Thursday, 19 September, 2024
  • મગજના તળિયે કઈ અંતઃ સ્રાવી ગ્રંથિ આવેલી છે ?
    પિચ્યુટરી ગ્રંથિ
  • સૌથી ઓછા રંગસૂત્ર નંબર ધરાવતું પ્રાણી ક્યું ?
    ભેંસ
  • વ્હાઈટ મસલ ડીસીઝ થવાનું કારણ જણાવો
    વિટામીન ‘ઈ’ની ઉણપ
  • ઘેટામાં બચ્ચાને જન્મ આપવાની રીતને શું કહેવાય છે ?
    લેમ્બિંગ
  • પશુચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ ક્યા નામથી ઓળખાય છે ?
    નેક્રોપ્સી
  • નાઈટ્રોગ્લિસરીનનો ઉપયોગ શેમા થાય છે ?
    વિસ્ફોટક તરીકે
  • સૌથી મોટો વાયરસ જણાવો.
    પોક્ષ
  • ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં ક્યો વાયુ ઊંચા દબાણે ભરવામાં આવે છે ?
    બ્યુટેન
  • વહેલી સવારે સ્ફૂર્તિ આપતો વાયુ ક્યો છે ?
    ઓઝોન
  • ધાતુની શુદ્ધતા………ની મદદથી નક્કી થઈ શકે છે.
    આર્કિમિડીઝનો સિદ્ધાંત
  • એક્સ રે મશીનના શોધક કોણ હતા ?
    રોન્ટજન
  • ઈલેકટ્રીક સગડી, થર્મોસ, સોલાર હોટર હીટર વગેરેમાં ક્યા ગ્લાસનો ઉપયોગ થાય છે ?
    ગ્લાસવુલ
  • કોણ સ્ટ્રેન્જર ગેસ તરીકે પણ ઓળખાય છે ?
    ઝિનોન
  • લઠ્ઠા (દારૂ) કરૂણાંતિકાઓમાં અંધત્વ તરફ દોરી જતું વાંધાજનક પદાર્થ …….……..
    મિથાઈલ આલ્કોહોલ
  • રક્ત શર્કરાના નિયંત્રણમાં કોની સંડોવણી ખૂબ જ જરૂરી છે?
    સ્વાદુપિંડ
  • ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે અરિહંત એટલે શું ?
    અણુ સબમરીન
  • હેલિકોપ્ટરના શોધક કોણ હતા ?
    ઈંગોર સિર્ફોસ્કિ
  • ક્યા તેલમાં મહત્તમ પ્રોટીન સામગ્રી છે ?
    સોયાબીનનું તેલ
  • ક્યો પુખ્ત વયના લોકોમાં જોવા મળતો સામાન્ય રોગ, ડાયાબિટીસ મેલીટસ સાથે સંકળાયેલો છે ?
    રક્તમાં શર્કરાનું ઊંચુ સ્તર અને રક્તમાં ઈન્સ્યુલીનનું નીચું સ્તર
  • હોમોફિલિયા/રક્તસ્રાવિતા એક આનુવંશિક ગરબડ છે, જે તરફ દોરી જાય છે.
    શ્વેત રક્તકણોમાં ઘટાડો
  • લાકડું, અનાજ, ખાંડ અને મ્યુનિસપલ કચરા જેવા પદાર્થોમાં સંઘરાયેલ સૌર ઊર્જાને ….. કહે છે.
    બાયોમાસ
  • મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે ?
    3
  • હોકાયંત્રમાં ક્યા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ?
    સોયાકાર ચુંબક
  • ઓર્નિથોલોજી કઈ બાબત સાથે સંબંધિત છે ?
    પક્ષીઓ
  • ગ્લુકોઝના અણુનું પુર્ણદહન થતાં કેટલા ATP મળે છે ?
    38
  • દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતો ઉત્સેચક ક્યો છે ?
    લેક્ટોઝ
  • અતિ ઊંચા તાપમાન માપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
    પાયરોમીટર
  • ગોઈટરનો રોગ ખોરાકમાં ……..ની ઉણપથી થાય છે.
    આયોડીન
  • ક્યા તત્ત્વના પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં એક ઈલેક્ટ્રોન હોય છે ?
    સોડિયમ
  • સૌથી ઊંચી કક્ષાનો કોલસો ક્યો છે ?
    એન્થ્રેસાઈટ
  • કઈ પટ્ટીને ઊંચા તાપમાને ગરમ કરતા તે સફેદ અને અતિ તેજસ્વી જ્યોતથી સળગી ઊઠે છે ?
    મેગ્નેશિયમની પટ્ટી
  • જસત અને તાંબામાં સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ કઈ છે ?
    જસત
  • ક્યા વાયુની હવામાં હાજરીને કારણે પિત્તળ હવામાં રંગવિહીન થઈ જાય છે ?
    હાઈડ્રોજન સલ્ફાઈડ
  • હૃદય કયા તંત્રનો ભાગ છે?
    રૂધિરા ભિસરણતંત્ર
  • પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછુ ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?
    જળચક્ર
  • પાણીમાં વિદ્યુત પસાર કરવાથી હાઈડ્રોજન અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે, જે ક્યુ પરિવર્તન છે ?
    રાસાયણિક પરિવર્તન
  • ક્યું ઉપકરણ દરિયાની ઊંડાઈ માપવાનું કામ કરે છે ?
    ફેધોમીટર
  • દેડકાનું બાળક ક્યા નામે ઓળખાય છે ?
    ટેડપોલ
  • ઝીયોલોજી કઈ બાબત સાથે સંકળાયેલ છે ?
    શરીર
  • પાણીની વરાળમાંથી વાદળ બંધાતા શાની જરૂર પડે છે ?
    ધૂળના રજકણોની
  • શેનો ઉપયોગ પ્રબળ ભેજશોષક તરીકે થાય છે ?
    ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
  • મોબાઈલ ફોનની બેટરીમાં મોટાભાગે શેનો ઉપયોગ થાય છે?
    લિથિયમ
  • સ્ટેઈનલેસ સ્ટીના ઘટક તત્ત્વો ક્યા છે ?
    આયર્ન, ક્રોમિયમ અને નિકલ
  • માનવ શરીરમાં રૂધિરનું ગાળણ ક્યા અંગમાં થાય છે?
    મૂત્રપિંડ
  • મનુષ્યમાં ઉત્સર્ગ એકમ ક્યો છે ?
    મૂત્રપિંડ નલિકા (વૃક્કાણુ)
  • પારો કઈ રીતે ગરમ થાય છે ?
    ઉષ્માવહન
  • નોનસ્ટીક રસોઈના વાસણો ………થી આવરણયુક્ત છે.
    ટેફલોન
  • ‘બુલેટપ્રૂફ કાચ’ શેનો બનેલો હોય છે ?
    હાઈસ્ટ્રેન્થ પ્લાસ્ટિક
  • સ્ટેઈનલેસ સ્ટીલના ઉત્પાદનમાં લોખંડમાં કાચી ધાતુ સાથે કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે ?
    ક્રોમિયમ અને નિકલ
  • લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG)માં શું હોય છે ?
    બ્યુટેન, આઈસોબ્યુટેન અને પ્રોપેન
  • ગોઈટર રોગમાં કઈ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે ?
    થાઈરોઈડ
  • માનવીની ખોપરીમાં હાડકાની કુલ સંખ્યા કેટલી હોય છે ?
    29
  • બોટનીનો અભ્યાસ કઈ વસ્તુ સાથે જોડાયેલ છે ?
    છોડ
  • એક હોર્સપાવર બરાબર કેટલા વોટ થાય ?
    747
  • થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?
    મરક્યુરી
  • અણુ વિદ્યુતમથકમાં ઉત્પાદિત થતી રાખ શાનું ઉદાહરણ છે ?
    આડપેદાશ
  • જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ક્યા વિટામિનની જરૂરિયાત રહે છે ?
    વિટામીન - બી
  • આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય તે ક્યા રોગનું ચિહ્ન છે ?
    ન્યૂમોનિયા
  • હવામાના ક્યા વાયુના કારણે પિત્તળ ઝાંખુ પડે છે ?
    હાઈડ્રોજન સલ્ફાઈડ
  • એક ઔંસ = કેટલા ગ્રામ થાય ?
    28.35 ગ્રામ
  • પૃથ્વી પર મળતો સૌથી વધુ સખત પદાર્થ ક્યો છે ?
    હીરો
  • છોડમાં ઉપસ્થિત ઝાયલમ એ જવાબદાર છે.
    પાણી
  • સખત પાણીને નરમ પાણીમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે ?
    ચુનો
  • રૂથરના કણ વિક્ષેપ પ્રયોગનો નિષ્કર્ષ…
    બધા પોઝીટીવ આયન નાના કણમાં જમા કરાવવામાં આવે છે.
  • વેગમાન એ…..સાથે સૌથી નજીકથી સંકળાયેલ છે ?
    બળના આઘાત
  • પદાર્થની બાષ્પ…. તાપમાને વાયુ તરીકે વર્તે.
    ક્રિટીકલ તાપમાન કરતા ઉપરના
  • હાલમાં સંશોધકો ઈંડા અને ઝડપથી સાજા ન થઈ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ?
    કોલ્ડ પ્લાઝમા થેરાપી
  • નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષણ કરે છે ?
    રિબોઝોમ
  • કઈ સોમેટીક સેલમાંથી ઘેટું ‘ડોલી’ બનાવવાની ટેકનિક છે ?
    પ્રતિરૂપણ
  • વીડિયો ગેમના શોધક કોણ હતા ?
    બુશનેલ
  • ક્ષય રોગના જીવાણું કોણે શોધી કાઢ્યા હતા ?
    રોબર્ટ કોચ
  • ડાયાલિસિનો સંબંધ કઈ બાબત સાથે છે ?
    કિડની
  • હડકવાની રસીના શોધક કોણ છે?
    લુઈસ પાશ્ચર
  • ઍસિડ + ધાતુ – ઑક્સાઈડ ?
    ક્ષાર + પાણી
  • વિદ્યુતદબાણ માપવાનું સાધન ક્યું છે ?
    વોલ્ટમીટર
  • એસ. ચંદ્રશેખરનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
    ખગોળ ભૌતિક
  • ફૂડ પોઈઝનીંગને કારણે ખોરાક/પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામાં આવે છે ?
    ડિસફેજિયા
  • ઓક્સિજન વાયુની શોધ કોણે કરી હતી ?
    જોસેફ પ્રીસ્ટલી
  • રૂધિરના ક્યા ઘટકો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું વહન કરે છે ?
    રક્ત કણો
  • સર્વાઈકલ કેન્સરના નિદાન માટે ક્યો ટેસ્ટ જરૂરી છે ?
    પેપ ટેસ્ટ
  • પ્લાસ્ટર ઓફ પેરિસમાં ક્યા રસાયણનો ઉપયોગ થાય છે ?
    કેલ્શિયમ સલ્ફેટ
  • રુધિર જૂથના શોધક કોણ છે ?
    કાર્લ લેન્ડસ્ટિનર
  • હાઈપોથેલોમસ કોને જોડે છે ?
    અગ્ર મગજ અને પશ્વ મગજ
  • અભય દીવાની શોધ કોણે કરી હતી ?
    હંફ્રી ડેવી
  • કયું વીજચુંબકીય પ્રકૃતિ ધરાવતું નથી ?
    કેથોડ કિરણો
  • લેન્સના પાવરની માપણી…..માં થાય છે.
    ડાયોપ્ટર્સ
  • બીટી રીંગણનો ઉદ્દેશ્ય
    તેને જંતુ પ્રતિકારક બનાવવા માટેનો છે
  • બાયોગેસમાં મુખ્યત્વે……..… સમાવિષ્ટ હોય છે.
    કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન
  • કેટલીકવાર સમાચારોમાં HSN1 વાઈરસનો ઉલ્લેખ કઈ બીમારી સંદર્ભે કરવામાં આવે છે
    બર્ડ ફ્લુ
  • કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ?
    સોડિયમ
  • ભારત સરકારે રોટાવાઈરસ રસી……..…ને અટકાવવા માટે શરૂ કરી છે
    બાળકોમાં ઝાડા
  • પોલિયોની બિમારી માટે ક્યો વાઈરસ જવાબદાર છે ?
    પોલિયોમેયલિટિસ
  • વિટામીન D ક્યા અંગમાં UV પ્રકાશ દ્વારા એર્ગોસ્ટરોલ સક્રિય કરીને ઉત્પાદિતકરવામાં આવે છે ?
    ત્વચામાં
  • હૃદયમાં રક્ત પુરવઠો પુરો પાડે તેને શું કહેવાય છે ?
    કોરોનરી
  • વસ્તુની વાસ્તવિક છબી મેળવવા માટે ક્યા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?
    અંતર્ગોળ અરીસો
  • કિરણોત્સર્ગી પરમાણુ ફેરફારો દરમિયાન ક્યા કિરણો ઉત્પન્ન થાય છે ?
    ગામા કિરણો
  • માનવ શરીરમાં આંત્રપુચ્છ (Appendix) ક્યા અંગ સાથે જોડાયેલું છે?
    મોટુ આંતરડું
  • નીચું કેલેરી મૂલ્ય, રાખનું ઊંચું પ્રમાણ અને સલ્ફરનું ઊંચુ પ્રમાણ એ ક્યા ખનીજની મુખ્ય સમસ્યાઓ છે ?
    ભારતીય કોલસો
  • કઈ પુનઃ પ્રાપ્ય ઊર્જા ધુમાડા કે રાખનું નિર્માણ કરતી નથી ?
    બાયોગેસ
  • કઈ પુનઃ પ્રાપ્ય ઊર્જામાંથી વધેલો કચરો ખાતર તરીકે ઉપયોગી છે ?
    બાયોગેસ