Friday, 6 December, 2024

MALISH RE SHAMSHAAN MA LYRICS | RAKESH BAROT

112 Views
Share :
MALISH RE SHAMSHAAN MA LYRICS | RAKESH BAROT

MALISH RE SHAMSHAAN MA LYRICS | RAKESH BAROT

112 Views

ના જાણે હું શું કરી બેઠો છું
મોત થી મહોબ્બત કરી બેઠો છું

હો થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં..
હો થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં..
નતો તને પ્રેમ
તો તે રાખ્યો કેમ વેમ માં

હવે કોઈ પૂછે સરનામું મારુ હો
કોઈ પૂછે સરનામું મારુ
તો કઈ દેજે શમશાન માં
કઈ દેજે શમશાન માં

હું મળીશ રે શમશાન માં
મળીશ રે શમશાન માં

થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં
નતો તને પ્રેમ
તો તે રાખ્યો કેમ વેમ માં

હો કયા જન્મો ના તમે વેર રે વાળ્યા
હસતા જીવન માં ઝેર રે ઘોળ્યા
હો આવા બેરહેમ તમને નોતા રે ધાર્યા
જીવતા જીવતે અમને રે માર્યા

આ સપનું રહ્યું અધૂરું મારુ હો હો
સપનું રહ્યું અધૂરું મારુ
જીવ રહી ગયો તારી યાદ માં
રહી ગયો તારી યાદ માં

હું મળીશ રે શમશાન માં
મળીશ રે શમશાન માં
હો થોડો કર્યો ના વિચાર
દિલ તોડી ગઈ પલવાર માં
નતો તને પ્રેમ
તો તે રાખ્યો કેમ વેમ માં

હો ઓરતા આ દિલ ના મારા અધૂરા રહ્યા
થયા ના એ પુરા અમે પુરા થઇ ગયા
હો મારા મારા કર્યા તોય મારા ના થયા
મને ઠુકરાવી એ બીજાના થઇ ગયા

પ્રેમ માં મટ્યું નામ મારુ હો હો
પ્રેમ માં મટ્યું નામ મારુ
ના રેશો ખોટા વેમ માં
ના મરશો કોઈ પ્રેમ માં
હું મળીશ રે શમશાન માં
મળીશ રે શમશાન માં

કઈ દેજો શમશાન માં
હું મળીશ રે શમશાન માં…
કઈ દેજો શમશાન માં
હું મળીશ રે શમશાન માં…

English version

Na jane hu shu kari betho chhu
Mot thi mahobbat kari betho chhu

Ho thodo karyo na vichar
Dil todi gai palvar ma..
Ho thodo karyo na vichar
Dil todi gai palvar ma..
Nato tane prem
To te rakhyo kem vem ma

Have koi puche sarnamu maru ho
Koi puche sarnamu maru
To kai dejo shamshaan ma
Kai deje shamshaan ma

Hu malish re shamshaan ma
Malish re shamshaan ma

Thodo karyo na vichar
Dil todi gai palvar ma
Nato tane prem
To te rakhyo kem vem ma

Ho kaya janmo na tame ver re valya
Hasta jivan ma jer re gholya
Ho aava berahem tamane nota re dharya
Jivata jiv te amane re marya

Aa sapanu rahyu adhuru maru ho ho
Sapanu rahyu adhuru maru
Jiv rahi gayo tari yaad ma
Rahi gayo tari yaad ma

Hu malish re shamshaan ma
Malish re shamshaan ma
Ho thodo karyo na vichar
Dil todi gai palvar ma
Nato tane prem
To te rakhyo kem vem ma

Ho orata aa dil na mara adhura rahya
Thaya na e pura ame pura thai gaya
Ho mara mara karya toy mara na thaya
Mane thukaravi e bijana thai gaya

Prem ma matyu naam maru ho ho
Prem ma matyu naam maru
Na resho khota vem ma
Na marsho koi prem ma
Hu malish re shamshaan ma
Malish re shamshaan ma

Kai dejo shamshaan ma
Hu malish re shamshaan ma…
Kai dejo shamshaan ma
Hu malish re shamshaan ma…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *