Saturday, 21 December, 2024

ગુજરાતી સુવિચાર

3693 Views
Share :
gujrati suvichar image

ગુજરાતી સુવિચાર

3693 Views

જિંદગી માં સમયનો સદઉપયોગ કરતા શીખો. દરેક સફળ વ્યક્તિએ સમયનો સદુપયોગ કરીને જ સફળતા મેળવી છે.

અજવાળા સુધી પહોંચવા માટે અંધારામાંથી પસાર થવું જ પડશે.

ધીમે ધીમે ઉંમર વિતી જાય છે, જીવન યાદોનું પુસ્તક બની જાય છે. ક્યારેક કોઈની યાદ બહુ સતાવે છે તો ક્યારેક યાદોના સહારે જિંદગી કપાઈ જાય છે.

માણસ તો જોઇએ તેટલા મળે છે, પરંતુ જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.

લોગોં પર ભરોસા કરતે સમય થોડા સાવધાન રહીએ ક્યાંકી ફિટકરી ઔર મિશ્રી ( સાકર ) દોનોં એક જૈસે દિખાઇ દેતે હૈ .

સમય નું મહત્વ જરૂરી નથી જેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે….

લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે, પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે, જિંદગી તો આપણને દરરોજ મળે છે.

જેવા છો તેવા જ રહો, કેમ કે ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે…..

બધી શબ્દોની જ રમત છે ભાઈ… મીઠા શબ્દો દવાનું કામ કરે છે અને કડવા શબ્દો ઘા આપી જાય છે.

માણસ જેવા વિચાર રાખે છે એવો જ એ પોતે બની જાય છે અને એવી જ એની જિંદગી બની જાય છે

ગુજરાતી સુવિચાર (Gujrati suvichar)

અમારા ગુજરાતી સુવિચાર પૃષ્ઠ પર આપનું સ્વાગત છે, જે પ્રેરણા અને ભાવનાત્મક ગૂંચવણનો ખજાનો છે, ગુજરાતી બોલનારા દર્શકો માટે ખાસ કરીને તૈયાર કર્યો છે. અહીં, તમને સુવિચાર (ગુજરાતી સુવિચાર)નું અદ્ભુત સંગ્રહ મળશે – ગહન કહેવતો અને પ્રેરણાદાયક ઉક્તિઓ, જે સીધી હૃદય અને આત્મા સાથે વાત કરે છે, સકારાત્મકતા, સહનશીલતા, અને જીવન માટેનો ઉત્સાહ વધારવા માટે પ્રેરણા આપે છે.

Gujrati motivational quotes

Welcome to our Gujarati Suvichar page, a treasure trove of inspiration and emotional resonance, crafted with care for Gujarati-speaking audiences. Here, you’ll find an exquisite collection of Suvichar (ગુજરાતી સુવિચાર) – profound sayings and Gujrati motivational quotes that speak directly to the heart and soul, encouraging positivity, perseverance, and a zest for life.

In addition to these uplifting messages, we also offer a special section dedicated to love quotes, capturing the essence of affection, companionship, and the profound bonds that tie us to one another.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *