Friday, 13 September, 2024

CHALKE SE PANI LYRICS | TEJAL THAKOR

102 Views
Share :
CHALKE SE PANI LYRICS | TEJAL THAKOR

CHALKE SE PANI LYRICS | TEJAL THAKOR

102 Views

એ નદીઓ નો નીર બેડે છલકે સે પોણી
હો હો નદીઓ નો નીર બેડે છલકે સે પોણી
નદીઓ નો નીર બેડે છલકે સે પોણી
એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
એ નદીઓ નો નીર બેડે છલકે સે પોણી
એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી

એ શહેર નો શોખીન આયો ચોથી છોકરો રૂપારો
ઓંખ ના ઈશારે એને કર્યો રે ઉલારો
એ નજર્યું મળી ને હૂતો થઇ જી પોણી પોણી
નજર્યું મળી ને હૂતો થઇ જી પોણી પોણી
એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
એ નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી

હો ચોનો હશે ચોનો નઈ શું ખબર એતો
આઘો પાછો થાય સે નથી કોઈને કોઈ કેતો
હો હો હો પોહેં ના આવે એતો ફરે છેટો છેટો
બોલાવું એને તો એતો આડુ અવરું જોતો
હો જાણું ના હૂતો એનો શું હશે ઈરાદો
મોઢા પર થી લાગે એતો હાવ સીધો સાદો
એ મળે જો મોકો તો મારે દિલ ની વાત કેવી
મળે જો મોકો તો મારે દિલ ની વાત કેવી
એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
એ નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી

હો પેલી મુલાકાત માં હૂતો હૈયું બેઠી હારી
મન માં વસી ગઈ એની મેંઠ્ઠી મેંઠ્ઠી બોલી
હો હો હો એના પાછળ થઇ જઈ હૂતો હાવ ગોડી ઘેલી
ઘેર જવાનું મન ના થાય એને મોહ મેલી
હો જોત રે જોતા માં એના પ્રેમ માં પડી જઈ
એના વગર હવે મારી જિંદગી જાશે નઈ
એ બની ગઈ શું હૂતો એના નોમ ની દીવાની
બની ગઈ શું હૂતો એના નોમ ની દીવાની
એ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
એ નદીએ પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી
સાહેલી મારી પોણી ભરવા જ્યોતો સરખી સાહેલી

English version

Ae nadiyo no neer bede chalke se poni
Ho ho nadiyo no neer bede chalke se poni
Nadiyo no neer bede chalke se poni
Ae poni bharva jyoto sarkhi saheli
Ae nadiyo no neer bede chalke se poni
Ae poni bharva jyoto sarkhi saheli

Ae saher no shokhin aayo chothi chokro ruparo
Aekh na ishare aene karyo re ularo
Ae najryu madi ne huto thai ji poni poni
Naryu madi ne huto thai jai poni poni
Ae poni bharva jyoto sarkhi saheli
Ae nadiye poni bharva jyoto sarkhi saheli

Ho chono hase chono nai shu khabar aeto
Aagho pachho thay se nathi koine koi keto
Ho ho pohe na aave aeto fare chheto chheto
Bolavu aene to aeto aadu avru joto
Ho janu na huto aeno shu hase irado
Modha par thi lage aeto haav sidho sado
Ae made jo moko to mare dil ni vaat kevi
Made jo moko to mare dil ni vaat kevi
Ae poni bharva jyoto sarkhi saheli
Ae nadiye poni bharva jyoto sarkhi saheli

Ho peli mulakat maa huto haiyu bethi hari
Man maa vasi gai aeni methhi methhi boli
Ho ho ho aena pachhad tahi jai huto haav godi gheli
Gher javanu man na thaay aene moh meli
Ho jot re jota ma aena prem maa padi jai
Aena vagar have mari jindagi jaase nai
Bani gai shu huto aena nom ni diwani
Bani gai shu huto aena nom ni diwani
Ae poni bharva jyoto sarkhi saheli
Ae nadiye poni bharva jyoto sarkhi saheli
Saheli mari poni bharva jyoto sarkhi saheli

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *