Saturday, 7 September, 2024
  • ભારતમાં કોરોમંડલ કિનારે ક્યા પવનો શિયાળામાં વરસાદ લાવે છે ?
    ઈશાન કોણીય મોસમી પવનો
  • હિમાચલ પ્રદેશમાં આવેલ ભાખરાનાંગલ ડેમ કઈ નદી ઉપર બનાવવામાં આવેલ છે ?
    સતલજ નદી
  • માન સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?
    સતલજ
  • રાણીગંજ શાના માટે જાણીતું સ્થળ છે ?
    કોલસાની ખાણ
  • ભારતમાં સામાન્યતઃ કઈ તારીખે ટૂંકામાં ટૂંકી રાત હોય છે ?
    21 જૂન
  • દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ક્યાથી ઉદ્ભવે છે ?
    ત્ર્યંબકના ડુંગરમાંથી
  • ભોટિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ?
    ઉત્તરાખંડ
  • ભારત 8°4′ ઉત્તર અક્ષાંશથી……… ઉત્તર અક્ષાંશ વચ્ચે ફેલાયેલો વિશાળ અને સમૃદ્ધ દેશ છે.
    37°6'
  • મેટુર ડેમ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?
    તમિલનાડુ
  • બૃહદેશ્વર મંદિર મિલનાડુમાં છે તો સાંચીનો સ્તુપ ક્યા આવેલો છે ?
    મધ્ય પ્રદેશ
  • સંજય રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ?
    મધ્ય પ્રદેશ
  • પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?
    ઓક્ટોબર - નવેમ્બર
  • કાઝીરંગા અભયારણ્ય કયાં આવેલું છે?
    આસામ
  • હાલમાં ભારતનું ક્યું રાજ્ય સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરે છે ?
    મહારાષ્ટ્ર
  • ભારતમાં ક્યું રાજ્ય પવન ઊર્જાથી સૌથી વધારે વીજળી ઉત્પાદન કરે છે ?
    તમિલનાડુ
  • સમુદ્ર પુલ ઉપર ભારતનો પ્રથમ હવાઈ જહાજ ઉડાન માર્ગ…….માં બંધાશે.
    અગત્તી હવાઈ મથક, લક્ષદ્વીપ
  • મુરિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ?
    છત્તીસગઢ
  • તાડોબા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?
    મહારાષ્ટ્ર
  • 4214……. થી ઘેરાયેલું છે.
    ચાઈના, નેપાળ, ભૂટાન અને પશ્ચિમ બંગાળ
  • બિલાસપુર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ?
    રાજસ્થાન
  • ભારતના વિસ્તારોમાંથી ક્યા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે ?
    ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં
  • ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો ક્યા આવેલી છે ?
    મહારાષ્ટ્ર
  • બીજાપુર (કર્ણાટક) શા માટે પ્રખ્યાત છે ?
    ગોળ ગુંબજ
  • એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે ?
    4 મિનિટ
  • ભારતનો સૌથી લાંબો અંતર્દેશીય જળમાર્ગ ક્યો છે ?
    NW4 કાકીનાડાથી પોંડીચેરી
  • નાગાર્જુન સાગર ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
    કૃષ્ણા
  • ગદ્દી આદિજાતિનો વસવાટ ક્યા રાજ્યમાં છે ?
    હિમાચલ પ્રદેશ
  • ભારતમાં આવેલ કુલ રાજ્યોની સંખ્યા જણાવો.
    29
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલ ભૂપેન હઝારિકા સેતુ ક્યા બે રાજ્યોને જોડે છે ?
    આસામ - અરૂણાચલ પ્રદેશ
  • ભારતમાં સૌથી છેલ્લે ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?
    તેલંગાણા
  • નેશનલ પાવર ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે ?
    ફરીદાબાદ
  • ભારતની કુલ વસતીના ટકાવારીની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે. બીજા ક્રમાંક પર ક્યું રાજ્ય આવે છે ?
    મહારાષ્ટ્ર
  • જયા નદીઓના પુરના પાણી પહોંચી શકતા નથી તેવા મેદાનના ભાગને શું કહે છે ?
    બાંગર
  • ‘રથ થંભોર’ અને ‘સરિસ્કા’ ક્યા રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય છે?
    રાજસ્થાન
  • બામરુલી એરપોર્ટ ક્યા આવેલું છે ?
    અલાહાબાદ
  • મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે ?
    ગોવા
  • અલકનંદા અને ભગીરથી નદી પરસ્પર ક્યા મળે છે ?
    દેવપ્રયાગ
  • ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે ?
    ઉત્તર પ્રદેશ
  • ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ક્યા ક્રમે આવે છે ?
    બીજા
  • ક્યા રાજ્યમા મેંગેનીઝનું ઉત્પાદન વધુ થાય છે ?
    ઓડિશા
  • રુદ્રમાતા એરપોર્ટ ક્યા આવેલું છે ?
    ભૂજ
  • ભારતમાં ઉત્તર – પશ્ચિમ વિસ્તારોમાં, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ક્યા પ્રકારના જંગલો આવેલા છે ?
    ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલો
  • ભુરસિંઘ ધ બારાસિંગા ક્યા ટાઈગર રિઝર્વનું માસ્કોટ છે ?
    કાન્હા
  • વિશ્વમાં કુલ દૂધ ઉત્પાદનમાં ભારતનો ક્રમ જણાવો.
    પહેલો
  • વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય ક્યું છે ?
    રાજસ્થાન
  • 19મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસતી કેટલી ?
    512 મિલિયન
  • મહેશ્વર જળ ઊર્જા પરિયોજના કઈ નદી પર આવેલ છે ?
    નર્મદા
  • બંદીપુર નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?
    કર્ણાટક
  • હલકા ઘાસચારાના પોષણ મૂલ્યને વધારવા માટે વપરાતી પદ્ધતિ કઈ ?
    યુરિયા પદ્ધતિ
  • ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે ?
    પંજાબ
  • મૈથિલી , ભોજપુરી અને માગધી ક્યા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ?
    બિહાર
  • ગંગાના પ્રવાહનો એક ફાંટો પં.બંગાળ (ભારત)માં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે તે ક્યા નામે ઓળખાય છે ?
    પદ્મા
  • ક્યું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે ?
    અંબાલા
  • જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે ?
    નર્મદા
  • …….. તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે સામુદ્રધુની છે.
    પાક સામુદ્રધુની
  • સૌથી વધુ કોલાસની ખાણ ક્યા રાજ્યમાં આવેલી છે ?
    ઝારખંડ
  • પૃથ્વી સપાટીથી ઊંચે જતા સરેરાશ 1000 મીટરે તાપમાન કેટલું ઘટે છે ?
    6.5° સે.
  • ચાર મહાનગરોને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે સંકળાયેલ સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજનાની કુલ લંબાઈ … કિ.મી. છે.
    5846
  • બે ક્રમિક અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે ?
    111 કિ.મી.
  • સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકી કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે ?
    81251
  • ગંગા, ગોદાવરી, મહી નદી ડેલ્ટા બનાવે છે જ્યારે તાપી નદી ડેલ્ટા બનાવતી નથી, આ વિધાન ?
    સાચું છે
  • કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર બાંધવામાં આવેલી છે ?
    કાવેરી
  • મૂસા પરમજીતીઆના, જંગલી કેળાની એક નવી જાતની શોધ…..માં થઈ છે.
    અંદામાન અને નિકોબાર ટાપુઓ
  • અરબી સમુદ્રમાં આવેલા ભારતીય ટાપુઓની સૌથી અગત્યની લાક્ષણિકતા શું છે ?
    તેઓ બધા કોરલ (પરવાળા) મૂળના છે.
  • દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
    બિલાસપુર
  • શુદ્ધ લોખંડની ગુણવત્તા અને ટકાવારી મુજબ લોહઅયસ્કોના પ્રકારોને વધતા ક્રમમાં ગોઠવો.
    સીડરાઈટ, લીમોનાઈટ, હીમેટાઈટ, મેગ્નેટાઈટ
  • હિરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજયમાં આવેલ છે ?
    ઓડિશા
  • ભારતમાં જમીન સુધારણા બાબતે યોગ્ય બાબત જણાવો.
    ગણોત સુધારાઓ, કુટુંબદીઠ જમીન ટોચ મર્યાદાનો નિર્ધાર, જમીનોનું એકીકરણ
  • ભારતના ક્યા વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલ, સદાબહાર (એવરગ્રીન) જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે ?
    આંદામાન અને નિકોબાર ટાપુઓ
  • 2011ની વસતી ગણતરી અનુસાર ક્યા રાજ્યએ જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો દર્શાવ્યો છે ?
    જમ્મુ અને કાશ્મીર
  • ક્યા પાકોનું પરિભ્રમણ કરવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપર આધાર રાખવાનું ઓછું થશે ?
    ચણા અને ચોખા
  • કપાસના પાક માટે કેટલું તાપમાન અનુકુળ છે ?
    21 ડિગ્રી સે.થી 25 ડિગ્રી સે.
  • મરીન નેશનલ પાર્ક સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?
    ગુજરાત
  • તાજેતરમાં ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખુલ્લો મૂકાયેલ ‘ભૂપેન હજારિકા બ્રિજ’ બ્રહ્મપુત્રા નદીની કઈ ટ્રીબ્યુટરી નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
    લોહિત નદી
  • તોડા, સુમાલી, ઈરુલા, યુરાલી ક્યા વિસ્તારમાં જોવા મળતી મુખ્ય આદિજાતિઓ છે ?
    કેરળ
  • ક્યુ લોખંડ પોલાદ કેન્દ્ર ઝારખંડમાં છે ?
    બોકારો પોલાદ કેન્દ્ર
  • પૂર્વથી પશ્ચિમ તરફ જતા પર્વતોનો ક્યો ક્રમ સાચો છે ?
    નાગાટેકરીઓ, જેન્તિયા, ખાસી, ગારો
  • ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ધાટ છે ?
    ખરડુંગલા ઘાટ
  • ગ્લોબલ ટાઈગર ફોરમ નામના આંતરરાષ્ટ્રીય મંચની ભારતમાં શરૂઆત ક્યા વર્ષે થઈ ?
    1993
  • ચીન અનુસાર અરૂણાચલ પ્રદેશ ક્યા વિસ્તારનો એક ભાગ છે?
    દક્ષિણ તિબેટ
  • ક્યા રાજ્યમાં સૌથી વધુ જિલ્લાઓ (75) છે ?
    ઉત્તર પ્રદેશ
  • ભારતમાં મેન્ગ્રોવ વન ક્ષેત્ર જે આવેલ છે, તે વિશ્વના મેન્ગ્રોવ ક્ષેત્રના કેટલા ટકા છે?
    7
  • કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ. ખાતે પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું.
    લેહ
  • તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે બે નવા સીમા પારના પોઈન્ટ ખુલ્લા મુક્યા ?
    બાંગ્લાદેશ અને મ્યાનમાર
  • ભીલ, ડામોર, મીના, ઢાંકા ક્યા વિસ્તારમાં મળતી મુખ્ય આદિજાતિઓ છે ?
    રાજસ્થાન
  • ક્યા રાયએ ‘નો હેલ્મેટ, નો પેટ્રોલ’ના નિયમ અમલમાં મૂક્યો ?
    આંધ્ર પ્રદેશ
  • ભરતપુર ખાતેનું કેઓલેડેયો રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે પ્રખ્યાત છે ?
    પક્ષીઓ 80
  • નીલગીરી પાસે કેટલી પર્વતશ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે ?
    ત્રણ
  • ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય માર્ગ કયો છે ?
    NH 7
  • દેવદારના વૃક્ષો સામાન્ય રીતે……પ્રકારના જંગલોમાં જોવા મળે છે
    હિમાલયના શંકુદ્રુમ જંગલ
  • કારેવા નિક્ષેપણો’….… …માં જોવા મળે છે.
    કાશ્મીર ખીણ
  • ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિની સંખ્યા છે ?
    મધ્ય પ્રદેશ
  • બોક્સાઈટ ભંડારમાં મહત્તમ અગ્રણી રાજ્ય……. છે.
    ઓરિસ્સા
  • રાજ્યોનું ક્યું જૂથ કઠોળ પાક ઉત્પાદન માટે વિખ્યાત છે ?
    મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન
  • ગંગા નદી સાથે ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ સંબંધિત છે ?
    NW - 1
  • ક્યા રાજ્યમાં શિયાળાના મહિનાઓમાં પુર આવે છે ?
    તમિલનાડુ
  • અંદામાન નિકોબારના ટાપુઓમાં ક્યા આદિવાસીઓની વસતી જોવા મળે છે ?
    જારવા
  • બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમસ્થાન ક્યા દેશમાં છે ?
    તીબેટ
  • બસ્સો વર્ષ જૂની ‘બામ્બુ ટપક પદ્ધતિ’ ભારતના ક્યા રાજ્યમાં ઉપયોગમાં લેવાય છે ?
    મેઘાલય
  • ક્યુ પર્વતીય શિખર ઉંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે છે ?
    માઉન્ટ કેટુ (ગોવિન)