Sunday, 22 December, 2024

KOINA VADE CHADSHO TO UNDHA MATHE PADSHO LYRICS | Kaushik Bharwad | Kaushik Bharwad Official

112 Views
Share :
KOINA VADE CHADSHO TO UNDHA MATHE PADSHO LYRICS | Kaushik Bharwad | Kaushik Bharwad Official

KOINA VADE CHADSHO TO UNDHA MATHE PADSHO LYRICS | Kaushik Bharwad | Kaushik Bharwad Official

112 Views

કોઈ ની વાદે ચડશો તો ઉંધા માથે પડશો

હો ભાયું ભેળા રેશો તો રાજા થઇ ને ફરશો
રાજા થઇ ને ફરશો
અલ્યા ભાયું ભેળા રેશો તો રાજા થઇ ને ફરશો
કોઈ ની વાદે ચડશો એમ ચડશો તો માથે ઓઢીન રડશો
હે કોઈ ની વાદે ચડશો તો ઉંધા માથે પડશો
હે કોઈ ની વાદે ચડશો અલ્યા ઉંધા માથે પડશો

એ ભાઈઓ મારા હાવજ જેવા
મારા માટે બજાર માં લડિલે એવા
એ આપણે આપણું વિચારજો
ના બીજા નું હોંભળશો
કોઈ કરે એમ કરશો તો પાછળ થી પસ્તાશો
એ કોઈ ની વાદે ચડશો
અલ્યા ખુનામ બેહીન રોશો
એ કોઈ ની વાદે ચડશો
અલ્યા ભઈ ઉંધા માથે પડશો
હમજીજો

હો પોતાના એ પોતાના ને પારકા એ પારકા
કરો ધમપસાડા તોયે નથી થતા આપણાં
અરે અરે મારુ વાવાજોડું
કોઈના રવાડે ચડી જિંદગી ના બગાડતા
કરી નાખશે તમારું પછી મેલી દેશે પડતા
દુનિયા મતલબી

એ કઈ પણ કરતા પેલા હો વાર વિચારજો
જોઈ વિચારી ડગલું તમે ભરજો વાલા
એ દીવો કરીને કોઈને ઘર ના બતાવશો
કોઈ ની આંગળી ના તમે ઈશારા ના બનશો
તમે આવું કરશો
અલ્યા ચોઇના નઈ રેશો રેશો
એ કોઈનું કેવું કરશો
બાપા ના વિધા વેચી મારશો

એ કોઈનો ખરાબ સમય જોઈન સાથ ના છોડતા
કાયર જેવું કોમ ના કરતા
હો કાગળ ના રૂપિયા હારે નથી આવતા
હાચવેલાં સબંધ છેલ્લે સુધી કામ આવતા
આતો જબરી ભઈબંધી

એ જિંદગી મળી છે વાલા મોજ થી જીવીલો
શું લઈને આયાતા ને શું લઈને જશો
પાછા

એ સારા કામ કરશો તો લોકો યાદ કરશે
કોઈ નું કરી નાખશો તો લ્યા છોકરા ને પણ નડશે
એ કૌશિક નું કેવું મોનજો
એ ભાયું ભેળા કાયમ રેજો
ભાયું ભેળા રેશો તો રાજી થઈ રેશો

English version

Koi ni vade chadsho to undha mathe padsho

Ho bhayu bhera resho to raja thai ne farsho
Raja thai ne farsho
Alya bhayu bhera resho to raja thai ne farsho
Koi ni vade chadsho aem chadsho to mathe odhin radsho
He koi ni vade chadsho to undha mathe padsho
He koi ni vade chadsho alya undha mathe padsho

Ae bhai o mara havaj jeva
Mara mate bajar maa ladile aeva
Ae aapne aapnu vicharjo
Naa bija nu hobharso
Koi kare aem karsho to pachad thi pastaso
Ae koi ni vade chadsho
Alya khunam behin rosho
Ae koi ni vade chadsho
Alya bhai undha mathe padsho
Hamjijo

Ho potana ae potana ne parka ae parka
Karo dhampasada toye nathi thata aapda
Are are maru vavajodu
Koina ravade chadi jindagi na bagadta
Kari nakhse tamaru pachi meli dese padta
Duniya matlabi

Ae kai pan karta pela ho vaar vicharjo
Joi vichari daglu tame bharjo wala
Ae divo karine koine ghar naa batavsho
Koi ni aagri naa tame ishara naa bansho
Tame aavu karsho
Alya choina nai resho resho
Ae koinu kevu karsho
Bapa na vidha vechi marsho

Ae koino kharab samay join sath naa chhodta
Kayar jevu kom naa karta
Ho kagar naa rupiya hare nathi aavta
Hachvela sabandh chhele sudhi kaam aavta
Aato jabri bhibandhi

Ae jindagi mali chhe wala moj thi jivilo
Shu laine aayata ne shu laine jaso
Pachha

Ae sara kaam karsho to loko yaad karse
Koi nu kari nakhso to lya chhokra ne pan nadse
Ae kaushik nu kevu monjo
Ae bhayu bhera kayam rejo
Bhayu bhera resho to raji thian resho
Alya raji thain resho maru kevu monjo

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *