Sunday, 30 March, 2025
  • કાવેરી નદી પર ક્યું વિદ્યુત મથક છે ?
    શિવ સમુદ્રમ
  • ભારતનું ક્યું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે ?
    બેંગલુરુ
  • ક્યા રાજય દ્વારા સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ સ્થાપી આયોજન હાથ ધરાયું છે ?
    હરિયાણા
  • ભારતમાં સૌપ્રથમ પૂરેપૂરું સૂર્યશક્તિથી (સોલાર એનર્જી) ચાલતું હવાઈમથક ક્યાં બન્યું છે ?
    કોચીન
  • વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનના સૌથી મોટા યુનિટનું ઉદ્ઘાટન ક્યા થયું ?
    નોઈડા - ભારત
  • ભારતનું ક્ષેત્રફળ લગભગ કેટલું છે ?
    32,87,263 ચો.કિ.મી.
  • ભારતમાં 100મું એરપોર્ટ ક્યા શરૂ કરવામાં આવ્યું ?
    સિક્કિમ, પાક્યોંગ
  • ભારતમાં કેસરના ઉત્પાદન માટે એકમાત્ર પ્રખ્યાત રાજય ક્યું છે ?
    જમ્મુ - કાશ્મીર
  • વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહી ધરાવતી ઉપલી પવન પ્રણાલીને શું કહે છે ?
    જેટ સ્ટ્રીમ
  • ઉતરતી હવાનું તાપમાન ………….
    વધે છે
  • જોગનો ધોધ (ગેરસપ્પાનો ધોધ) કઈ નદી પર આવેલો છે ?
    શરાવતી નદી, કર્ણાટક
  • ‘ગેજ’ અનુસાર ભારતીય રેલવે કેટલી શ્રેણીઓમાં વિભાજીત છે ?
    ચાર
  • તોડા આદિજાતિનું નિવાસસ્થાન ક્યું છે ?
    નીલિંગરી પહાડીઓ
  • ભારતના મોટા રણમાં સિંચાઈનો મુખ્ય સ્રોત ક્યો છે?
    કેનાલ
  • ખેત્રી, અલવર અને ભીલવાડા ક્યા ખનીજ સાથે સંકળાયેલા વિસ્તારો છે ?
    તાંબુ
  • સહયાદ્રી પર્વતમાળાને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે ?
    પશ્ચિમ ઘાટ (Western ghats)
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ (IIP) ક્યા આવેલું છે ?
    દેહરાદૂન (ઉત્તરાખંડ)
  • ભારત સરકારે સુધીમાં દૂધ પ્રક્રિયા ક્ષમતા (Milk Processing Capacity) બમણી કરવાનું નક્કી કરેલ છે.
    2025
  • ધી ઉરી ડૅમ (The Uri Dam) કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
    ઝેલમ નદી (Jhelam River)
  • લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવવસ્તી જોવા મળે છે ?
    10
  • ભારતની વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે.
    એક ચતુર્થાંશ
  • જિપ્સમ (ચિરોડી)નો સૌથી વધુ જથ્થો ક્યા રાજ્યમાં છે ?
    રાજસ્થાન
  • …..ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.
    અગ્નિકૃત
  • દેશમાં સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર ક્યું છે ?
    ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની
  • …….. એ તિબેટ ક્ષેત્રમાં બોખર ચૂ નજીક આવેલી હિમ નદી (Glacier)માંથી ઉદ્ભવે છે.
    સિંધુ
  • કઈ નદીઓ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે ?
    સિંધુ, ગંગા, બ્રમ્હપુત્રા
  • ભારતના વિસ્તારના કેટલા પ્રતિશત ભાગમાં વાર્ષિક 750 મીમી થી ઓછો વરસાદ પડે છે ?
    0.3
  • ભારતમાં વન સર્વેક્ષણની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
    1981
  • ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક રાજ્યમાં સ્થપાશે.
    બોલસાર, ઓડિશા
  • ગોદાવરી, ક્રિષ્ણા નદીઓ ક્યા પ્રકારનો જળપરિવાહ ધરાવે છે ?
    વૃક્ષાકાર જળપરિવાહ
  • દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે ?
    ગોદાવરી
  • ઓઝોનનું સ્તર વાતાવરણમાં અટકાવે છે.
    UV B કિરણોના પ્રવેશને
  • દક્ષિણ ભારતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ?
    નાગાર્જુન સાગર
  • પૂર્વના દરિયા કિનારામાં .ની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણમ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે.
    પૂર્વઘાટ તથા બંગાળ
  • કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા છે ?
    રાજમહલ, તલ્ચર, રાણીગંજ
  • ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા કઈ હોય છે ?
    દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ
  • વાતાવરણમાં વાદળોના તરવાની ઘટનાએ તેમના ઓછા હોવાના કારણે હોય છે.
    ઘનતા
  • સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CFTRI) ક્યા આવેલ છે ?
    મૈસુર (કર્ણાટક)
  • પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌપ્રથમ વાર ડ્રાઈવર વિના સંચાલિત ટ્રેનનું દેશના શહેરમાં ઉદ્ઘાટન કર્યું.
    દિલ્હી
  • ગુજરાત પછી જેનો દરિયાકિનારો સૌથી મોટો છે તેવું કર્યું રાય છે ?
    આંધ્રપ્રદેશ
  • અલકનંદા અને મંદાકિનીનો કયા સ્થળે સંગમ થાય છે ?
    રૂદ્ર પ્રયાગ
  • સામાન્ય રીતે ટૂંકો દિવસ હોય છે.
    22 ડિસેમ્બર
  • ભારતમાં આવેલ કયું સ્થળ એ ક્યારેય સૂર્યના લંબરૂપ કિરણો (Vertical) પ્રાપ્ત કરતું નથી ?
    ચંદીગઢ
  • અલકનંદા અને ભાગીરથી ક્યા સ્થળ પાસે એકબીજાને મળે છે?
    દેવપ્રયાગ
  • નીચેનામાંથી કયા ભારતીય ટાપુ પર સક્રિય જવાળામુખી મળે છે ?
    બૈરન ટાપુ
  • આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના …….. પહોંચ્યું છે.
    0.2456
  • પવન દબાણવાળા ક્ષેત્રમાંથી દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે.
    હલકા, ભારે
  • જૈવ વૈવિધ્ય માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે.
    વિષુવૃત્તીય બારમાસી લીલા જંગલો
  • ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં ક્યા પ્રકારના વન જોવા મળે છે ?
    ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન
  • ક્યો ઉચ્ચ પ્રદેશ લાવા પ્રવાહ અને કાળી જમીથી આવૃત્ત થયેલા છે ?
    માળવા
  • ભારત સરકારે તેના સૌથી ઊંચું હવામાન શાસ્ત્ર કેન્દ્રની સ્થાપના ખાતે કરી છે.
    લેહ, લદાખ
  • 600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ . ખાતે થઈ રહ્યું છે.
    નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
  • સિગ્નેચર પુલ નદી પર આવેલ છે.
    યમુના
  • …….એ જળથી ધોવાણના બે પ્રકારો છે.
    ખડ ધોવાણ અને કોતર ધોવાણ
  • ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નઈ તથા કોલકત્તાને જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગો સાથે કઈ યોજના સંકળાયેલ છે ?
    સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના
  • પીળા આરસ માટે ક્યું શહેર જાણીતું છે ?
    જૈસલમેર
  • આદિજાતિઓ ઉત્તર – પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
    ગારો, ખાંસી, કુકી
  • મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ટર્શિઅરી ખડકોનું તળ (base ment) છે.
    ડેક્કન ટ્રેપ (Deccan trap)
  • એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?
    4 મિનિટ
  • હિમાલયની ગિરિમાળાઓમાં ક્યા પ્રકારના જંગલો જોવા મળે છે ?
    શંકુદ્રુમ
  • માઉન્ટ એવરેસ્ટપછી વિશ્વનું બીજા નંબરનું ઊંચુ પર્વત શિખર ક્યું છે ?
    માઉન્ટ ગોડવિન ઓસ્ટિન (K2)
  • ભારત દેશની પૂર્વથી પશ્ચિમ લંબાઈ
    2933 કિ.મી છે
  • વસતીની દૃષ્ટિએ ભારતનું સૌથી મોટુ રાજ્ય
    ઉત્તર પ્રદેશ
  • બેક વોટર ભારતના કાંઠે છે.
    પશ્ચિમ
  • ગોંડ નામક આદિવાસી મુખ્યતવે ક્યા રાજ્યમાં રહે છે ?
    મધ્ય પ્રદેશ
  • ‘ભૂપેન હઝારિકા સેતુ’ ક્યા બે રાજ્યોને જોડતો પુલ છે ?
    આસામ ,અરુણાચલ પ્રદેશ
  • નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?
    કૃષ્ણા
  • નદીઓ અને ઉપનદીઓનું યોગ્ય જોડકું જોડો.
    ક્રિષ્ના તુંગભદ્રા, બ્રહ્મપુત્રા લોહિત, ગોદાવરી ઈન્દ્રાવતી, યમુના ચંબલ
  • ભારતના કેટલા રાજયોની સરહદ પાકિસ્તાન સાથે મળે છે ?
    4
  • ભૂગોળ ક્ષેત્રે આર્યભટ્ટનું યોગદાન જણાવો.
    સૂર્યમંડળ
  • વર્લ્ડ બેંકે વચ્ચે રાષ્ટ્રીય જળમાર્ગ – 1 ની ક્ષમતાવર્ધન માટે લોન મંજૂર કરી ?
    પશ્ચિમ બંગાળમાં હલ્દિયા અને ઉત્તર પ્રદેશમાં વારાણસી
  • દોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે ક્યા સરહદી બિ ‘દુ થકી દ્વિપક્ષીય વેપાર ફરી શરૂ થયો ?
    નાથુલા
  • પશ્ચિમી પવનો કોની વચ્ચે વાય છે ?
    અક્ષાંશ 35° અને 65° ઉત્તર અને દક્ષિણ બંને
  • રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?
    કટક
  • નૈનીતાલ ક્યા રાજ્યમાં આવેલું છે ?
    ઉત્તરાખંડ
  • ભારતમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય જણાવો.
    ગુજરાત
  • રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?
    ગોદાવરી
  • ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા ક્યા નામથી ઓળખાય છે ?
    રેડ ક્લિફ
  • ચુલ્લા ધોધ ક્યા રાજ્યમાં આવેલો છે ?
    રાજસ્થાન
  • ભારતમાં બીટી કપાસનો પ્રવેશ કોણે કરાવ્યો ?
    માયકો અને મોસેંટોના સંયુક્ત સાહસથી
  • કેન્દ્રીય તમાકુ સંશોધન કેન્દ્ર ક્યા આવેલ છે ?
    રાજમુંદ્રી
  • હવા, વૃષ્ટિ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ?
    વાતાવરણ
  • ક્યા રાજ્યમાં વિશ્વનો સૌથી બીજો જૂનો ખડક શોધાયો હતો ?
    ઓડિશા
  • લોઢ ધોધ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ?
    ઝારખંડ
  • ભૂગોળ ક્ષેત્રે વરાહમિહિરનું પ્રદાન જણાવો.
    પૃથ્વીનો વ્યાસ
  • માઉન્ટ હેરીયેટ નેશનલ પાર્ક ક્યા વિસ્તાર સાથે સંબંધિત છે ?
    આંદામાન - નિકોબાર
  • પશ્ચિમી વિક્ષોભ જે ભારતમાં ઠંડીની ઋતુમાં કઈ બાજુથી પ્રવેશ કરે છે ?
    પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ
  • સોરો ઓફ બંગાલ કઈ નદીને કહેવામાં આવે છે ?
    દામોદર નદી
  • ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું ?
    જીમ કોર્બેટ
  • ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર ક્યું છે ?
    કોલકત્તા
  • ચંબા પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?
    હિમાચલ પ્રદેશ
  • ‘ઓફ ગ્રીડ પાવર’ એટલે શું ?
    દૂર રહેતા સમૂહો માટે વિકેન્દ્રિત પુનઃ પ્રાપ્ય ઊર્જા પરિયોજનાઓમાં ઉત્પાદિત થયેલ ઊર્જા
  • કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ?
    નાગપુર
  • ખનીજ, દ્રવ્ય, જમીન, ઢોળાવ વગેરે ક્યા આવરણમાં જોવા મળે ?
    મૃદાવરણ
  • તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘ઉત્તર કોયલ જળાશય પરિયોજનાને’ પરિપૂર્ણ કરવા સારુ મંજૂરી આપી છે. સદરહુ પરિયોજના ક્યા આવેલી છે ?
    ઝારખંડ
  • ક્યા રાજયને ભારતના સેન્દ્રીય ખેતી રાજ્ય તરીકે જાહેર કરેલ છે ?
    સિક્કિમ
  • ભારતનો બોગીબિલ પુલ એટલે શું ?
    ભારતનો સૌથી લાંબો રેલ રોડ પુલ
  • કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ?
    મધ્ય પ્રદેશ
  • ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે તેથી સતત વધતી રહેલી છે.
    રાસાયણિક ..ખાતરની માંગ
  • સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ?
    સિક્કિમ