-
ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરતો પદાર્થ ક્યો છે?ફ્રીઓન
-
માનવ શરીરની નાડીઓ અને કોષિકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર ક્યું છે ?ન્યૂરોલોજી
-
ક્યા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતા કહેવાય ?AB
-
ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે ?ઋણધ્રુવ
-
ધીવાના સોડા સાથે સંબંધિત રાસાયણિક નામ જણાવો.સોડિયમ કાર્બોનેટ
-
વીજળીનો ગોળો કોણે શોધ્યો હતો ?થોમસ એડીસન
-
ટેલિફોનના શોધક જણાવી.એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
-
રુધિરનું દબાણ માપવા ક્યું સાધન વપરાય છે ?ફીગમોમેનોમીટર
-
એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ?બોક્સાઈટ
-
રુધિર દબાણ (BP) માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?સ્ફીગ્મોમેનોમીટર
-
પાકા ટામેટાંનો લાલ કલર કોને આભારી છે ?કેરોટીનોઈડ્સ
-
અનુમસ્તિષ્ક અને સેતુ મગજના ક્યા ભાગમાં આવેલું છે ?પશ્વ મગજ
-
જમીનના અભ્યાસને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?પીડોલોજી
-
સિલ્વર આયોડાઈડનો ઉપયોગ શેમાં થાય છે ?કૃત્રિમ વર્ષા
-
દૂધના સ્રાવ માટે ક્યો અંતઃસ્રાવ જવાબદાર છે ?ઓક્સીટોસિન
-
કોણ સ્ટ્રેન્જર ગેસ તરીકે પણ ઓળખાય છે ?ઝિનોન
-
ક્યા તત્ત્વના પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં એક ઈલેક્ટ્રોન હોય છે ?સોડિયમ
-
મનુષ્યમાં ઉત્સર્ગ એકમ ક્યો છે ?મૂત્રપિંડ નલિકા (વૃક્કાણુ)
-
પૃથ્વી પર મળતો સૌથી વધુ સખત પદાર્થ ક્યો છે ?હીરો
-
ફૂડ પોઈઝનીંગને કારણે ખોરાક/પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામાં આવે છે ?ડિસફેજિયા
-
વિટામીન D ક્યા અંગમાં UV પ્રકાશ દ્વારા એર્ગોસ્ટરોલ સક્રિય કરીને ઉત્પાદિતકરવામાં આવે છે ?ત્વચામાં
-
લોહી ક્યા પ્રકારની પેશી છે ?જોડાણપેશી
-
ભારે પાણીમાં શેની સાંદ્રતા વધુ હોય છે ?કેલ્શિયમ અને મેગ્નેશિયમ
-
રૂબેલા (જર્મન ખસરા) તરીકે પણ ઓળખાય છે.જર્મન મિઝલ્સ
-
પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિમિનિટે કેટલી વાર ધબકે છે ?72
-
શક્તિ મૂલ્ય માપવા માટેનું એકમ ઓળખો.જુલ
-
ફૂડ પોઈઝનીંગ એટલે શું ?ખોરાકી ઝેરની અસરથી ઝાડા ઉલ્ટી થવી
-
બોક્સાઈટમાંથી એલ્યુમિનિયમ નિષ્કર્ષણ કરવાની પ્રક્રિયાને કહેવાય છે.ઈલેક્ટ્રોલાયસીસ
-
કોઈપણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા શેના કારણે હોય છે ?ક્રિયાશીલ સમૂહ
-
ડેન્ગ્યુ વાઈરસનું વાહક ક્યું મચ્છર છે ?માદા એડિસ
-
ક્યો વાયુ ઓક્સિજનના જદલપણાને મંદ કરે છે ?નાઈટ્રોજન
-
ધોવાના સોડાને શું કહે છે ?સોડિયમ કાર્બોનેટ
-
ભોપાલ ગેસ ટ્રેજડીમાં ક્યો ગેસ લીક થયો હતો ?મિથાઈલ આઈસોસાયનેટ
-
મ્યુનિસિપલ ઘન કચરાને ઊંચા તાપમાને બાળવાની પ્રક્રિયા ક્યા નામે ઓળખાય છે ?ઈન્સિનરેશન
-
મોબાઈલ ટાવર….. છોડે છે.વીજચુંબકીય કિરણોત્સર્ગ
-
ક્યા એસિડને ‘રસાયણોનો રાજા’ કહેવામાં આવે છે ?સલ્ફ્યુરિક એસિડ
-
પ્રાણી પેશીઓ બાબતે એક જાતની સંયોજક પેશી છે. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.રક્ત
-
ફાયબર લેસર (Fibre lasers) ઓપ્ટીકલ ફાયબર કેબલનો ઉપયોગ . માધ્યમ તરીકે કરે છે.એમ્પલીફાઈંગ
-
ભારતનો પ્રથમ સેટેલાઈટ આર્યભટ્ટ’ (Satellite Aryabhatta) ને ડિઝાઈન કરવામાં સૌથી મહત્વનો ફાળો કોણે આપેલ હતો ?પ્રો. યુ.આર. રાવ
-
ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા અર્પણા, રોહિણી, શાંત, ઈન્દ્ર – 2’’ નામ ધરાવતા શું છે ?રડાર
-
ક્યો તારો (Star) પૃથ્વીની સૌથી નજીક છે ?સૂર્ય
-
આધુનિક બાયોટેકનોલોજીના પરિણામે આનુવંશિક રીતે નું સુધારેલા સજીવો દ્વારા ઉભા થતા શક્તિશાળી જોખોમાંથી જેવ વિવિધતાનું એક કરાર દ્વારા રક્ષણ કરવા માંગે છે તે કહેવાય છે.કાર્ટેજેના પ્રોટોકોલ
-
…………. વ્યક્તિના પૂર્વજ નિર્ધારિત કરવા ઉપયોગમાં લઈ શકાય છે.જનીન પરીક્ષણ
-
ISRO ના સૌ પ્રથમ સ્વદેશી પ્રાયોગિક સંચાર ઉપગ્રહનું નામ હતું.રોહિણી
-
ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે?ટંગસ્ટન
-
સમતલ અરીસાની વળાંક ત્રિજયા (વક્ર ત્રિજ્યા) ………હોય છે.અનંત રોબોટ એ ગટરના છિદ્રો સાફ કરવા માટે
-
સારસ શું છે ?સ્વદેશમાં વિકસિત નાગરિક ઉડ્ડયન જહાજ
-
વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલ કયુ પ્રકલ્પિત પાર્ટિકલને ગોડ પાર્ટિકલ ના નામથી જાણવામા આવે છે ?હિગ્સ બોસોન
-
સૂર્યકૂકરમાં ક્યા પ્રકારની ઊર્જા વપરાય ?પ્રકાશ ઊર્જા
-
વનસ્પતિમાં સંવેદનશીલતા પ્રતિપાદિત કરનાર ભારતીય કોણ છે ?સર જગદીશચંદ્ર બોઝ
-
સ્પુટનિક ઉપગ્રહ ક્યા દેશે છોડ્યો હતો ?રશિયા
-
ફોટોગ્રાફીની શોધ ક્યા વર્ષે થઈ હતી ?ઈ.સ. 1826 (જોસેફ નાઈસ્ફોર નિપ્લે)
-
ગોબર ગેસનો મુખ્ય ઘટક ક્યો છે?મિથેન
-
કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ?કળી ચૂનો
-
માનવ શરીરમાં ડીહાઈડ્રેશન શા કારણે થાય ?પાણીના અભાવે
-
ઈલેક્ટ્રિક જનરેટર ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે?યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે.
-
……..તરંગો ગંદા કપડામાંથી ધૂળને દૂર કરીને સાફ કરી શકે છે ?અલ્ટ્રાસોનિક
-
પ્રોટોન ટ્રાન્સફર થીયરી આપનાર વૈજ્ઞાનિક કોણ હતા ?બ્રોન્સટેડ લોરી
-
લોલકના નિયમો આપ્યા હતા.ગેલેલિયો
-
વિટામીન B – 12ની ખામીથી ક્યો એનીમિયા થાય છે ?પરનીસીયસ એનીમિયા
-
ઉત્સેચકોનું નિર્માણ શાના દ્વારા નિયંત્રિત છે ?જનીન
-
ડિઝલ એન્જિનના શોધક કોણ છે ?રૂડોલ્ફ
-
ક્યા પ્રકારની માટીને પલાળવામાં આવે ત્યારે તે ફુલે છે અને સૂકાય ત્યારે તેમાં તિરાડો પડે છે ?કાળી માટી
-
આવર્ત કોષ્ટકની રચના ક્યા વૈજ્ઞાનિકની શોધને આભારી છે ?મેન્ડેલીફ
-
…….. શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે.જનીનતત્ત્વો
-
મધમાખીના વિષમાં ક્યો પદાર્થ હોય છે ?મેલીટીન
-
શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં પરિક્ષણ માટે દવાની વિષકતાની ચકાસણી કરવા, પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્યા અંગના નમૂના લેવામાં આવે છે ?યકૃત
-
લઠ્ઠા (દારૂ) કરૂણાંતિકાઓમાં અંધત્વ તરફ દોરી જતું વાંધાજનક પદાર્થ …….……..મિથાઈલ આલ્કોહોલ
-
સૌથી ઊંચી કક્ષાનો કોલસો ક્યો છે ?એન્થ્રેસાઈટ
-
પારો કઈ રીતે ગરમ થાય છે ?ઉષ્માવહન
-
છોડમાં ઉપસ્થિત ઝાયલમ એ જવાબદાર છે.પાણી
-
ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી ?જોસેફ પ્રીસ્ટલી
-
હૃદયમાં રક્ત પુરવઠો પુરો પાડે તેને શું કહેવાય છે ?કોરોનરી
-
માનવ શરીરમાં લોહીનું દબાણ ક્યા સાધન વડે માપવામાં આવે છે ?ફિલ્મોમેનોમીટર
-
હવામાં રહેલા ભેજને માપવાના સાધનને શું કહે છે ?હાઈગ્રોમીટર
-
BSNL દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતની સૌપ્રથમ ઈન્ટરનેટ ટેલિફોનની સેવા ….. ના નામે ઓળખાય છે.વિંગ્સ
-
પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનનું વડુમથક ક્યા આવેલું છે ?નાગપુર
-
એસિડ ને પ્રોટીનના બંધારણીય ઘટક કહેવાય છે.એમિનો
-
વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે?વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી
-
ચેતાતંત્રનું કાર્ય શું છે ?ઉમ્મવેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવા
-
રેડિયો એકિટવિટીનો પ્રમાણિત એકમ કયો છે?કયુરી વ્હીકલ
-
રમકડા, કાંસકા જેવી વસતુઓ શેમાંથી બનાવાઈ છે?PVC
-
વિશ્વનો દરેક માનવ કેટલા મેટ્રિક ટન CO, છોડે છે ?4.5 મેટ્રિક ટન
-
સૂર્ય એક રાશિમાં કેટલો સમય રહે છે ?એક મહિનો
-
બાયોમાસ ક્યા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે?પુનઃ પ્રાપ્ય
-
કઈ પ્રક્રિયામાં ઘન કચરો જમીનમાં દાટવામાં આવે છે ?લેન્ડ ફિલિંગ
-
ક્યા ઉપગ્રહને વાર્ફ (વામન) ઉપગ્રહના દરજ્જે ઉતારવામાં આવ્યો ?પ્લુટો
-
મિશ્રધાતુઓ પૈકી કઈ મિશ્રધાતુ તરીકે ગણાય છે?સ્ટેઈનલેસ સ્ટીલ, પિત્તળ (બ્રાસ), કાંસુ (Bronze)
-
‘પેટ કોક’ ના સંદર્ભમાં કયું સાચું છે?તે તેલ શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી પેદા થતો અંતિમ રીચ ઘન કાર્બન પદાર્થ છે.
-
પાણીમાં મીઠું ઉમેરવાથી તેનુ ઉત્કલન બિંદુઉપર જાય છે
-
સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે ?નિ
-
.એક પાતળું પટલ છે જેમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે. તે આકારમાં ગોળાકાર છે અને બહારની તરફ ઉપસેલો છે.કૉર્નિયા (cornea) ને “અજાણ્યાં વાયુ” (Stranger gas) તરીકે
-
કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ નામના જિન્સ હોય છે.ઓન્કોજિન
-
કઈ દવા જે પશુધનના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી હતી તે સમગ્ર દક્ષિણ એશિયામાં ગીધના વસ્તીના પતનના કારણ સાથે સંકળાયેલી છે ?ડાઈક્લોફિનેક
-
‘ગેલ્વેનાઇઝ આયર્ન શીટ’ (Galvanised iron sheet) ઉપર શાનો ઢોળ – કોટિંગ (couting) ચડાવવામાં આવે છે ?જસત (Zinc)
-
‘ડેસીબલ’ શાનો એકમ છે ?ધ્વનિ દબાણ લેવલ
-
કઈ ગ્રંથિ હાડકાં અને પેશીના વિકાસ ઉપર નિયંત્રણ કરે છે ?પીટ્યુટરી ગ્રંથિ
-
સામાન્ય રીતે, પદાર્થો કે જે માનવ શરીર તંત્ર રચનામાં રોગ સામે લડે છે તે ………. તરીકે ઓળખાય છે.Antibodies
-
એવી ભ્રમણ કક્ષા કે જેમાં જમીન નિરીક્ષકોને આકાશમાં કોઈ નિશ્ચિત સ્થાન પર પદાર્થ ગતિવિહીન દેખાય છે તે કક્ષાને કહે છે.જીઓ સ્ટેશનરી (ભૂસ્થિર) (Geo stationary)
-
હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?બેરોમીટર




















































