Friday, 13 September, 2024

AME PREM NE SAMJAVAMA MODA PADYA LYRICS | DHAVAL BAROT

97 Views
Share :
AME PREM NE SAMJAVAMA MODA PADYA LYRICS | DHAVAL BAROT

AME PREM NE SAMJAVAMA MODA PADYA LYRICS | DHAVAL BAROT

97 Views

હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત
હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત
કાયદો આ કેવો તારો જોને કુદરત
જેને માન્યા પોતાના એ થયા ના અમારા
અધૂરા રહી ગયા દિલના બધા ઓરતા
હવે દિલમાં આ દર્દો ના ઘા વધ્યા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત
કાયદો આ કેવો તારો જોને કુદરત

હો સાંજ ને સવારે અમે દેવ ના દરબાર માં
પૂજાઓ કરતા પ્રેમ તારો રે પામવા
હો જિંદગી માં કઈ ના મળ્યું સિવાય મારે રડવા
દિલના દાગ જઈ કોને રે દેખાડવા
કોને રે દેખાડવા

હો મારો વીખી ગયો પ્રેમ તારો ના મળ્યો
મારી જિંદગી માં તારો અફસોસ રહી ગયો
હવે દિલમાં આ દર્દો ના ઘા વધ્યા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત
કાયદો આ કેવો તારો જોને કુદરત

હો વિચાર્યું નોતું એવું મારે થયું
તારી ખુશીયો લૂંટી રડવું મારે પડયું
હો મને ગમ્યું હતું એ મારો વિચાર સે
જોઈ તારા હાલ જાનુ ધવું લાચાર સે
ધવું લાચાર સે

હો જયારે જીવ જાશે ત્યારે માફી મળશે
ત્યાં સુધી તારો ધવું તારી યાદ માં રડશે
હવે દિલમાં આ દર્દો ના ઘાવ વધ્યા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત
કાયદો આ કેવો તારો જોને કુદરત
જેને માન્યા પોતાના એ થયા ના અમારા
અધૂરા રહી ગયા દિલના બધા ઓરતા
હવે દિલમાં આ દર્દો ના ઘા વધ્યા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા
અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા

English version

Ho karyo ame prem ne madi nafrat
Ho karyo ame prem ne madi nafrat
Kaydo aa kevo taro jone kudrat
Jene manya potana ae thaya na amara
Adhura rahi gaya dilna badha orta
Have dil maa aa dardo na ghaa vadhya
Ame prem ne samajvama moda padya
Ho ame prem ne samajvama moda padya
Ho karyo ame prem ne madi nafrat
Kaydo aa kevo taro jone kudrat

Ho saanj ne savare ame dev na darbar maa
Pujao karta prem taro re pamva
Ho jindagi ma kai na madyu sivay mare radva
Dil na daag jai kone re dekhadva
Kone re dekhadva

Ho maro vikhi gayo prem taro na madyo
Mari jindagi ma taro afsosh rahi gayo
Have dil ma aa dardo na ghaa vadhya
Ame prem ne samajvama moda padya
Ho ame prem ne samajvama moda padya
Ho karyo ame prem ne madi nafrat
Kaydo aa kevo taro jone kudrat

Ho vicharyu notu aevu mare thayu
Tari khushiyo luti radvu mare padyu
Ho mane gamyu hatu ae maro vichar se
Joi tara haal janu dhavu lachar se
Dhavu lachar se

Ho jyare jiv jase tyare mafi malse
Tya sudhi taro dhavu tari yaad ma radse
Have dil ma aa dardo na ghaav vadhya
Ho ame prem ne samjavama moda padya
Ho ame prem ne samjavama moda padya
Ho karyo ame prem ne madi nafrat
Kaydo aa kevo taro jone kudrat
Jene manya potana ae thaya na amara
Adhura rahi gaya dil na badha orta
Have dil ma aa dardo na ghaa vadhya
Ame prem ne samjavama moda padya
Ho ame prem ne samjavama moda padya
Ame prem ne samjavama moda padya
Ame prem ne samjavama moda padya

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *