-
ઓપ્ટિકલ ફાઈબર કેબલ શાના માટે વપરાય છે ?સંદેશાવ્યવહાર
-
માનવ શરીરમાં કિડનીમાં થતી પથરીનુંમુખ્ય રાસાયણિક સંયોજન ક્યું છે ?કેલ્શિયમ ઓબ્જેલેટ
-
વરસાદના પાણી કરતા નદીનું પાણી ભારે હોય છે કારણ કે……..તે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર ધરાવે છે
-
વીજળીનો ચમકારો ક્યા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે ?નાઈટ્રોજન
-
રાંધણગેસના વપરાશમાં લેવાતા ગેસ સિલિન્ડરમાં ક્યો ગેસ હોય છે ?LPG
-
રાંધણગેસ માટે વપરાશંમાં લેવાતી ગેસ પાઈપલાઈનમાં ક્યો ગેસ હોય છે ?PNG 11
-
FM રેડિયોમાં FM એટલે શું ?frequency Modulation
-
HDTC (High Definition Television) કેટલું ફિલ્મ સમકક્ષ દેશ્ય ગુણવત્તા આપે છે ?35 mm
-
લોહી ક્યા પ્રકારની પેશી છે ?જોડાણપેશી
-
માનવ શરીરમાં લોહીનું દબાણ ક્યા સાધન વડે માપવામાં આવે છે ?ફિલ્મોમેનોમીટર
-
ભારતમાં પહેલી હોમિયોપેથી વાયરોલોજી પ્રયોગશાળા ક્યા સ્થળે શરૂ કરવામાં આવેલ છે ?કોલકાતા
-
એપોજીએ એવી સ્થિતિ છે કે…કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીથી સૌથી દૂર હોય
-
પોર્ટલેન્ડ સિમેન્ટની શોધ કોણે કરી હતી ?જોસેફ આસ્પડીન
-
ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?લગભગ 1.3 સેકન્ડ
-
વોશીંગ સોડા એટલે શું ?સોડિયમ કાર્બોનેટ
-
બેકિંગ સોડા એટલે શું ?સોડિયમ બાય કાર્બોનેટ
-
ભારતીય વૈજ્ઞાનિક સર જગદિશચંદ્ર બોઝ ક્યા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પ્રખ્યાત છે ?રેડિયો અને સૂક્ષ્મતરંગ પ્રકાશ વિજ્ઞાન
-
ક્યા પ્રકારનો કોલસો કાર્બન ટકાવારીમાં સૌથી ઊંચો ક્રમ ધરાવે છે ?એન્થ્રેસાઈટ
-
ડિપ્થેરિયા રોગ શેના કારણે થાય છે ?બેક્ટેરિયા
-
ઓરી, ગાલપચોળિયા અને હડકવા જેવા રોગ શેના કારણે થાય છે ?વાઈરસ
-
કઈ બિનધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે રહે છે ?બ્રોમિન
-
પિત્તળ એ શેનું મિશ્રણ છે ?તાંબુ અને જસત
-
નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ?ઉડોમીટર
-
ભારતનો પ્રથમ પરમાણુ ઊર્જા પ્લાન્ટ ક્યો છે ?તારાપુર
-
ભારે પાણીમાં શેની સાંદ્રતા વધુ હોય છે ?કેલ્શિયમ અને મેગ્નેશિયમ
-
હવામાં રહેલા ભેજને માપવાના સાધનને શું કહે છે ?હાઈગ્રોમીટર
-
દૂધની વિશિષ્ટ ઘનતા માપવાના સાધનને શું કહે છે ?લેક્ટોમીટર
-
હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ?બેરોમીટર
-
જગ્યા બદલતા પદાર્થના દળમાં શું ફેરફાર થાય છે ?દળ અચળ રહે છે
-
લીંબુ, નારંગી જેવા ખાટા ફળોમાં ક્યો એસિડ જોવા મળે છે?સાઈટ્રિક એસિડ
-
પાલકમાં ક્યો એસિડ હોય છે ?ઓકઝેલિક એસિડ
-
દહીંમાં ક્યો એસિડ હોય છે ?લેક્ટિક એસિડ
-
કઠણ પાણીને નરમ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે ?સોડિયમ કાર્બોનેટ
-
સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?અવાજની ગતિ
-
સબમરીનમાંથી દરિયાઈ સપાટી પરના પદાર્થને શાની મદદથી જોઈ શકાય છે ?પેરિસ્કોપ
-
થોમસ આલ્વા એડીસન કે જેઓ શોધક અને ઉદ્યોગપતિ તરી કે ખ્યાતનામ થયેલ છે. તેઓ ક્યા દેશના હતા ?અમેરિકા
-
લાલ રક્તકણો (RCB) શેમાં બને છે ?બેનમેરો
-
ગાઉટમાં હાડકાંના સાંધાઓમાં ક્યા પ્રકારનો એસિડ જમા થવાથી સાંધામાં દુઃખાવો મહેસૂસ થાય છે?સાઈટ્રિક એસિડ
-
રિક્ટર સ્કેલ પર એક ક્રમના વધારાથી, કંપન વિસ્તાર……. ગણો વધે છે.10
-
……..ના કારણે AB લોહી ગ્રૂપવાળાને સાર્વત્રિકગ્રહણ કરનાર કહેવામાં આવે છે.વ્યક્તિમાં એન્ટિબોડીના અભાવ
-
રૂબેલા (જર્મન ખસરા) તરીકે પણ ઓળખાય છે.જર્મન મિઝલ્સ
-
BSNL દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતની સૌપ્રથમ ઈન્ટરનેટ ટેલિફોનની સેવા ….. ના નામે ઓળખાય છે.વિંગ્સ
-
કાગળના ટુકડા પર આંગળીઓના નિશાન શોધી કાઢવા શેનો ઉપયોગ કરવામાં આવે છે ?પારજાંબલી કિરણોત્સર્ગ (Ultra - violet Radiation)
-
એપીકલ્ચર કોની સાથે સંકળાયેલ છે ?મધમાખી ઉછેર
-
બોકસાઈટમાંથી કઈ ધાતુ મળે છે ?એલ્યુમિનિયમ
-
નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશ કરે ત્યારેતે થોડું ઉંચકાય છે
-
નોનસ્ટીક કુકિંગ વાસણો માટે જે કોટીંગ વા૫૨વામાં આવે છે તે શેનું બનેલું હોય છે?ટેફલોન
-
બુધ અને શુક્ર ઉપગ્રહો ?ધરાવતા નથી
-
…..ભારતમાં સૌર ઊર્જા વધુ અસરકારક થાય.જો સૌર પેનલોનું નિર્ધારણ દક્ષિણ દિશા તરફ થાય તો.
-
ભારતમાં આપણા ઘરોમાં લાક્ષણિક વિદ્યુત પરિમાણ છે.220 V AC, 50 Hz આવર્તન.
-
પરંપરાગત ઊર્જા સ્રોતોના વપરાશ મારફતે ઉદ્યોગોના મુખ્ય હવા પ્રદૂષકો ક્યા છે ?સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રસ ઓક્સાઈડ
-
બ્યુરો ઓફ એનર્જી એફિસિયન્સી મુખ્ય ભૂમિકા….. છે.ઉપકરણોના ધોરણો અને લેબલ તૈયાર કરવા તેમજ માન્યતા પ્રક્રિયાને સ્પષ્ટ કરવી.
-
જાતીય પુરુત્પતિ દરમિયાન બે રંગસૂત્રો વચ્ચે આનુવંશિક સામગ્રીના વિનિયમની ઘટનાને કહે છે.રંગસૂત્રીય પક્ષાંતર
-
ક્યા ઈંધણમાં ન્યૂનત્તમ નાઈટ્રોજન તત્ત્વ હોય છે ?LPG
-
ક્યો પદાર્થ બિનશર્કરા મીઠાશ જે ખાંડની જગ્યાએ વપરાશમાં લેવાય છે ?એસ્પારેટેમ
-
DTH (ડાયરેક્ટ હોમ) સિગ્નલની સૌથી સામાન્ય ફ્રિકવન્સી બેન્ડ શું છે ?Ku
-
પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિમિનિટે કેટલી વાર ધબકે છે ?72
-
પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશનનું વડુમથક ક્યા આવેલું છે ?નાગપુર
-
કાઉન્સિલ ફોર એડવાન્સ્ડ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રૂરલ ટૈનોલોજી (CAPART)ની સ્થાપના ક્યા વર્ષમાં થઈ હતી ?1986
-
મનુષ્ય દ્વારા કઈ ધાતુ સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવી હતી?તાંબુ
-
હાઈડ્રોમીટરના શોધક કોણ હતા ?વિલિયમ નિકોલસન
-
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યા સ્થળે આવેલ છે ?તીરુવનંતપુરમ
-
પવનની ઝડપ માપવા માટે ક્યા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?એનીમોમીટર
-
રેડિયમની શોધ કોણે કરી હતી ?રોબર્ટ પીયરે અને માદામ ક્યુરી
-
સોના અને ચાંદીના શુદ્ધિકરણમાં ક્યો એસિડ વપરાય છે ?નાઈટ્રીક એસિડ
-
ક્યા વિટામીન્સ માનવ શરીરમાં એન્ટી ઓક્સીડન્ટ્સ તરીકેનું કાર્ય કરે છે ?વિટામીન ઈ અને વિટામીન સી
-
વિટામીન – ડી નું ખૂબ સારી પ્રાપ્તિ સ્થાન ક્યું ગણાય ?માછલીના યકૃતનું તેલ
-
કઈ નિદાન પધ્ધતિમાં વિકિરણ (રેડિયેશન) થતું નથી ?એન્ડોસ્કોપી
-
શરીરમાં ખોરાકમાં રહેલ લોહતત્ત્વના યોગ્ય શોષણ માટે ક્યું વિટામીન જવાબદાર છે ?વિટામીન સી
-
હાડકા અથવા દાંતનો ફ્લોરોસીસ થવાનું મુખ્ય કારણ ……ફ્લોરીનનુ વધુ પ્રમાણ
-
ટામેટામાં રહેલ ફાઈટો કેમીકલ જે કેન્સર સામે રક્ષણ આપે છે તેનું નામ……..લોયકોપીન
-
FSSAIનું પૂરું નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટીઓફ ઈન્ડિયા
-
શક્તિ મૂલ્ય માપવા માટેનું એકમ ઓળખો.જુલ
-
એસિડ ને પ્રોટીનના બંધારણીય ઘટક કહેવાય છે.એમિનો
-
શરીરમાં કેલ્શિયમના ઉપયોગ સાથે ક્યું વિટામીન સંકળાયેલું છે ?વિટામીન ડી
-
હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ?પોટેશિયમ
-
ડોટ્સ સારવાર ક્યા રોગ માટે હોય છે ?ટી.બી. થાયમીન
-
દેશની અગ્રગણ્ય વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ! વાયરોલોજી ક્યા આવેલી છે ?પુણે નો મણ આો છે
-
તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે ?સલ્ફર ડાયોકસાઈડ
-
સૂર્યમંડળમાં સૌથી નાનો અને સૂર્યથી નજીકનો ગ્રહ ક્યો છે ?બુધ
-
શુક્ર સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે તે સૂર્યથી ક્યા સ્થાને આવેલો છે ?બીજો
-
સૂર્યથી પાચમા સ્થાને આવેલો સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ક્યો છે ?ગુરુ, હૃદય
-
ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે?નેટવર્કીંગ
-
ક્યો વાયુ હાસ્યવાયુ તરીકે ઓળખાય છે ?નાઈટ્રસ ઓક્સાઈડ
-
ક્યા આનુવંશિક રોગમાં લોહી ગંઠાતું નથી ?હિમોફિલિયા
-
વાતાવરણમાં મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ ક્યો છે?હાઈડ્રોજન
-
માનવ લોહીના કુલ કેટલા પ્રકાર છે ?આઠ
-
શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?24
-
ફૂડ પોઈઝનીંગ એટલે શું ?ખોરાકી ઝેરની અસરથી ઝાડા ઉલ્ટી થવી
-
વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે?વૃક્ષના થડમાં પડેલ વર્તુળાકાર વલયોથી
-
મલેરિયા ક્યા સુક્ષ્મ જીવથી થાય છે?વિષાણુ (વાયરસ)
-
બી.સી.જી. ની રસી ક્યા માર્ગ અપાય છે ?ચામડીની નીચે
-
ડી.ડી.ટી.નું પૂરું નામ જણાવો.ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાય ક્લોરો ઈથેન
-
રાત્રે બ્લડ ટેસ્ટ ક્યા રોગ માટે કરવામાં આવે છે ?હાથીપગા
-
પાણી શુદ્ધિકરણ માટે ક્યો પાઉડર વપરાય છે ?ટી.સી.એલ.
-
પીવાના પાણીના એક માટલામાં 0.5 મીલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે ?એક
-
WBCનું પૂરું નામ જણાવો.white Blood Cell
-
ચિકનગુનિયા શેનાથી ફેલાય છે ?એડીસ મચ્છરથી
-
પેનિસિલિનની શોધ કોણે કરી હતી ?ફ્લેમિંગ
-
સ્ત્રીનું હિમોગ્લોબીન કેટલું હોવું જોઈએ ?0.125