-
માનવ લોહીના કુલ કેટલા પ્રકાર છે ?આઠ
-
TVનું રિમોટ કન્ટ્રોલ ક્યા તરંગોથી ચાલે છે ?ઈન્ફ્રારેડ તરંગો
-
વૈજ્ઞાનિકોના સંશોધનના આધારે માનવ શરીરના ક્યા ટીશ્યું કે અવયવ દ્વારા કેન્સરના પ્રસારને સમજી શકાય છે?ઈન્ટર સ્ટેટીયમ
-
LPG એટલે શું ?લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ
-
પૃથક્કરણ પદ્ધતિ કઈ પદ્ધતિનો એક પ્રકાર છે ?નિતારણ પદ્ધતિ
-
ક્યા વૈજ્ઞાનિકને ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણવામાં આવે છે ?ડૉ.વિક્રમ સારાભાઈ
-
સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા કૈલી હોય છે ?30 60 db
-
ક્લોરીન દ્વારા થતી શુદ્ધિકરણની પ્રક્રિયા શેના લીધે થાય છે ?હાઈપોક્લોરસ એસિડ
-
ડુગાંગ શું છે ?વિશિષ્ટ જળચર
-
મોનોઝાઈટ એ શાની કાચી ધાતુ છે ?થોરિયમ
-
કઠોળ ..થી ભરપૂર હોય છે.પ્રોટીન
-
કઈ પ્રક્રિયાથી પ્રાણીજન્ય કાર્બન/કોલસો મળે છે ?હવાના સંસર્ગ વિના પ્રાણીઓના હાડકા બળવાથી
-
ક્યું અધાતું તત્ત્વ પ્રવાહી સ્વરૂપે હોય છે ?બ્રોમિન
-
……. .ની હાજરીના કારણે યુરેનસએ લીલા ગ્રહ તરી કે ઓળખાય છે.મિથેન
-
કયા તાપમાને (ઉષ્ણતામાન) સેલ્સિયશ અને ફેરનહીટનું વાંચન એકસરખું બનાવે છે ?40
-
વિટામીન “એ’થી સમૃધ્ધ એવો સ્ત્રોત છે.દૂધ
-
બાયોગૅસ (Bio gas) માં મુખ્યત્વે કયા ગૅસ (વાયુઓ) છે ?મીથેન અને કાર્બન ડાયોક્સાઈડ (Mithane and Carbondioxide)
-
વિશ્વમાં માછીમારી માટેના સૌથી મહત્ત્વના સ્થળો ત્યાં જોવા હોય.સમુદ્રના ગરમ અને ઠંડા મળે કે જે ક્ષેત્રોમાં પ્રવાહો મળતા હોય.
-
ચયાપચયની ક્રિયાઓના સંશ્લેષણ દ્વારા મળતા વિટામિન ‘k’ નું આપણા શરીર માટે મહત્વ અને ઉપયોગ શું છે ?રક્તના સંવર્ધનમાં મદદ કરે છે
-
પવનો તથા તરંગોની ઊર્જા છેગતિજન્ય શક્તિ
-
કેટલા નેનોમીટરની લંબાઈ એ એક ઈંચ થાય ?25,400,000 નેનોમીટર
-
ભારતના સર્વપ્રથમ કેનાલ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના કયા જિલ્લામાં થઈ છે ?મહેસાણા
-
સ્ફોટક પદાર્થ બનાવવામાં શેનો ઉપયોગ થાય ?પોટેશિયમ નાઈટ્રેટ
-
હોકાયંત્રથી કઈ બાબતની માહિતી મળે ?દિશાઓની
-
ગુરૂત્વાકર્ષણના નિયમનો શોધક કોણ હતો?ન્યુટન
-
ટેલિફોનના શોધકનું નામ જણાવો.એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
-
મોર ફૂડ એન્ડનો એક્ટિવિટી એટલે ક્યો રોગ ?મેલેરિયા
-
એટમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ સંસ્થા ક્યા આવેલી છે ?ટ્રોમ્બે
-
માનવ શરીરના તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?હાઈપોથેલેસમ ગ્રંથી
-
ભેજ પાણીનું ક્યું સ્વરૂપ છે ?વાયુ
-
ઈલેક્ટ્રિક વાયરનું રેણ (સોલ્ડરિંગ) કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે?લેડ + ટિન
-
ક્ષ કિરણોના શોધક જણાવો.રોન્ટજન
-
પાણીમાં અવાજ માપવા ક્યું સાધન વપરાય છે ?હાઈડ્રોફોન
-
ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે?કેન્સર
-
ORS ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશનના એક લીટર પાણીમાં સોડિયમ ક્લોરાઈડનું પ્રમાણ કેટલા ગ્રામ હોય છે ?3.5 ગ્રામ
-
શામા અંડકોષનું સર્જન થાય છે ?અંડકમાં
-
ઈલેક્ટ્રોનની શોધ ક્યા વૈજ્ઞાનિકે કરી હતી ?જે.જે.થોમસન
-
કોઈ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર ક્યું છે ?2n2
-
મીઠાનું રાસાયણિક નામ જણાવો.સોડિયમ ક્લોરાઈડ
-
ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે ક્યો વાયુ ઉપયોગમાં લેવાય છે ?SO2
-
લેબોરેટરીમાં લોહીના પરીક્ષણ માટે સૌથી વધુ વપરાતું એન્ટિકોએગ્યુલેન્ટ ક્યું ?ઈથિલીન ડાયએમાઈન ટેટ્રા એસેટીક એસિડ
-
ગેલ્વેનાઈઝ આયર્નશીટ ઉપર શાનું આવરણ ચઢાવવામાં આવે છે ?જસત
-
ઈલેકટ્રીક સગડી, થર્મોસ, સોલાર હોટર હીટર વગેરેમાં ક્યા ગ્લાસનો ઉપયોગ થાય છે ?ગ્લાસવુલ
-
ગોઈટરનો રોગ ખોરાકમાં ……..ની ઉણપથી થાય છે.આયોડીન
-
માનવ શરીરમાં રૂધિરનું ગાળણ ક્યા અંગમાં થાય છે?મૂત્રપિંડ
-
એક ઔંસ = કેટલા ગ્રામ થાય ?28.35 ગ્રામ
-
એસ. ચંદ્રશેખરનું નામ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?ખગોળ ભૌતિક
-
પોલિયોની બિમારી માટે ક્યો વાઈરસ જવાબદાર છે ?પોલિયોમેયલિટિસ
-
HDTC (High Definition Television) કેટલું ફિલ્મ સમકક્ષ દેશ્ય ગુણવત્તા આપે છે ?35 mm
-
ભારતનો પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ ક્યો છે ?તારાપુર
-
……..ના કારણે AB લોહી ગ્રૂપવાળાને સાર્વત્રિકગ્રહણ કરનાર કહેવામાં આવે છે.વ્યક્તિમાં એન્ટિબોડીના અભાવ
-
DTH (ડાયરેક્ટ હોમ) સિગ્નલની સૌથી સામાન્ય ફ્રિકવન્સી બેન્ડ શું છે ?Ku
-
FSSAIનું પૂરું નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટીઓફ ઈન્ડિયા
-
શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?24
-
સિફિલિસ જાતિય સંક્રમણ રોગ છે, જે. .થી થાય છે.બેક્ટેરિયા
-
ક્યો પદાર્થ કુદરતી પોલીમર છે ?સેલ્યુલોઝ
-
ક્યા વિટામીનની ઉણપથી મનુષ્યોમાં ‘પરનિશિયસ પાંડુરોજ’ થાય છે ?વિટામીન B-12
-
ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર ગુણવત્તા દર્શાવતી શેની નિશાની હોય છે ?વુલમાર્ક
-
ક્યો ગ્રહ બીજા ગ્રહો કરતાં ‘ઊંધી દિશામાં ધરીભ્રમણ’ કરે છે ?શુક્ર
-
‘ગ્રીન હાઉસ ઈફેક્ટ’ એટલે શેના લીધે પેદા થતી ગરમી ?વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતા તાપમાન વધવાને લીધે
-
પ્લાસ્ટીક કચરાની કુલ પેદાશમાંથી ભારતમાં કેટલા ટકા કચરો પ્રોસેસ થાય છે ?0.6
-
ભાજીમાં ક્યું પોષકતત્ત્વ વિપુલ પ્રમાણમાં હોય છે ?કેરોટીન
-
અકાળે વૃદ્ધત્વ ક્યા વિટામિનની ઉણપના કારણે થાય છે ?વિટામિન - E
-
સૌર પરિવારના ગ્રહો અંગે ……..ગ્રહ સૌથી તેજસ્વી છે અને પશ્ચિમથી પૂર્વ પરિક્રમણ કરે છે.શુક્ર
-
માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય કયું છે ?વાયુનું વહન
-
ભારતીય નૌકાદળ દ્વારા 20 નવેમ્બર, 1956 ના રોજ લોન્ચ કરવામાં આવેલ પ્રથમ યુધ્ધ જહાજ હતુંઆઈ.એન.એસ.ખુકરી
-
સૌરમંડળમાંનો કયો ગ્રહ એ સૂર્યની આસપાસ સૌથી ઓછો ભ્રમણકક્ષા સમયગાળો ધરાવે છે ?બુધ
-
સાબુનું દ્રાવણ કોની સાથે લાલ રંગ આપે છેહળદર
-
જ્યારે અણુસમુદાય (molecule) ઈલેક્ટ્રોન ગુમાવે છે, ત્યારે તે પ્રક્રિયાને કહેવાય છે.ઓક્સિડેશન
-
સીમેન્ટના ઉત્પાદનમાં એ મુખ્ય ઘટક છે.લાઇમસ્ટોન
-
ઈલેક્ટ્રિક બલ્બમાં ‘‘ફિલામેન્ટ’’ તરીકે શાનો ઉપયોગ થાય છે ?ટંગસ્ટન
-
જો માતા – પિતા બંનેનું રૂધિર જૂથ ‘A’ હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ હોઈ શકે.‘O’ કે ‘A’
-
ની મદદથી આપણે આસપાસનું વિશ્વ જોઈ શકીએ છીએ.દૃશ્ય તરંગો
-
કૃત્રિમ સ્વીટનર્સ (artificial sweeteners) એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે ?સેકેરીન, એસ્પાર્ટેમ
-
ભારતની સૌપ્રથમ સ્વદેશી આર્ટિલરી ગન કઈ છે ?155.45 કેલિબર
-
ચાર્લ્સ ડાર્વિને ક્યો સિદ્ધાંત આપ્યો ?ઉત્ક્રાંતિવાદ
-
સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા શું વપરાય ?યીસ્ટ
-
ભાસ્કર શું છે ?કૃત્રિમ ઉપગ્રહ
-
ચામડીના વિકાસ માટે ક્યુ વિટામીન જરૂરી છે ?D
-
રતાંધળાપણું અટકાવવા દર્દીને કયુ વિટામીન આપવું જોઈએ ?એ
-
ફ્રીજમાં ઠંડક ઉત્પન્ન કરતો પદાર્થ ક્યો છે?ફ્રીઓન
-
માનવ શરીરની નાડીઓ અને કોષિકાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર ક્યું છે ?ન્યૂરોલોજી
-
ક્યા લોહી જૂથને સાર્વત્રિક રક્તદાતા કહેવાય ?AB
-
ઢોળ ચડાવવાની ક્રિયામાં દ્રાવણના ધન આયનો કઈ તરફ ગતિ કરે છે ?ઋણધ્રુવ
-
ધીવાના સોડા સાથે સંબંધિત રાસાયણિક નામ જણાવો.સોડિયમ કાર્બોનેટ
-
વીજળીનો ગોળો કોણે શોધ્યો હતો ?થોમસ એડીસન
-
ટેલિફોનના શોધક જણાવી.એલેકઝાન્ડર ગ્રેહામ બેલ
-
રુધિરનું દબાણ માપવા ક્યું સાધન વપરાય છે ?ફીગમોમેનોમીટર
-
એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે ?બોક્સાઈટ
-
રુધિર દબાણ (BP) માપવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?સ્ફીગ્મોમેનોમીટર
-
પાકા ટામેટાંનો લાલ કલર કોને આભારી છે ?કેરોટીનોઈડ્સ
-
અનુમસ્તિષ્ક અને સેતુ મગજના ક્યા ભાગમાં આવેલું છે ?પશ્વ મગજ
-
જમીનના અભ્યાસને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?પીડોલોજી
-
સિલ્વર આયોડાઈડનો ઉપયોગ શેમાં થાય છે ?કૃત્રિમ વર્ષા
-
દૂધના સ્રાવ માટે ક્યો અંતઃસ્રાવ જવાબદાર છે ?ઓક્સીટોસિન
-
કોણ સ્ટ્રેન્જર ગેસ તરીકે પણ ઓળખાય છે ?ઝિનોન
-
ક્યા તત્ત્વના પરમાણુની બાહ્યત્તમ કક્ષામાં એક ઈલેક્ટ્રોન હોય છે ?સોડિયમ
-
મનુષ્યમાં ઉત્સર્ગ એકમ ક્યો છે ?મૂત્રપિંડ નલિકા (વૃક્કાણુ)
-
પૃથ્વી પર મળતો સૌથી વધુ સખત પદાર્થ ક્યો છે ?હીરો
-
ફૂડ પોઈઝનીંગને કારણે ખોરાક/પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામાં આવે છે ?ડિસફેજિયા




















































