* આ અન્ન બ્રહ્મારૂપ છે વિષ્ણુ પધાર્યા રસરૂપે,આરોગનારા શિવ એવી ભાવના હૃદયે રહે. પ્રાર્થના આજે કરું છું અન્ન દેવ ફરી વળી,જીવન શુદ્ધિ કાજ આપ સહાય થાજો...
આગળ વાંચો
આરતી
01-05-2023
ભોજન વખતે પ્રાર્થના
20-06-2023
Aavo Shri Vallabh Aavo Shrivithal Lyrics in Gujrati
આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં કામ રે હરતા ફરતા હૈયામાં જડ્યું શ્રી મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારૂં...
આગળ વાંચો
આગળ વાંચો
01-05-2023
સૂતી વખતે પ્રાર્થના
વંદન કરું પ્રભુ ચરણોમાં આજે, કોટિ પ્રણામ કરું પ્રેમે રે .. જાણ્યે અજાણ્યે ભૂલો કીધી મેં આખા દિવસમાં આજે રે .. ક્ષમા કરી દો બાળ ગણીને, અંકે પોઢાડો મ...
આગળ વાંચો
આગળ વાંચો
20-06-2023
Vinanti Swikaro Shriji Pirsu Thal Lyrics in Gujarati
વિનંતી સ્વીકારો, શ્રીજી પીરસું થાળ ઉમંગે જમવા પધારો વાલા યમુનાજીના સંગે વિનંતી સ્વીકારો, શ્રીજી પીરસું થાળ ઉમંગે જમવા પધારો વાલા યમુનાજીના સંગે ...
આગળ વાંચો
આગળ વાંચો
01-05-2023
મા સર્વેશ્વરી પ્રણામવંદના
કપૂરા ‘મા’નું પ્રાગટ્ય ધામ, મા કપૂરેશ્વરી કરૂં પ્રણામયોગેશ્વરે આપ્યું છે નામ, મા સર્વેશ્વરી કરૂં પ્રણામયોગેશ્વર કાર્યો કરનાર, મા યોગેશ્...
આગળ વાંચો
આગળ વાંચો
01-05-2023
જન્મદિનની પ્રાર્થના
યોગેશ્વર પ્રભુને ચરણે નમીને માંગીએ આજ પ્રભાતે,Yogeshwar Prabhu Ne Charne Nami ne Mangiye Aaj Prabhate પ્રભુના મંગલ જન્મદિને પ્રાર્થના કરીએ સાથે. ...
આગળ વાંચો
આગળ વાંચો
01-05-2023
શ્રી યોગેશ્વર અષ્ટોત્તર શત નામાનિ
૦૦૧. ૐ શ્રી સરોડાનંદન શ્રી ગોપાલાય નમઃ ।૦૦૨. ૐ શ્રી દ્વિજકુલ મણિરત્નાય નમઃ ।૦૦૩. ૐ શ્રી બાલ બ્રહ્મચારી બલવતે નમઃ ।૦૦૪. ૐ શ્રી જનની જ્યોતિર્મયી પ્રિ...
આગળ વાંચો
આગળ વાંચો
01-05-2023
શ્રી યોગેશ્વર પ્રણામવંદના
સરોડાનંદન શ્રી ગોપાલ, હે યોગેશ્વર કરૂં પ્રણામદ્વિજકુલે મણિ રત્ન સમાન, હે યોગેશ્વર કરૂં પ્રણામબાળ બ્રહ્મચારી બળવાન, હે યોગેશ્વર કરૂં પ્રણામમા જ્યોતિ...
આગળ વાંચો
આગળ વાંચો
12-05-2023
શ્રી કૃષ્ણ સ્તુતિ
વંદન નંદ-યશોદા નંદન (૨) માત દેવકીનાં પ્રિયનંદન,કરો અસુરદળ કેરું ખંડન,પ્રણિપાત પરમ યદુકુલચંદન … વંદન મન મથુરાના મંગલવાસે,મૂર્તિ મધુરી નિશદિન હ...
આગળ વાંચો
આગળ વાંચો
12-05-2023
ભગવદ ગીતા સ્તુતિ
જય જય મંગલ ગીતા માત ક્લેશવિનાશક શાંતિ પ્રદાયક, સુખકારક રસમય રળિયાત … જય જય કુરૂક્ષેત્રના પુણ્ય પ્રદેશે અર્જુન શોકનિવારણ કાજ,ભગવદ્ મુખથી પ્રકટ...
આગળ વાંચો
આગળ વાંચો
12-05-2023
શારદામણિ દેવી સ્તુતિ
આંખે અમી મુખ પરે મધુના ફુવારાઅંગાંગ શાંતિમય દિપ્તી ભરેલ ન્યારાંખુલ્લાં કર્યા કમરમંડિત કેશવાળાંશ્રી શારદા નમન હો શતવાર મારા. બેઠાં સુખાસન મહીં લવલીન...
આગળ વાંચો
આગળ વાંચો




















































