Sunday, 22 December, 2024

કાકા માટે જન્મદિવસ ની શુભકામના

416 Views
Share :
કાકા માટે માટે જન્મદિવસ ની શુભકામના

કાકા માટે જન્મદિવસ ની શુભકામના

416 Views

આપના જન્મદિવસે બધી ખુશીઓ તમારી હોય
હોય આપનો દિન અને શુભેચ્છાઓ અમારી હોય
આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

કાકા શબ્દ હોય છે ફકત બે જ મૂળાક્ષરનો
પણ આખી જિંદગી સાથ આપી જાય છે
માથે રાખે છે હાથ સદાય
અને બીજા પપ્પાની કમી પૂરી કરી જાય છે
મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

દિવસ આવ્યો છે ઉજાણીનો,
કુટુંબના સભ્યો ક્યાં ઘટે છે
વાત આવી છે તમારા લાંબા આયુષ્યની
ત્યાં અમારી શુભકામનાઓ ક્યાં ઘટે છે
આપને આપના જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ

આંસુની ધારા પણ સ્મિતમાં ફેરવાય જાય,
દુઃખ તમારું સરનામું ભૂલી અને સુખમાં પરિવર્તન થઈ જાય,
અસફળ થતું કામ સફળ થઈ જાય,
બસ એવી જ રીતે મારી બધી જ શુભકામનાઓ ભગવાન દ્વારા સાચી થઈ જાય
આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

તમારા જન્મદિવસ પર એવી જ પ્રાર્થના તમારા મુખ પરનું હાસ્ય ક્યારેય દૂર નહીં થાય
તમારા જીવનમાં દુઃખ નું મોજું ક્યારેય પણ પાછું ન ફરી શકે
આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

કરું પ્રાથના પ્રભુને એ જ
થાય પૂરી મનોકામના તમારી
આવ્યો હોય જન્દિવસ તમારો અને
હોય શુભકામનાઓ તમને અમારી
મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

વિતે મંગલમય વર્ષ તમારું
દુઃખ તમારું કદી થાય નહીં
ધન ભંડાર ભરેલા રાખે સદા તમારા
સુખ સમૃદ્ધિ રહે આપના આંગણે
મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

કરું યાદ આપના દરેક જન્મદિવસ પર
કરું પ્રાથના આપની તંદુરસ્તીની
આપ રહો હંમેશા ખુશ
એવી પ્રભુને પ્રાર્થના
આપને આપના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય
આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના
આપને આપના જન્મદિવસની શુભકામના

રહી ગયેલા બધાં જ કામ તમારા આ વર્ષે પૂરા થાય,
અને અને તમારા નસીબનું બધું જ સુખ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું
મારા પ્રિય Uncle ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *