-
ભૌગોલિક દૃષ્ટિએ ભારતનું મધ્યપ્રદેશ રાજય અન્ય કેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે ?5
-
કાવેરી દ્વીપકલ્પીય નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?સહ્યાદ્રી
-
પહેલીવાર ભારતીય રેલવેએ કઈ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે ?વિશાખાપટ્ટનમ - કિરાંદૂલ પેસેન્જર ટ્રેન
-
રેલવે એન્જિનનું નિર્માણ પશ્ચિમ બંગાળમાં ક્યા થાય છે ?ચિતરંજન
-
આંતરિક જળમાર્ગોના વિકાસ માટે ક્યા વર્ષમાં ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળની રચના કરવામાં આવી હતી ?ઈ.સ.1986
-
વાતાગ્ર હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે ?3થી 50
-
ગ્લેશિયરમાં બરફ પીગળવાની શરૂઆત ક્યાંથી થાય છે ?નીચલા સ્તરમાંથી
-
ગંગાની સૌથી મોટી ઉપનદી…….. છે.કોસી
-
કયું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌ પ્રથમ બનાવવામાં આવ્યું છે ?જિમ કોરબેટ રાષ્ટ્રીય પાર્ક
-
કાંપની જમીન ફળદ્રુપ છે અને મુખ્યત્વે શું ઉગાડવા માટે વપરાય છે ?ઘઉં અને ડાંગર
-
ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં ક્યા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે ?80થી 370 ઉત્તર અક્ષાંશ
-
મહાનદી જળવિવાદ ટ્રિબ્યુનલ રચવા કેબિનેટે બહાલી આપી છે આ જળવિવાદ ક્યા બે રાજયો વચ્ચે ચાલે છે ?ઓડિશા અને છત્તીસગઢ
-
વાયુમંડળના કેટલાક ચોક્કસ ભાગમાં ખૂબ જ વધુ વેગવાળા પ્રવાહી ધરાવતી ઉપલી પવન પ્રણાલીને શું કહે છે ?જેટ સ્ટ્રીમ
-
…….. એ તિબેટ ક્ષેત્રમાં બોખર ચૂ નજીક આવેલી હિમ નદી (Glacier)માંથી ઉદ્ભવે છે.સિંધુ
-
અલકનંદા અને મંદાકિનીનો કયા સ્થળે સંગમ થાય છે ?રૂદ્ર પ્રયાગ
-
આદિજાતિઓ ઉત્તર – પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.ગારો, ખાંસી, કુકી
-
પશ્ચિમી પવનો કોની વચ્ચે વાય છે ?અક્ષાંશ 35° અને 65° ઉત્તર અને દક્ષિણ બંને
-
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું ?જીમ કોર્બેટ
-
ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ક્યા ઉત્પન્ન થાય છે ?બંગાળની ખાડી તથા હિંદ મહાસાગર
-
ભારતનો બગીચો કોને કહેવામાં આવે છે ?બેંગલુરુ
-
સતકોસી વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?ઓરિસ્સા
-
વનસ્પતિ જનીન બેંક……….સંરક્ષિત કરે છે.બીજ અને કલમ બન્ને
-
ઓઝોન સ્તર મુખ્યત્વે છે.સમતાપ મંડળના નીચલા ભાગમાં
-
કઈ નવી રાષ્ટ્રીય નીતિ અનુસાર પ્રાકૃતિક સૌંદર્યનું રક્ષણ કરવું, રણ વિસ્તારને આગળ વધતો અટકાવવો તેમજ પર્યાવરણનું સમતુલન ટકાવવાનો પ્રયત્ન થાય છે ?1988ની
-
ભારતીય સંઘનો દક્ષિણનો છેડો ક્યો છે ?ઈંદિરા પોઈન્ટ
-
દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ક્યાથી ઉદ્ભવે છે ?ત્ર્યંબકના ડુંગરમાંથી
-
ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો ક્યા આવેલી છે ?મહારાષ્ટ્ર
-
ક્યા રાજ્યમાં સૌથી વધુ અનુસૂચિત જાતિની સંખ્યા છે ?ઉત્તર પ્રદેશ
-
જોબત પરિયોજના કઈ નદી પર આકાર પામેલી છે ?નર્મદા
-
2011ની વસતી ગણતરી અનુસાર ક્યા રાજ્યએ જાતિ પ્રમાણમાં સૌથી ઊંચો ઘટાડો દર્શાવ્યો છે ?જમ્મુ અને કાશ્મીર
-
ક્યા રાયએ ‘નો હેલ્મેટ, નો પેટ્રોલ’ના નિયમ અમલમાં મૂક્યો ?આંધ્ર પ્રદેશ
-
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણે આંતરરાષ્ટ્રીય પરિયોજનાના ભાગરૂપે …….. ત્રિપક્ષીય રાજમાર્ગ કરાર કર્યા છે.ભારત, મ્યાનમાર, થાઈલેન્ડ
-
સેન્ટ્રલ લેપ્રસી ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?ચેંગાલપટ્ટુ
-
કોલારની ખાણમાંથી ક્યું ખનિજ પ્રાપ્ત થાય છે?સોનું
-
સુબસિરિ, કાયેંગ અને સંકોરા કઈ નદીની સહાયક નદીઓ છે ?બ્રહ્મપુત્રા
-
દેશના ક્યા વિમાની મથક ઉપર પ્રવાસીઓની સૌથી વધુ અવર જવર રહેલી છે ?ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
-
તાનસા અભયારણ્ય ભારતના ક્યા રાજયમાં આવેલું છે ?મહારાષ્ટ્ર
-
ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ ક્યા પ્રકારના સરોવરના દષ્ટાંત છે ?લગૂન
-
ક્યા રાજયમાં ભારતના પહેલા બહુઉદ્દેશીય વનધન વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે ?છત્તીસગઢ
-
ભારતના સ્થળાલેખન નકશા કોણ તૈયાર કરે છે ?ભારતીય સર્વેક્ષણ
-
ગહિરમથાએ ઓડિશાનું પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય દરિયાઈ અભયારણ્ય છે યા મોટી સંખ્યામાં ક્યા કાચબા સ્થળાંતર કરે છે ?ઓલિવ રિડલી સમુદ્રી કાચબા
-
કોઈ વિસ્તારમાં લોકોના બહારથી સ્થળાંતરને ઈમિગ્રેશન કહે છે જ્યારે કોઈ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરને શું કહેવાય છે ?એમિગ્રેશન
-
નાસિક કઈ નદીના કિનારે આવેલું છે?ગોદાવરી
-
સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યા આવેલું છે?મહારાષ્ટ્ર
-
ઉતરતી હવાનું તાપમાન ………….વધે છે
-
કઈ નદીઓ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે ?સિંધુ, ગંગા, બ્રમ્હપુત્રા
-
સામાન્ય રીતે ટૂંકો દિવસ હોય છે.22 ડિસેમ્બર
-
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ટર્શિઅરી ખડકોનું તળ (base ment) છે.ડેક્કન ટ્રેપ (Deccan trap)
-
રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ?કટક
-
ભારતમાં બાયોગેસથી ચાલતી બસ શરૂ કરનાર પ્રથમ શહેર ક્યું છે ?કોલકત્તા
-
નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ?સિક્કિમ
-
પશ્ચિમ બંગાળનું સુંદરવન કઈ બાબત માટે જાણીતું છે ?મેન્ગ્રોવ વનસ્પતિ
-
સૂર્ય તરફની ધરતીની બાજુનું સરેરાશ તાપમાન આશરે….. રહે છે.170 સે.
-
પેટલેંડ્સ કઈ ખનિજના ઉત્પાદન માટે જાણીતું છે ?બોક્સાઈટ
-
સેન્ટ્રલ શીપ બ્રિડિંગ ફાર્મ ક્યા શહેર સાથે સંબંધિત છે ?હિસાર
-
ઉત્તરીય ઓડિશાથી નીલગીરી ટેકરીઓ સુધી ભારતના પૂર્વીય દરિયાકિનારા સુધીનો ફેલાવાને ક્યા ઘાટ તરીકે ઓળખાશે ?પૂર્વ ઘાટો
-
ક્યા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે ?એરંડા (દિવેલા)
-
ભોટિયા આદિજાતિ ક્યા રાજ્યમાં વસવાટ કરે છે ?ઉત્તરાખંડ
-
બીજાપુર (કર્ણાટક) શા માટે પ્રખ્યાત છે ?ગોળ ગુંબજ
-
ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત ક્યા ક્રમે આવે છે ?બીજા
-
…….. તમિલનાડુ રાજ્ય અને ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉત્તર પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચે સામુદ્રધુની છે.પાક સામુદ્રધુની
-
ક્યા પાકોનું પરિભ્રમણ કરવાથી રાસાયણિક ખાતરોના ઉપયોગ ઉપર આધાર રાખવાનું ઓછું થશે ?ચણા અને ચોખા
-
ભરતપુર ખાતેનું કેઓલેડેયો રાષ્ટ્રીય ઉદ્યાન શેના સંરક્ષણ માટે પ્રખ્યાત છે ?પક્ષીઓ 80
-
જમ્મુ કાશ્મીરમાં ક્યા પ્રકારની માટી મળે છે ?પર્વતીય વનીય
-
ભારતના ક્યા રાજ્યમાં સૌથી જૂના શૈલ સમૂહ છે ?કર્ણાટક
-
ભારતના રાજ્યોમાં ક્યું રાજ્ય ફુલ્લી ઓર્ગેનિક અને જૈવિક રાજ્ય તરીકે જાહેર થયેલ છે ?સિક્કિમ
-
જિમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલ છે ?ઉત્તરાખંડ
-
અરુણાચલ પ્રદેશ દેશના ક્યા ખુણામાં આવેલું છે ?ઈશાન
-
ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર ક્યુ છે ?કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર
-
પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ?હિમાચલ પ્રદેશ
-
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેરળમાં ક્યા સ્થળે સાયક્લોન વોર્નિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કરવામાં આવેલ છે ?તીરુવનંતપુરમ
-
ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?5
-
ભારતના પશ્ચિમ કિનારે ચોમાસાના વરસાદનું મુખ્ય કારણ છે.પશ્ચિમ ઘાટ
-
ક્યું ઘટક તત્ત્વ દરિયાઈ પાણીની ખારાશની સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે ?પોટેશિયમ
-
કોલાર સરોવર આંધ્ર પ્રદેશમાં, વુલર સરોવર કાશ્મીરમાં તો પુલીકટ સરોવર ?તમિલનાડુ
-
અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ ક્યા પ્રયાગ પાસે થાય છે?દેવપ્રયાગ
-
જોગનો ધોધ (ગેરસપ્પાનો ધોધ) કઈ નદી પર આવેલો છે ?શરાવતી નદી, કર્ણાટક
-
ભારતના વિસ્તારના કેટલા પ્રતિશત ભાગમાં વાર્ષિક 750 મીમી થી ઓછો વરસાદ પડે છે ?0.3
-
ભારતમાં આવેલ કયું સ્થળ એ ક્યારેય સૂર્યના લંબરૂપ કિરણો (Vertical) પ્રાપ્ત કરતું નથી ?ચંદીગઢ
-
એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ?4 મિનિટ
-
નૈનીતાલ ક્યા રાજ્યમાં આવેલું છે ?ઉત્તરાખંડ
-
ચંબા પર્વતીય સ્થળ ક્યા રાજ્યમાં આવેલું છે ?હિમાચલ પ્રદેશ
-
નંદપુહા નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલો છે ?અરુણાચલ પ્રદેશ
-
અયનાંતનો દિવસ કાં તો ?વર્ષનો સૌથી લાંબો દિવસ (ઉનાળુ અયન) અથવા વર્ષનો સૌથી ટૂંક દિવસ (શિયાળુ અયન)
-
ભારતનો વસતી વૃદ્ધિદર અધિકતમ ક્યારે હતો ?1961 to 71
-
સુંદરવન મેન્ગ્રોવ ક્યા જોવા મળે ?પશ્ચિમ બંગાળ
-
કુંડાપર મેન્ગ્રોવ ક્યા રાજ્યમાં આવેલ છે ?કર્ણાટક
-
નેશનલ ઈન્સ્ટ્રુમેન્ટ ફેક્ટરી ક્યા આવેલ છે ?કોલકાતા
-
મચ્છીમારી માટે દરિયાની ભરતી ઓટ જરૂરી છે, આ વિધાન ?સાચું છે
-
ભારત 8°4′ ઉત્તર અક્ષાંશથી……… ઉત્તર અક્ષાંશ વચ્ચે ફેલાયેલો વિશાળ અને સમૃદ્ધ દેશ છે.37°6'
-
એક રેખાંશવૃત્તને સૂર્યની સામેથી પસાર થતા કેટલો સમય લાગે છે ?4 મિનિટ
-
ક્યા રાજ્યમા મેંગેનીઝનું ઉત્પાદન વધુ થાય છે ?ઓડિશા
-
સૌથી વધુ કોલાસની ખાણ ક્યા રાજ્યમાં આવેલી છે ?ઝારખંડ
-
કપાસના પાક માટે કેટલું તાપમાન અનુકુળ છે ?21 ડિગ્રી સે.થી 25 ડિગ્રી સે.
-
નીલગીરી પાસે કેટલી પર્વતશ્રેણીઓનો સંગમ થયેલો જોવા મળે છે ?ત્રણ
-
‘વાઘ’ અને ‘સિંહ’ બંનેનું પ્રાકૃતિક નિવાસ સ્થાન છે તેવા દેશનું નામ જણાવો.ભારત
-
ભારતમાં ક્યા શહેરમાં હાથશાળના કાપડનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે ?મદુરાઈ
-
ભારતમાં 2011ની વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલા ટકા છે ?0.7404
-
ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી ?હિમાલયન
-
સૌપ્રથમ ભારતમાં વસતી ગણતરી ક્યા વર્ષે હાથ ધરાઈ હતી ?ઈ.સ.1872




















































