તેહુંક તેહુંક Lyrics in Gujarati – Aditya Gadhvi
By-Gujju11-08-2023
તેહુંક તેહુંક Lyrics in Gujarati – Aditya Gadhvi
By Gujju11-08-2023
કલબલ કલબલ ચલે રે દુનિયા નો શોર
દરબાર ચલે સાવર સાંજ ને બાપોર
ક્યા નથી રે વડાર આતો હજૂ છે શ્રવણ
મોરલીયો બોલે રમકડા કા તેહુંક તેહુંક તેહુંક
કલબલ કલબલ ચલે રે દુનિયા નો શોર
ધડબાર ચલે સાવર સાંજ ને બપોર
ક્યા નાથી રે વડા આતો હજૂ છે શ્રવણ
મોરલીયો બોલે રમકડું ક્યા તેહુંક તેહુંક તેહુંક
ક્યારે એ તો જેલમા આવી બોલે રે તેહુંક
ક્યારે એ તો ચેતવતો ભાઈ બોલી ને તેહુંક
ક્યારે કોઈ નહીં ખેલ પડી ને…
ક્યારે કોઈ નહીં ખેલ પડી ને બોલે રે તેહુંક
ક્યારે ચૂપ રૈને જો થાકે બોલીડે તેહુંક હંક તેહુંક તેહુંક
નાથી તેડલે નાથી જાદવે ક્યા છુપાયો મોરલિયો
ઇનામ લૈલો કે દામ લૈલો કોઈ બટાવો મોરલિયો
બંધ કરી ને કાન દૈદે થોડુ ધ્યાન
મનમા થોડી બત્તી કરજે ક્યા દેખાસે મોરલિયો
કેજે ભલે તું અંદર રેજે
આલે મારો નંબર લેજે
મૂંઝવણ મા કોલ કરી કાઈ દેજે તેહુંક તેહુંક
જુનો છે તોડલો ને જુની આ અટારી
જુનો થયો જરુખો જુની થાઈ બારી
નવા ઠેકાણે બેઠો જાને અજાને બેઠો
મોરલીયો બોલે જો ને ત્યા
તેહંક તે તે તેહુંક તેહુંક
તે તે તે તે તે ટેહંક તેહુંક તેહુંક તેહુંક
તે તે તે તેહંક તેહુંક તેહુંક તેહુંક
તે તે તે તે તે તે તેહુંક