Saturday, 15 February, 2025

સ્વામિનારાયણ ભગવાન ની આરતી-Shri Swaminarayan Aarti Lyrics Gujarati

53 Views
Share :
Shri Swaminarayan Arti Song Lyrics in Gujarati

સ્વામિનારાયણ ભગવાન ની આરતી-Shri Swaminarayan Aarti Lyrics Gujarati

53 Views

શ્રી સ્વામિનારાયણ ભગવાન ની આરતી Lyrics

જય સદ્‌ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,

સહજાનંદ દયાળું, બળવંત બહુનામી…પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,

ચરણસરોજ તમારાં, વંદું કર જોડી,

ચરણે ચિત્ત ધર્યાથી, દુઃખ નાખ્યાં તોડી…પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,

નારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુધારી,

પામર પતિત ઉદ્ધાર્યાં, અગણિત નરનારી…પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી,

અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી…પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,

પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે,

કાળ કરમથી છૂટી, કુટુંબ સહિત તરશે…પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,

આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી,

મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી…પ્રભુ જય સદ્‌ગુરુ સ્વામી,

Shri Swaminarayan Arti Lyrics – English Version

Jai Sadguru Swami,
Prabhu Jai Sadguru Swami…2
Sahajanand dayalu (2),
balavant Bahunami…Jai…..1

Charan-saroj tamara vandu kar jodi,
Prabhu vandu kar jodi;
Charane chitt dharyathi (2),
dukh nakhya todi…Jai….2

Narayan sukh data, dvij-kul tanu dhari,
Prabhu dvij-kul tanu dhari;
Pamar patit uddharya (2),
aganit narnari…Jai….3

Nitya nitya nautam lila karta Avinashi,
Prabhu karta Avinashi;
Adsath tirath charane (2),
koti Gaya Kashi…Jai….4

Purushottam pragat nu je darshan karshe,
Prabhu je darshan karshe;
Kal karma thi chhuti (2),
kutumb sahit tarshe…Jai….5

Aa avsar karuna nidhi, karuna bahu kidhi,
Vale karuna bahu kidhi;
Muktanand kahe mukti (2),
sugam kari sidhi…Jai….6
Jai Sadguru Swami,
Prabhu Jai Sadguru Swami;
Sahajanand dayalu (2),
balavant Bahunami…Jai

આ પણ વાંચો:

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *