Friday, 13 September, 2024

PENDALIYU LYRICS | RAKESH BAROT

95 Views
Share :
PENDALIYU LYRICS | RAKESH BAROT

PENDALIYU LYRICS | RAKESH BAROT

95 Views

એ ડોક માં પહેર્યુ પેન્ડલ
હે ગોડી તેતો ડોક માં પહેર્યુ પેન્ડલ
પેન્ડલ માં મારુ નોમ
એ ડોક માં પહેર્યુ પેન્ડલ
પેન્ડલ માં મારુ નોમ
જાનુ મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
એ ફોન માં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગોરી મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ

એ તને નથી ખબર હવે બગડી ગયું કોમ
નાદાન છોડી તને પડતો નથી ભોન
એ વાલી તે તો ડોક માં પહેર્યુ પેન્ડલ પેન્ડલ માં મારુ નોમ
જાનુ મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ

એ જાણી જોઈ ને તું આવું ચમ કરે છે
ગોમ મા ચમ મારી આબરૂ કાઢે છે
હો હો હો તારી ને મારી બધા ચર્ચા કરે છે
તારી ને મારી ચેવી વાતો રે કરે છે

એ શહેર થી તું કઈ દે મન પાછી આયી ચમ
છટકી ગયું તારું તને પડતો નથી ભોન
એ ભલે તે ડોક માં પહેર્યુ પેન્ડલ પેન્ડલ માં મારુ નોમ
જાનુ મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ

ઓ તારી મરજી ની તું વાતો કરે છે
ગોમ અને શહેર માં ઘણો રે ફરક છે
એ ગોરી મારી તું નથી જોણતી આ મારુ ગોમ છે
મારા ગામડામાં ગોરી લાજ ને શરમ છે

હે પ્રેમ નો ઈકરાર તું કરે છે ખુલ્લે આમ
નાદાન છોડી તને પડતો નથી ભોન
હમજાવું ચમ ડોક માં પહેર્યુ પેન્ડલ પેન્ડલ માં મારુ નોમ
જાનુ મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ

એ ફોન માં રાખ્યો ફોટો તે મારો કઈ દે ચમ
ગોરી મને કઈ દે તે કર્યું આવું ચમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
અલી જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
હવે જોણી ગયું આખું રે ગોમ
અલી જોણી ગયું આખું રે ગોમ

English version

Ae dok ma peryu pendal
He godi teto dok ma peryu pendal
Pendal ma maru nom
Ae dok ma peryu pendal
Pendal ma maru nom
Janu mane kai de te karyu aavu cham
Have joni gayu aakhu re gom
Ae phone ma rakhyo photo te maro kai de cham
Gori mane kai de te karyu aavu cham
Have joni gayu aakhu re gom

Ae tane nathi khabar have bagdi gayu kom
Nadan chhodi tane padto nathi bhon
Ae vaali te to dok ma peryu pendal pendal ma maru nom
Janu mane kai de te karyu aavu cham
Have joni gayu aakhu re gom
Have joni gayu aakhu re gom

Ae jani joi ne tu aavu cham kare chhe
Gom ma cham mari aabaru kaadhe chhe
Ho ho ho tari ne mari badha charcha kare chhe
Tari ne mari chevi vaato re kare chhe

Ae shaher thi tu kai de man paachi aayi cham
Chatki gayu taru tane padto nathi bhon
E bhale te dok ma peryu pendal pendal ma maru nom
Janu mane kai de te karyu aavu cham
Have joni gaya aakhu re gom
Have joni gaya aakhu re gom

O tari marji ni tu vaato kare chhe
Gom ane shaher ma ghano re farak chhe
Ae gori mari tu nathi jonati aa maru gom chhe
Mara gamdama gori laaj ne sharam chhe

He prem no ikarar tu kare chhe khulle aam
Nadaan chhodi tane padto nathi bhon
Hamajavu cham dok ma peryu pendal pendal ma maru nom
Janu mane kai de te karyu aavu cham
Have joni gayu aakhu re gom

Ae phone ma rakhyo photo te maro kai de cham
Gori mane kai de te karyu aavu cham
Have joni gayu aakhu re gom
Have joni gayu aakhu re gom
Ali joni gayu aakhu re gom
Have joni gayu aakhu re gom
Have joni gayu aakhu re gom
Ali joni gayu aakhu re gom

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *