Friday, 13 September, 2024

PATI TARI GARAJ LYRICS | ASHOK THAKOR

95 Views
Share :
PATI TARI GARAJ LYRICS | ASHOK THAKOR

PATI TARI GARAJ LYRICS | ASHOK THAKOR

95 Views

હો મેતો મારા પ્રેમ પર જાન પણ લૂંટાવી છે
હો ખબર નથી મને કેવી દિલ ની એ દગારી છે
હો મેતો મારા પ્રેમ પર જાન પણ લૂંટાવી છે
ખબર નથી મને કેવી દિલ ની એ દગારી છે

હો બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત

હો તારા માટે આખી દુનિયા થી વેર કીધો
તે બેવફા મને કેમ રે દગો દીધો
હો જાણી જોઈ ને તેતો જિંદગી બગાડી મારી
પૈસા કાજે તેતો પારકા ને સગો કીધો

હવે હું જીવું કે મરું પડે તને શું કરફ
હું જીવું કે મરું પડે તને શું ફરક
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત

હો બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત

આવશે દાડો તારો રોજ રડવાનો
જોજે બેવફા તને દગો મળવાનો
હો ખુશ છે તું આજ મુજને રડાવીને
મારા જેવો પ્રેમ તને કોઈ ના કરવાનો
મેતો નિભાવીતી પ્રેમ ની ફરજ
મેતો નિભાવીતી પ્રેમ ની ફરજ
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત

હો બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો બેવફા પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તું તરત

હો તું બેવફા છે નોતી મને ખબર
પ્રેમ નામે તેતો આપી અમને જહેર
હો મારા હાચા પ્રેમ ની કરી ના તે કદર
બીજા ની થઇ ગઈ મારી જોતી નજર

હો કરી ગઈ કેવું સિતમ દિલ પર
કરી ગઈ કેવું સિતમ દિલ પર
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત
બેવફા પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત

હો બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
બેવફા શું જાણે મારા દિલ નું દર્દ
હો પતિ એની ગરજ દિલ તોડી ગઈ તરત
હો પતિ તારી ગરજ દિલ તોડી ગઈ તરત

English version

Ho meto mara prem par jaan pan lutavi chhe
Ho khabar nathi mane kevi dil ni ae dagari chhe
Ho meto mara prem par jaan pan lutavi chhe
Khabar nathi mane kevi dil ni ae dagari chhe

Ho bewafa shu jane mara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Ho pati aeni garaj dil todi gai tarat
Ho bewafa pati tari garaj dil todi gai tu tarat

Ho tara mate aakhi duniya thi ver kidho
Te bewafa mane kem re dago didho
Ho jani joi ne teto jindagi bagadi mari
Paisa kaje teto parka ne sago kidho

Have hu jivu ke maru pade tane shu farak
Hu jivu ke maru pade tane shu farak
Ho pati tari garaj dil todi gai tarat
Ho pati tari garaj dil todi gai tu tarat

Ho bewafa shu jane mara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Ho pati aeni garaj dil todi gai tarat
Ho bewafa pati tari garaj dil todi gai tu tarat

Ho aavshe dado taro roj radvano
Joje bewafa tane dago malvano
Ho khush chhe tu aaj mujne radavine
Mara jevo prem tane koi na karvano
Meto nibhaviti prem ni faraj
Meto nibhaviti prem ni faraj
Ho pati tari garaj dil todi gai tarat
Ho pati tari garaj dil todi gai tu tarat

Ho bewafa shu jane mara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Ho pati aeni garaj dil todi gai tarat
Ho bewafa pati tari garaj dil todi gai tu tarat

Ho tu bewafa chhe noti mane khabar
Prem name teto aapi amne jaher
Ho mara hacha prem ni kari na te kadar
Bija ni thai gai mari joti najar

Ho kari gai kevu sitam dil par
Kari gai kevu sitam dil par
Ho pati tari garaj dil todi gai tarat
Bewafa pati tari garaj dil todi gai tarat

Ho bewafa shu jane mara dil nu dard
Bewafa shu jane mara dil nu dard
Ho pati aeni garaj dil todi gai tarat
Ho pati tari garaj dil todi gai tarat

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *