-
ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની ટકાવારી છે ?પંજાબ
-
શુદ્ધ લોખંડની ગુણવત્તા અને ટકાવારી મુજબ લોહઅયસ્કોના પ્રકારોને વધતા ક્રમમાં ગોઠવો.સીડરાઈટ, લીમોનાઈટ, હીમેટાઈટ, મેગ્નેટાઈટ
-
ભારતમાં મેન્ગ્રોવ વન ક્ષેત્ર જે આવેલ છે, તે વિશ્વના મેન્ગ્રોવ ક્ષેત્રના કેટલા ટકા છે?7
-
બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમસ્થાન ક્યા દેશમાં છે ?તીબેટ
-
તુંગભદ્રા, માલપ્રભા તથા ઘાટપ્રભા કઈ નદીની સહાયક નદીઓ છે ?કૃષ્ણા
-
નદીઓના નવા કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે ?ખદર
-
મહત્ત્વની દ્વીપકલ્પીય તુંગભદ્રા નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?સહ્યાદ્રી
-
નરોરા એટોમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં સ્થિત છે ?ઉત્તર પ્રદેશ
-
ઝારખંડ ભારતના ક્યા પ્રાન્તમાંથી છૂટું પડ્યું ?બિહાર
-
ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે ?170 કિલો
-
સાયલન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી પર બનનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું ?કુંતીપુજા
-
……નદીનો સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે.મહા
-
સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ……..માં આવેલા છે.બંગાળની ખાડી
-
ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ…….માં આપવામાં આવ્યું છે.ઉત્તર એટલેન્ટિક મહાસાગર
-
ગંડક નદી બિહારના ક્યા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે ?ચંપારણ
-
સિમ્સીપાલ વાઘ અભયારણ્ય ક્યા રાજયમાં આવેલું છે ?ઓડિશા
-
ભારતનું ક્ષેત્રફળ લગભગ કેટલું છે ?32,87,263 ચો.કિ.મી.
-
જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ?રાજસ્થાન
-
સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CFTRI) ક્યા આવેલ છે ?મૈસુર (કર્ણાટક)
-
…….એ જળથી ધોવાણના બે પ્રકારો છે.ખડ ધોવાણ અને કોતર ધોવાણ
-
ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.સૂર્યમંડળ
-
માઉન્ટ હેરીયેટ નેશનલ પાર્ક ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ?આંદામાન - નિકોબાર
-
કાલીમપોંગ પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે?પશ્ચિમ બંગાળ
-
ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ?બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર
-
ડુગોંગ શું છે ?સમુદ્રી ગાય
-
ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ?ધરમપુર
-
લીપુલેખ ઘાટ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?ઉત્તરાખંડ
-
શહેરી વિસ્તારોમાં રાજ્યની 10% વસતી ધરાવતું . ઓછું શહેરીકરણવાળુ રાજ્ય છે.હિમાચલ પ્રદેશ સૌથી
-
સ્મ્રુસ વૃક્ષો ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે ?સ્શંકુદ્રુમ જંગલો
-
માન સરોવરમાંથી કઈ નદી નીકળે છે ?સતલજ
-
4214……. થી ઘેરાયેલું છે.ચાઈના, નેપાળ, ભૂટાન અને પશ્ચિમ બંગાળ
-
બામરુલી એરપોર્ટ ક્યા આવેલું છે ?અલાહાબાદ
-
મૈથિલી , ભોજપુરી અને માગધી ક્યા રાજ્યમાં બોલાતી બોલીઓ છે ?બિહાર
-
હિરાકુંડ બહુહેતુક યોજના બંધ કયા રાજયમાં આવેલ છે ?ઓડિશા
-
કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ. ખાતે પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું.લેહ
-
બસ્સો વર્ષ જૂની ‘બામ્બુ ટપક પદ્ધતિ’ ભારતના ક્યા રાજ્યમાં ઉપયોગમાં લેવાય છે ?મેઘાલય
-
અબરખ, ચૂનાનો પથ્થર, ફોસ્ફેટને કઈ ખનીજ તરીકે વર્ગીકૃત કરાયા છે ?બિનધાતુ ખનીજ
-
ક્યા જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ ભારતીય જંગલી ગધેડા છે ?કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર
-
નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત નર્મદા સેવા યાત્રાની સમાપ્તિના પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રયત્નને વ્યાપક રૂપ આપવા માટે એક મિશનની શરૂઆત કરેલ છે. તેનું નામ શું છે ?નર્મદા સેવા મિશન
-
ભારતનો ક્યો દરિયાકાંઠો ઉત્તરપૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે ?કોરોમન્ડલ દરિયાકાંઠો
-
ઝેલમ, ચિનાબ અને રાવી કઈ નદી તંત્રનો ભાગ છે ?સિંધુ પ્રવાહ પ્રણાલી
-
‘ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ’એ ક્યા પ્રકારની સંસ્થા છે ?નિયમનકારી સંસ્થા
-
તેલ શુદ્ધિકરણનું કારખાનું ધરાવનાર દિગ્બોઈ ક્યા આવેલું છે?આસામ
-
નદી અનેક કાંસામાં વિભાજિત થાય એને…… કહેવાય.વેણી આકારની નદી
-
ઈલેવન ડિગ્રી ચેનલ ક્યા ટાપુઓને અલગ કરે છે ?ઉત્તરમાં અમીનદીવી ટાપુ અને દક્ષિણમાં કનીનોર ટાપુ
-
…….ની નદીઓ બરફ વિસ્તારમાં ઉદ્ભવે છે અને આખા વર્ષ દરમિયાન પાણીનું વહન કરે છે જ્યારે નદીઓ ચોમાસા આધારિત છે.હિમાલયની દ્વીપકલ્પીય 231
-
ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્ષેત્ર ક્યા રાજયમાં આવેલ છે ?મધ્ય પ્રદેશ
-
રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સત્તા (ઓથોરિટી) કોની છે ?નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)
-
ભારતમાં 100મું એરપોર્ટ ક્યા શરૂ કરવામાં આવ્યું ?સિક્કિમ, પાક્યોંગ
-
…..ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.અગ્નિકૃત
-
પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌપ્રથમ વાર ડ્રાઈવર વિના સંચાલિત ટ્રેનનું દેશના શહેરમાં ઉદ્ઘાટન કર્યું.દિલ્હી
-
ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકત્તાને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે કઈ યોજના સંકળાયેલ છે ?સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના
-
વર્લ્ડ બેંકે વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ – 1 ની ક્ષમતાવર્ધન માટે લોન મંજૂર કરી ?પશ્ચિમ બંગાળમાં હલ્દિયા અને ઉત્તર પ્રદેશમાં વારાણસી
-
પશ્ચિમી વિક્ષોભ જે ભારતમાં ઠંડીની ઋતુમાં કઈ બાજુથી પ્રવેશ કરે છે ?પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ
-
સેન્દ્રીય દ્રવ્ય ક્યા આવરણમાં જોવા મળે ?જીવાવરણ
-
ક્યા રાજ્યએ તાજેતરમાં ક્રિષ્ના અને ગોદાવરી નદીનું જોડાણ કર્યું ?આંધ્ર પ્રદેશ
-
દેશનો સૌથી લાંબો પુલ ‘મહાત્મા ગાંધી સેતુ’ નીચેના પૈકી કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?ગંગા
-
લોકસ્ટ વોર્મિંગ ઓર્ગેનાઈઝેશન ક્યા આવેલું છે ?જોધપુર
-
રેલવે એન્જિનોનું નિર્માણ ઝારખંડમાં ક્યા સ્થળે થાય છે ?જમશેદપુર
-
પૃથ્વીની સપાટી ઉપર સૌથી વધારે સૂર્યાઘાત ક્યા સ્થળે થાય છે?પૃથ્વઉષ્ણ કટિબંધના રણ
-
ભારતના કઈ બાજુના અરબ સાગરમાં લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓ છે ?પશ્ચિમ તરફના
-
રાણીગંજ શાના માટે જાણીતું સ્થળ છે ?કોલસાની ખાણ
-
બિલાસપુર ડેમ ક્યા રાજ્યમાં આવેલો છે ?રાજસ્થાન
-
મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલો છે ?ગોવા
-
ગંગાના પ્રવાહનો એક ફાંટો પં.બંગાળ (ભારત)માં ભાગીરથી હુગલી નામે ઓળખાય છે, જ્યારે બીજો ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે તે ક્યા નામે ઓળખાય છે ?પદ્મા
-
ભારતમાં જમીન સુધારણા બાબતે યોગ્ય બાબત જણાવો.ગણોત સુધારાઓ, કુટુંબદીઠ જમીન ટોચ મર્યાદાનો નિર્ધાર, જમીનોનું એકીકરણ
-
તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે બે નવા સીમા પારના પોઈન્ટ ખુલ્લા મુક્યા ?બાંગ્લાદેશ અને મ્યાનમાર
-
ક્યુ પર્વતીય શિખર ઉંચાઈની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે છે ?માઉન્ટ કેટુ (ગોવિન)
-
ભારત પાકિસ્તાનની જળ સમજુતી કઈ નદી પર થઈ છે ?સિંધુ
-
આંદામાન અને નિકોબાર ટાપુ, કચ્છનો અખાત અને મન્નારનો અખાત ……. રિફ ધરાવે છે.કોરલ
-
કંડલાને ક્યા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવેલ હતું ?1955
-
ભારતની દામોદર અને નર્મદા નદી ક્યા પ્રકારની ખીણમાંથી વહે છે ?ફાટ ખીણ
-
લોકતક સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે ?મણિપુર
-
ગોદાવરી કૃષ્ણા નદીઓમાં થઈને ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ પસાર થાય છે ?રાષ્ટ્રીય જળમાર્ગ IV
-
રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર ક્યા સ્થળે આવેલ છે ?ઈન્દોર
-
કઈ નદી ગૃહજાત પર્વતમાળાને બે ભાગમાં વિભાજીત કરે છે ?મહાનદી
-
લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ ક્યો છે ?મિનિકોય
-
રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો ……..જમીન ધરાવે છે.કાંપની જમીન
-
ડચીગાંવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા પ્રાણીના સંરક્ષણ માટે છે ?હંગુલ
-
બિરસા મુંડા એરપોર્ટ ભારતના ક્યા શહેરમાં આવેલ છે ?રાંચી (ઝારખંડ)
-
ભારતમાં કેસરના ઉત્પાદન માટે એકમાત્ર પ્રખ્યાત રાજય ક્યું છે ?જમ્મુ - કાશ્મીર
-
દેશમાં સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર ક્યું છે ?ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની
-
ગુજરાત પછી જેનો દરિયાકિનારો સૌથી મોટો છે તેવું કર્યું રાય છે ?આંધ્રપ્રદેશ
-
પીળા આરસ માટે ક્યું શહેર જાણીતું છે ?જૈસલમેર
-
દોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે ક્યા સરહદી બિ ‘દુ થકી દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ થયો ?નાથુલા
-
સોરો ઓફ બંગાલ કઈ નદીને કહેવામાં આવે છે ?દામોદર નદી
-
પશ્ચિમી વિક્ષોભ ક્યા ઉત્પન્ન થાય છે ?ભૂમધ્ય સમુદ્ર
-
વાલ્મિકી નેશનલ પાર્ક ક્યા રાજયમાં સ્થિત છે ?બિહાર
-
ભારતમાં ચણાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?મધ્ય પ્રદેશ
-
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ નામક રાષ્ટ્રીય સંસ્થા ક્યા આવેલી છે ?જયપુર
-
જંગલો અંગે સંશોધન કરતી ‘ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ’ ક્યા સ્થળે આવેલી છે ?દેહરાદૂન
-
ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ?બરેલી
-
ભારતમાં સૌથી જૂની કાર્યરત્ કઈ રિફાઈનરીને ગંગોત્રી ઓફ ધ ઈન્ડિયન હાઈડ્રોકાર્બન સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે ?દિગ્બોઈ
-
ભારતમાં સામાન્યતઃ કઈ તારીખે ટૂંકામાં ટૂંકી રાત હોય છે ?21 જૂન
-
ભારતના વિસ્તારોમાંથી ક્યા વિસ્તારમાં વાર્ષિક વરસાદ ઓછામાં ઓછો થાય છે ?ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં
-
અલકનંદા અને ભગીરથી નદી પરસ્પર ક્યા મળે છે ?દેવપ્રયાગ
-
ક્યું શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે ?અંબાલા
-
ભારતના ક્યા વિસ્તારમાં મેન્ગ્રોવ જંગલ, સદાબહાર (એવરગ્રીન) જંગલ અને પાનખર જંગલનું સંયોજન જોવા મળે છે ?આંદામાન અને નિકોબાર ટાપુઓ
-
ભીલ, ડામોર, મીના, ઢાંકા ક્યા વિસ્તારમાં મળતી મુખ્ય આદિજાતિઓ છે ?રાજસ્થાન
-
દેશનું પહેલુ મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યા શરૂ કરવામાં આવ્યું છે ?કોલકાતા




















































