Monday, 23 December, 2024

Kuvama Utari Varat Kapiya Lyrics | Rajdeep Barot | Rajdeep Barot Official

129 Views
Share :
Kuvama Utari Varat Kapiya Lyrics | Rajdeep Barot | Rajdeep Barot Official

Kuvama Utari Varat Kapiya Lyrics | Rajdeep Barot | Rajdeep Barot Official

129 Views

એ પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

હો.. ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો
ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો
અરે.. અરે રે ભોળી જોણી ને તારો ભરોસો મેં કર્યો
ઝેરીલી નાગણ બની ડંક તે તો કર્યો
એ તડપતો મેલીને દિલને ઠોકર મારી જઈ
મારી આંખો આગળ એતો બીજાની રે થઇ
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે તારું તે તો કરી લીધ્યું મારુ ના વિચાર્યું રે
રઝળતો મને એકલો મેલી જબરું વેર વાળ્યું રે
અરે.. અરે રે તારું તે તો કરી લીધ્યું મારુ ના વિચાર્યું રે
રઝળતો મને એકલો મેલી જબરું વેર વાળ્યું રે
હે આવું તારે કરવું તું તો કરવો ન હતો પ્રેમ
તારા વગર જિંદગી જીવી લેત હેક ખેમ
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન

અરે.. અરે રે પ્રેમ ભર્યા દિલમાં દીકુ દીધા તે તો ડોમ
કોના રે કેવાથી જાનું કર્યું આવું કોમ
ઘાયલ મારા દિલની દીકુ લાગશે તને હાય
રોતો મને મેલી તારું હારું નહિ થાય
કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
એ કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન
અરે.. અરે રે કુવામાં ઉતારી વરત કાપ્યા મારી જાન.

English version

Ae prem bharya dilma diku didhya te to dom
Are… Are re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi jaanu karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan

Are… Re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi jaanu karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan

Ho… Bhodi joni ne taro bhrosho me karyo
Zerili nagan bani dank te to karyo
Are… Are re bhodi joni ne taro bhrosho me karyo
Zerili nagan bni dank te to karyo
Ae tadpto meline dilne thokar mari jai
Mari ankho agad aeto bijani re thai
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan

Are.. Re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi diku karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan

Are taru te to kari lidhyu maru na vicharyu re
Razadto mane aeklo meli jabaru ver vadyu re
Are… Are re taru te to kari lidhyu maru na vicharyu re
Razadto mane aeklo meli jabaru ver vadyu re
He aavu tare karvu tu to karvo n hato prem
Tara vagar jindgi jivi let hek khem
Kuvama utari varat kapya mari jaan
Ae kuvama utari varat kapya mari jaan

Are.. Re prem bharya dilma diku didhya te to dom
Kona re kevathi diku karyu aavu kom
Ghayal mara dilni diku lagse tane haay
Roto mane meli taru haru nahi thay
Kuvama utari varat kapya mari jaan
Are kuvama utari varat kapya mari jaan
Ae kuvama utari varat kapya mari jaan
Are… Re kuvama utari varat kapya mari jaan.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *