયા પછી ઉડાનના શરૂઆતના તબક્કામાં અને લક્ષ્યભેદન થવાનું હોય તે તબક્કામાં એમ પ્રમાણમાં ટૂંકા સમયગાળા દરમ્યાન “ગાઈડેડ” હોય છે.
    બેલીસ્ટીક
  • બુધ ગ્રહની કક્ષા સુધી સૌપ્રથમ પહોંચનાર કયું અવકાશયાન છે ?
    મૈસેન્જર
  • મોટર વાહન અધિનિયમ હેઠળ, હોર્નના અવાજની મર્યાદા ડેસીબલ સુનિશ્ચિત કરેલ છે.
    93/112 d
  • ભારતને આંખમાં .. ના ચેપથી થતા ટ્રેકોમા રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યું.
    બેક્ટેરીયા
  • ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?
    ઇન્ફ્રાસોનિક
  • કઈ પ્રક્રિયાથી પ્રાણીજન્ય કાર્બન/કોલસો મળે છે ?
    હવાના સંસર્ગ વિના પ્રાણીઓના હાડકા બળવાથી
  • માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય કયું છે ?
    વાયુનું વહન
  • Multi Application Solar Telescope (MAST) એ સૌર વેધશાળા ખાતે કાર્યાન્વીત છે.
    ઉદયપુર
  • ફાયબર લેસર (Fibre lasers) ઓપ્ટીકલ ફાયબર કેબલનો ઉપયોગ . માધ્યમ તરીકે કરે છે.
    એમ્પલીફાઈંગ
  • પાણીમાં મીઠું ઉમેરવાથી તેનુ ઉત્કલન બિંદુ
    ઉપર જાય છે
  • મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે ?
    4
  • ભૂસ્થાયી (Geostationary) ઉપગ્રહ થી …….તરફ ભ્રમણ કરે છે.
    પશ્ચિમ, પૂર્વ
  • પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં મળી આવતું ધાતુ તત્ત્વ . છે.
    એલ્યુમિનીયમ
  • GSLV નો ત્રીજો તબક્કો, આધારિત છે.
    ક્રાયોજેનિક ટેકનોલોજી પર
  • કયો ઊર્જા પ્લાન્ટ એ ભારતમાં સૌથી વધુ પરમાણ્વીય ઊર્જાનું ઉત્પાદન કરે છે ?
    કુડાનકુલમ
  • 704) ફ્યુરોસેન્ટ લેમ્પ એ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે ઈલેક્ટ્રોન દ્વારા આંદોલિત (ઉત્તેજિત) થયેલા . નો ઉપયોગ કરે છે.
    ફોસ્ફોરસ
  • સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે કે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરૂધ્ધ પરિભ્રમણ કરે છે ?
    શુક્ર
  • એ Royal Demolition eXplosive and Research Department eXplosive માટે વપરાય છે
    RDX
  • 500 MWe ની ક્ષમતાવાળું સ્વદેશી બનાવટનું ઔદ્યોગિક ધોરણનું પ્રોટોટાઈપ Fast Breeder Reactor એ ખાતે સ્થિત છે.
    કાલપક્કમ (Kalpakkam)
  • ભારતનું એ કાર્યક્રમ માટે green propulsion ને વિકસાવવાની કાર્યવાહી કરી રહ્યું છે.
    ISRO, ગગનયાન
  • ઘરનું વિજળીનુ વાયરીંગ (Domestic electrical wiring) કયા પ્રકારનું હોય છે?
    પેરેલલ કનેક્શન Paral­lel Connection
  • ક્યું અધાતું તત્ત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ?
    બ્રોમિન
  • ભારતીય નૌકાદળ દ્વારા 20 નવેમ્બર, 1956 ના રોજ લોન્ચ કરવામાં આવેલ પ્રથમ યુધ્ધ જહાજ હતું
    આઈ.એન.એસ.ખુકરી
  • ન્યુટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી ?
    રૂથરફોર્ડ
  • ભારતનો પ્રથમ સેટેલાઈટ આર્યભટ્ટ’ (Satellite Aryabhatta) ને ડિઝાઈન કરવામાં સૌથી મહત્વનો ફાળો કોણે આપેલ હતો ?
    પ્રો. યુ.આર. રાવ
  • સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે ?
    નિ
  • . 1471.કોનું સરેરાશ અંતર માપવા એક એસ્ટ્રૉનૉમિકલ યુનીટ (One astronomical unit) નો ઉપયોગ કરવામાં આવે છે ?
    સૂર્ય અને પૃથ્વી
  • ડૉ.એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી ક્યા આવેલી છે ?
    લખનૌ
  • માણેક (rubies) અને નીલમ (sapphires) રાસાયણિક રીતે તરીકે ઓળખાય છે.
    એલ્યુમિનિયમ ઓક્સાઈડ
  • પાણીની હાર્ડનેસ કયો પદાર્થ તેમાં ઉમેરવાથી દૂર થઈ શકે છે ?
    સોડીયમ કાર્બોનેટ
  • અતિ ચેપી શ્વસન રોગ છે.
    ઊંટાટીયુ (Pertussis)
  • કેમ્બ્રીજ ડીક્સનરી (Cambridge Dictionary) દ્વારા “વર્ડ ઑફ ધી ઈયર 2020 (Word of the year 2020)” તરીકે કયા શબ્દને માન્યતા આપેલ છે?
    ક્વૉરનટાઈન (Quarantine)
  • ચુંબકીય ક્ષેત્રની હાજરી ક્યા સાધન વડે જાણી શકાય છે ?
    ચુંબકીય સોય
  • કયા કણો રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે ?
    ત્રાક કણો
  • ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરે છે ?
    પ્રવાહી હાઈડ્રોજન, પ્રવાહી ઓક્સિજન
  • અંતર્ગોળ અરીસાની વળાંક ત્રિજ્યા (વક્ર ત્રિજ્યા) તેની કેન્દ્રીય લંબાઈથી …….. હોય છે.
    બમણી કયા
  • વર્તમાનપત્રોમાં ઘણી વખત HINI વાયરસનો ઉલ્લેખ રોગના સંદર્ભથી થાય છે ?
    સ્વાઈન ફ્લુ
  • ……. .ની હાજરીના કારણે યુરેનસએ લીલા ગ્રહ તરી કે ઓળખાય છે.
    મિથેન
  • સૌરમંડળમાંનો કયો ગ્રહ એ સૂર્યની આસપાસ સૌથી ઓછો ભ્રમણકક્ષા સમયગાળો ધરાવે છે ?
    બુધ
  • આંતરરાષ્ટ્રી ખગોળ પરિષદના નિર્ણય મુજબ હાલમાં ગ્રહો છે.
    આઠ
  • ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા અર્પણા, રોહિણી, શાંત, ઈન્દ્ર – 2’’ નામ ધરાવતા શું છે ?
    રડાર
  • .એક પાતળું પટલ છે જેમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે. તે આકારમાં ગોળાકાર છે અને બહારની તરફ ઉપસેલો છે.
    કૉર્નિયા (cornea) ને “અજાણ્યાં વાયુ” (Stranger gas) તરીકે
  • મનુષ્યના પેટમાં, પાચન (Digestion) માટે કયુ એસીડ ઉત્પન્ન થાય છે ?
    હાયડ્રોક્લોરીક એસીડ (Hy­drochloric Acid)