Friday, 13 September, 2024

TARA KHUSHI NA CHE AANSU MARA GAM NA CHE AANSU LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

118 Views
Share :
TARA KHUSHI NA CHE AANSU MARA GAM NA CHE AANSU LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

TARA KHUSHI NA CHE AANSU MARA GAM NA CHE AANSU LYRICS | JIGNESH BAROT (JIGNESH KAVIRAJ BAROT)

118 Views

ઓ તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ
હો તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ
તમે ઉભા ના રહ્યા જોવા વળી ને રે પાછું

હો દિલ દુઃખી થયું હવે તને શું કેવાનું
લેખ માં ના હોય એ ક્યાં થી મળવાનું, ક્યાં થી મળવાનું
હો ઓ તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ
હો તમે ઉભા ના રહ્યા જોવા વળી ને રે પાછું

હો તમારા વિના તો સાવ એકલા પડી જાશું
ઘડીયે ઘડીયે આંખે આવશે મારે આંસુ
હો કાલે તમે હતા આજે નથી મારી સાથે
ભૂલી નહિ શકું તને કોઈ પણ વાતે

હો મન માં ને મન માં મારે બળવાનું
પેટ માં તારા ના પાણી એ હલવાનું, પાણી ના હલવાનું
ઓ તારા ખુશી ના છે આંસુ, મારા ગમ ના છે આંસુ
હો તમે ઉભા રહ્યા જોવા વળી ને રે પાછું

હો ધોળા દાડે તે દેખાડી દીધો તારો
ખબર નતી કોઈ દી આવશે આવો વારો
હો હો યાદ પણ નઈ કરો મને કોઈ દાડો
તમારા વિના તો સમય જાશે નઈ મારો

હો મારા કાળજા માં ઘણો ઘા વાગવાનો
તને તો કદી કોઈ ફેર ના પડવાનો, ફેર ના પડવાનો
તારા ખુશી ના છે આંસુ, મારા ગમ ના છે આંસુ
હો તમે ઉભા ના રહ્યા જોવા વળી ને રે પાછું
હો તારા ખુશી ના છે આંસુ મારા ગમ ના છે આંસુ

English version

Ho tara khushi na che aansu mara gam na che aansu
Ho tara khushi na che aansu mara gam na che aansu
Tame ubha na rahya jova valine re pachu

Ho dil dukhi thayu have tane shu kevanu
Lekh ma na hoy ae kya thi malvani, kya thi malvanu
Ho o tara khushi na che aansu mara gam na che aansu
Ho tame ubha na rahya valine re pachu

Ho tamara vina to saav ekla padi jashu
Ghadiye ghadiye aankhe aavshe mare aansu
Ho kale tame hata aaje nathi mari sathe
Bhuli nahi saku tane koi pan vate

Ho man maa ne man maa mare balvanu
Pet maa tare na paniye halvanu, pani na halvanu
Ho tara khushi na che aansu mara gam na che aansu
Ho tame ubha rahya jova valine re pachu

Ho dhora dade te dekhadi didho taro
Khabar nati koi di aavshe aavo varo
Ho ho yaad pan nai karo mane koi dado
Tamara vina to samay jase nai maro

Ho mara kadja ma ghano ghaa vagvano
Tane to kadi koi fer na padvano, fer na padvano
Tara khushi na che aansu mara gam na che aansu
Ho tame ubha na rahya jova valine re pachu
Ho tara khushi na che aansu mara gam na che aansu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *