Friday, 20 September, 2024

MAHENDI LYRICS | KAJAL MAHERIYA

110 Views
Share :
MAHENDI LYRICS | KAJAL MAHERIYA

MAHENDI LYRICS | KAJAL MAHERIYA

110 Views

હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભૂસાય

મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભૂસાય

હું તો બેઠી રહું દિનભર બસ રાહ જોવું તારી
તારી યાદો માં હવે તો મારી જિંદગી જવાની
હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભૂસાય
મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભૂસાય

આ દિવસો તો જેમ-તેમ જતા રહેશે
રાતો જાતી નથી
હો ક્યાં સુધી હું જીવું તારી યાદો ના સહારે
યાદો ભુલાતી નથી

હૂતો રાત ભર જાગું બસ એક તને માંગુ
જો તું ના મળે તો આ જિંદગી હું હારું
હવે શું રે કરું ના હમજાય
તારા વિના હવે કેમ રે જીવાય

હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભૂસાય

હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભૂસાય

હો તારો વિશ્વાસ કર્યો જીવથી વધારે
તે તો મને જાણી નહી
એકવાર આવી મારા હાલ જોઈ લેને
સૂકા રણ માં જેમ પાણી નથી

હું તો બેઠી રહું દિનભર બસ રાહ જોઉં તારી
ત્તારી યાદો માં હવે તો મારી જિંદગી જવાની
હો મારી વાત જો તને સમજાય તો
એકવાર પાછો આવી જા

હો મારી મહેંદી નો રંગ ઉડી જાય
બસ તારું જ નામ ના ભૂસાય
હો એક તારું જ નામ ના ભૂસાય
હો બસ તારું જ નામ ના ભૂસાય

English version

Ho mari mahendi no rang udi jaay
Mari mahendi no rang udi jaay
Bas taru j naam na bhunsay

Mari mahendi no rang udi jaay
Bas taru j naam na bhusay

Hu to bethi rahu dinbhar bas raah jovu tari
Tari yaado ma have to mari jindagi javani
Ho mari mahendi no rang udi jaay
Bas taru j naam na bhusay
Mari mahendi no rang udi jaay
Bas taru j naam na bhusay

Aa divaso to jem-tem jata raheshe
Rato jaati nathi
Ho kya sudhi hu jivu tari yaado na sahare
Yaado bhulati nathi

Huto raat bhar jagu bas ek tane mangu
Jo tu na male to aa jindagi hu haaru
Have shu re karu na hamjay
Tara vina have kem re jivay

Ho mari mahendi no rang udi jaay
Bas taru j naam na bhusay

Ho taro vishwas karyo jiv thi vadhare
Te to mane jaani nahi
Ekvaar aavi mara haal joi lene
Suka ran ma jem pani nathi

Hu to bethi rahu dinbhar bas raah jou tari
Tari yaado ma have to mari jindagi javani
Ho mari vaat jo tane samjay to
Ekvaar pachho aavi jaa

Ho mari mahendi no rang udi jaay
Bas taru j naam na bhusay
Ho ek taru j naam na bhusay
Ho bas taru j naam na bhusay

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *