Friday, 13 September, 2024

RATNA VAGE BAR AAVE MISSCALL LYRICS | RAKESH BAROT

98 Views
Share :
RATNA VAGE BAR AAVE MISSCALL LYRICS | RAKESH BAROT

RATNA VAGE BAR AAVE MISSCALL LYRICS | RAKESH BAROT

98 Views

એ રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ
મધરાતોમાં મીઠા લાગે તારા બોલ
એ રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ
મધરાતોમાં મીઠા લાગે તારા બોલ

એ થાય ના એના મોલ એતો છે રે અનમોલ
થાય ના એના મોલ એતો છે રે અનમોલ

એ ઢળતી રે રાતોમાં
ઢળતી રે રાતોમાં ખુલે દલડાં કેરા ડોર
મધરાતોમાં મીઠા લાગે એના બોલ
રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ
મધરાતોમાં મીઠા લાગે એના બોલ

ઓ આખી રાત થાય પછી પ્રેમની રે વાતો
યાદ કરીયે પ્રેમ ભરી મુલાકાતો
આખી રાત થાય પછી પ્રેમની રે વાતો
યાદ કરીયે પ્રેમ ભરી મુલાકાતો

પ્રેમની એ વાત ના થાય ના હવે તોલ
પ્રેમની એ વાત ના કદી થાય ના હવે તોલ

હમ ખઈને હાચા
હમ ખાઈને હાચા એ પ્રેમના દેતી કોલ
મધરાતોમાં મીઠા લાગે તારા બોલ
રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ
મધરાતોમાં મીઠા લાગે એના બોલ

ઓ લવ યુ, મિસ યુ રાત આખી થાતું
તોય વાતોથી મારુ દિલ ના ધરાતું
ઓ જાનુ મારી લવ યુ, મિસ યુ રાત આખી થાતું
તોય વાતોથી મારુ દિલ ના ધરાતું

પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ
પ્રેમની મીઠી વાતો અને પ્રેમના મીઠા બોલ

વાતો કરે દુનિયા
વાતો કરે દુનિયા ભલે ગોમમાં વાગે ઢોલ
મધરાતોમાં મીઠા લાગે તારા બોલ
રાતના વાગે બાર ને એક આવે મીસ્કોલ
મધરાતોમાં મીઠા લાગે તારા બોલ
મધરાતોમાં મીઠા લાગે તારા બોલ.

English version

Ae ratna vage bar ne aek aave misscall
Madhrato ma mitha lage tara bol
Ae ratna vage bar ne aek aave misscall
Madhrato ma mitha lage tara bol

Ae thay na aena mol aeto chhe re anmol
Thay na aena mol aeto chhe re anmol

Ae dhalati re ratoma
Dhalati re ratoma khule dalda kera dor
Madhrato ma mitha lage aena bol
Ratna vage bar ne aek aave misscall
Madhrato ma mitha lage aena bol

Ao akhi rat thay pachi premni re vato
Yaad kariye prem bari mulakato
Akhi rat thay pachi premni re vato
Yaad kariye prem bari mulakato

Premni ae vat na thay na have tol
Premni ae vat na kadi thay na have tol

Ham khaine hacha
Ham khaine hacha ae premna deti call
Madhrato ma mitha lage tara bol
Ratna vage bar ne aek aave misscall
Madhrato ma mitha lage tara bol

Ao love u, miss u rat akhi thatu
Toy vatothi maru dil na dharatu
Ao love u, miss u rat akhi thatu
Toy vatothi maru dil na dharatu

Premni mithi vato ane premna mitha bol
Premni mithi vato ane premna mitha bol

Vato kare duniya
Vato kare duniya bhale gomma vage dhol
Madhrato ma mitha lage tara bol
Ratna vage bar ne aek aave misscall
Madhrato ma mitha lage tara bol
Madhrato ma mitha lage tara bol.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *