Friday, 13 September, 2024

MAVTAR LYRICS | GAMAN SANTHAL, KINJAL RABARI

144 Views
Share :
MAVTAR LYRICS | GAMAN SANTHAL, KINJAL RABARI

MAVTAR LYRICS | GAMAN SANTHAL, KINJAL RABARI

144 Views

હે દુઃખ નો દાડો દુબરો દાડો હતો જયારે મારો
હા દુઃખ નો દાડો દુબરો દાડો હતો જયારે મારો
જ્યાં જઈ ત્યાં અમને મળતો જાકારો

હે દુઃખ માં દોડી આવી માં
ઘડી એ વાર કરી ના

મને માવત મળો તો મારી સિકોતર મળજો
હે મને માવતર મળો તો મારી સિકોતર માં મળજો
હો બાબુ શિવાનંદ જોગી નું દેવ
બાપુ રાજેન્દ્ર નંદ નું દેવ
માવતર મળો તો મારી સિકોતર માં મળજો
મને માવતર મળતો ચાર ચોક વાળી મળજો

હો ઘરે થી હેડયો ત્યારે નતું કોઈ હંગુ
મુઝાતું મનડું મારુ હતું ડગુ મગુ
હા સૂઝતી નતી કોઈ દિશા માંડી મને
એદી રે યાદ કરી સિકોતર તને

એ સુણી લીધો તે મારો સાદ
સુણ્યો મારા અંતર નો નાદ
મને માવતર મળે તો મારી સિકોતર મળજો
માવતર મળો તો મારી સિકોતર માં મળજો

હો બાળ શિવવશિષ્ટ નું દેવ
મારા અંતર ના ઓરતા નું દેવ
માવતર મળે તો મારી સધી જેવા મળજો
હે મને માવતર મળે તો મારી સિકોતર માં મળજો

હો દુનિયા ફરી ફરી ગયો હૂતો થાકી
ભૂખ્યો મર્યો ભોંય સુતા રોયો રાત આખી
હો એદી સપને આવી મુજને જગાડયો
આવી ને માં એ મારો જમણો હાથ જાલ્યો

હે તારા દુઃખ નો છેલ્લો દાડો આ
આજ થી હું છું તારી માં
હે મને માવત મળે તો અરડુસા વાળી મળજો
મને માવતર મળે તો અરડુસા વાળી મળજો
હા મુકેશ વ્યાસ નું માં ને બાપ
માંડી રાખજો કાયમ લાજ
માવતર મળો તો મારી સિકોતર મળજો
મને માવતર મળો તો સધી સિકોતર માં મળજો

English version

He dukh no dado dubaro dado hato jyare maro
Ha dukh no dado dubaro dado hato jyare maro
Jya jai tya amne malto jaakaro

He dukh maa dodi aavi maa
Ghadi ae vaar kari naa

Mane mavtar malo to mari sikotar maljo
He mane mavtar malo to mari sikotar ma maljo
Ho babu sivanad jogi nu dev
Bapu rajendra nad nu dev
Mavtar malo to mari sikorat ma maljo
Mane mavtar malto char chok vadi maljo

Ho ghare thi hedyo tyare natu koi hagu
Mujatu mandu maru hatu dagu magu
Ha sujati nati koi disha maadi mane
Aedi re yaad kari sikotar tane

Ae suni lidho te maro saad
Sunyo mara antar no naad
Mane mavat made to mari sikotar maljo
Mavtar malo to mari sikotar ma maljo

Ho baar sivavasist nu dev
Mara antar na orta nu dev
Mavtar made to mari sadhi jeva maljo
He mane mavtar male to mari sikotar ma maljo

Ho duniya fari fari gayo huto thaki
Bhukyo maryo bhoy suta royo raat aakhi
Ho aedi sapne aavi mujne jagadyo
Aavi ne maa ae maro jamno haath jalyo

He tara dukh no chhelo dado aa
Aaj thi hu chhu tari maa
He mane mavtar male to ardusha vali maljo
Mane mavtar male to ardusha vali maljo
Ha mukesh vayas nu maa ne baap
Maadi rakhjo kayam laaj
Mavat malo to mari sikotar maljo
Mane mavtar malo to sadhi sikotar ma maljo

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *