વારિ જાઉં રે સુંદર શ્યામ – ત્રણ અલગ સ્વરમાંMP3 Audio વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને. લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંસ રે,લટકે જઈ દા...
આગળ વાંચો
નરસિંહ મેહતા ભજન
28-04-2023
વારી જાઉં રે સુંદર શ્યામ
28-04-2023
સમરને શ્રી હરિ
સમરને શ્રી હરિ, મેલ મમતા પરી, જોને વિચારીને મુળ તારું;તું અલ્યા કોણ ને કોને વળગી રહ્યો, વગર સમજે કહે મારું મારું … સમરને દેહ તારો નથી જો તું ...
આગળ વાંચો
આગળ વાંચો
28-04-2023
સુખદુઃખ મનમાં ન આણીએ
સુખદુઃખ મનમાં ન આણીયે – ચાર અલગ સ્વરમાંMP3 Audio સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં,ટાળ્યાં તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં … સ...
આગળ વાંચો
આગળ વાંચો
28-04-2023
હાં રે વ્હાલા દ્વારિકાના વાસી
હાં રે વ્હાલા દ્વારિકાના વાસી વ્હેલાં આવજો, તમો રાણી રુકિમણિ કેરા કંથ;દુષ્ટ દુર્યોધન રે પાપી લાગ્યો પીડવા, ચૌદિશ નિહાળું તારો પંથ … ટેક સોડ વ...
આગળ વાંચો
આગળ વાંચો
28-04-2023
હળવે હળવે હળવે હરિજી
હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે;મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,લીધું લીધું લીધું મારુ...
આગળ વાંચો
આગળ વાંચો
28-04-2023
હાં રે દાણ માગે કાનુડો
હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગેહાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે. હાં રે કાન કિયા મુલકનો સૂબો,હાં રે મારા મારગ વચ્ચે ઊભો …...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
અમે મહિયારા રે
અમે મહિયારા રે – બે અલગ સ્વરમાંMP3 Audio અમે મહિયારાં રે, ગોકુળ ગામનાંમારે મહી વેચવાને જાવાંમહિયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ ...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
આજ મારાં નયણાં સફળ થયાં
આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન ...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
આજની ઘડી રળિયામણી
આજની ઘડી રળિયામણી – ત્રણ અલગ સ્વરમાંMP3 Audio આજની ઘડી તે રળિયામણી,હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી જી રે ત...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
આશા ભર્યા તે અમે આવિયાં
આશા ભર્યા તે અમે આવિયાંને મારે વાલે રમાડ્યા રાસ રે,આવેલ આશા ભર્યા…… (૨) શરદપૂનમની રાતડી નેકાંઈ ચાંદો ચડ્યો આકાશ રે…. આવેલ વૃંદા તે વનના ચોકમાંકાંઈ ...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
એવા રે અમો એવા
એવા રે અમો એવા રે એવાતમે કહો છો વળી તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશોતો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યુંપહેલું હતું ઘર-રાતું રે,હ...
આગળ વાંચો
આગળ વાંચો
04-05-2023
કાનજી તારી મા કહેશે
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં...
આગળ વાંચો
આગળ વાંચો