Tuesday, 24 December, 2024

MARA JEVO PREM LYRICS | KISHAN RAWAL

137 Views
Share :
MARA JEVO PREM LYRICS | KISHAN RAWAL

MARA JEVO PREM LYRICS | KISHAN RAWAL

137 Views

આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
હો આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે

દિલ તારુ કોઈને તુ આપીને જોજે
દિલ તારુ કોઈને તુ આપીને જોજે
પછી મારી યાદના આવે તો કેજે

હો આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે

હો ખુશિયોમા તારી ના રાખજે મને
દર્દ હોય તારા એ આપજે મને
હો આજે રે ના એ સમજાશે તને
ખોયા પછી અફસોસ થાશે તને

પછી આંખ છલકે તો થોડુ રોઈ લેજે
પછી આંખ છલકે તો થોડુ રોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે

આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે

હો આટલી રે વાત તુ સમજે નહિ
તૂટી ગયો સાથ પછી મળશે નહિ
હો રડી રડી રાત પછી જાગે ભલે તુ
ગયા પછી કોઈ પાછું વળશે નહી

હો સમય છે હજુ હાથ આ જાલી તુ લેજે
સમય છે હજુ હાથ આ જાલી તુ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે

હો આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
આખી રે દુનિયામાં તુ બધે જોઈ લેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે
હો મારા જેવો પ્રેમ કોઈ કરે તો કેજે.

English version

Aakhi re duniyama badhe joi leje
Ho aakhi re duniyama badhe joi leje
Aakhi re duniyama badhe joi leje
Mara jevo prem koi kare to keje

Dil taru koine tu apine joje
Dil taru koine tu apine joje
Pachhi mari yaadna aavae to keje

Ho aakhi re duniyama badhe joi leje
Mara jevo prem koi kare to keje

Ho khushiyoma tara na rakhje mane
Dard hoy tara ae aapaje mane
Ho aaje re na re samjashe tane
Khoya pachhi afasos thashe tane

Pachhi ankh chhalke to thodu roi leje
Pachhi ankh chhalke to thodu roi leje
Mara jevo prem koi kare to keje

Aakhi re duniyama badhe joi leje
Aakhi re duniyama badhe joi leje
Mara jevo prem koi kare to keje
Mara jevo prem koi kare to keje

Ho atali re vat tu samaje nahi
Tuti gayo sath pachhi malshe nahi
Ho radi radi rat pachhi jage bhale tu
Gaya pachhi koi pachhu valshe nathi

Ho samay chhe haju hath aa jali tu leje
Samay chhe haju hath aa jali tu leje
Mara jevo prem koi kare to keje

Ho aakhi re duniyama badhe joi leje
Aakhi re duniyama badhe joi leje
Mara jevo prem koi kare to keje
Mara jevo prem koi kare to keje
Ho mara jevo prem koi kare to keje.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *