Thursday, 19 September, 2024
  • સિલિકોન શેમાંથી પ્રચુર માત્રામાં મળી આવે છે ?
    રેતી
  • હૃદયના ક્યા ભાગમાં શુદ્ધ લોહી વહે છે ?
    ડાબા ક્ષેપક અને ડાબા કર્ણકમાં
  • TVનું રિમોટ કન્ટ્રોલ ક્યા તરંગોથી ચાલે છે ?
    ઈન્ફ્રારેડ તરંગો
  • સિફિલિસ જાતિય સંક્રમણ રોગ છે, જે. .થી થાય છે.
    બેક્ટેરિયા
  • બોક્સાઈટમાંથી એલ્યુમિનિયમ નિષ્કર્ષણ કરવાની પ્રક્રિયાને કહેવાય છે.
    ઈલેક્ટ્રોલાયસીસ
  • ચેતાતંત્રનું કાર્ય શું છે ?
    ઉમ્મવેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવા
  • એરણ અને હથોડી નામના નાના હાડકા ક્યા આવેલા છે ?
    મધ્ય કર્ણ
  • થાઈરોઈડ ગ્રંથિના વધુ સ્રાવથી કઈ બિમારી થઈ શકે છે ?
    ગોઈટર
  • કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે?
    પાચનક્રિયા
  • વિપુલ માત્રામાં પાણીનું શુદ્ધિકરણ કરવા માટે ક્લોરિનના ક્યા રૂપનો ઉપયોગ થાય છે ?
    ક્લોરીન ગેસ
  • લોહ તત્ત્વની ઉણપથી ક્યો રોગથાય છે ?
    એનિમિયા
  • નિશાન્તએ શું છે?
    માનવરહિત એરિયલ
  • પાણીમાં ક્લોરીનની હાજરી તપાસવા વપરાતું સાધન ક્યું છે ?
    ક્લોરોસ્કોપ
  • પાણીને જંતુમુક્ત કરવાની સૌથી સરળ અને હાથવગી પદ્ધતિ કે કઈ છે ?
    ઉકાળવું
  • ‘ઓરી’ શેનાથી થતો રોગ છે ?
    વાઈરસ
  • તંદુરસ્ત વ્યક્તિ એક મિનિટમાં કેટલા શ્વાસોશ્વાસ લે છે ?
    16થી 18
  • મેલેરિયા રોગની દવા ‘ક્વિનાઈન’ છોડના ક્યા ભાગમાંથી બનાવવામાં આવે છે ?
    થડની છાલમાંથી (Stem Bark)
  • સૂર્યના વાતાવરણના બાહ્યત્તમ ભાગને શું કહેવાય છે ?
    કોરોના
  • વૈજ્ઞાનિકોના સંશોધનના આધારે માનવ શરીરના ક્યા ટીશ્યું કે અવયવ દ્વારા કેન્સરના પ્રસારને સમજી શકાય છે?
    ઈન્ટર સ્ટેટીયમ
  • ક્યો પદાર્થ કુદરતી પોલીમર છે ?
    સેલ્યુલોઝ
  • સ્કબર્સથી ક્યા પ્રકારનો વાયુ દૂર કરી શકાય છે ?
    સલ્ફર ડાયોક્સાઈડ
  • કોઈપણ કાર્બનિક સંયોજનની રાસાયણિક ક્રિયાશીલતા શેના કારણે હોય છે ?
    ક્રિયાશીલ સમૂહ
  • રેડિયો એકિટવિટીનો પ્રમાણિત એકમ કયો છે?
    કયુરી વ્હીકલ
  • કઈ ધાતુ ટીપી શકાય છે, પરંતુ તેમાં તણાઉપણાનો ગુણધર્મ ખાસ નથી ?
    લેડ
  • શરીરના ક્યા ભાગમાં રૂધિર શુદ્ધ બને છે?
    ફેફસા
  • કરોડરજ્જુ ક્યાથી ઉત્પન્ન થાય છે ?
    લંબમા
  • ‘ઓઝોન આવરણ’એ વાતાવરણના ક્યા આવરણનો ભાગ છે ?
    સમતાપ આવરણ
  • કઈ લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારોનું તાપમાન નીચુ જતું નથી?
    જમીનની લહેરો
  • ‘લૂ’ એ ક્યા પ્રકારનો પવન છે ?
    સ્થાનિક
  • સમુદ્રના તળિયે રહેલા ખનીજોમાંથી ક્યું ખનીજ નિક્ષેપિત સ્વરૂપે રહેલા પદાર્થોમાંથી મળી આવતું નથી ?
    બ્રોમિન
  • જળવાયુ શેનું મિશ્રણ છે ?
    કોક ૨ વરાળ
  • શરદી એ કેવો રોગ છે ?
    એક્યુટ રોગ
  • પૃથ્વીના ભ્રમણની અસર બનાવતું સાધન ક્યું છે ?
    ગાયરોસ્કોપ
  • સોનું, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સૌથી સખત ધાતુ કઈ છે?
    ટંગસ્ટન
  • LPG એટલે શું ?
    લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ
  • ક્યા વિટામીનની ઉણપથી મનુષ્યોમાં ‘પરનિશિયસ પાંડુરોજ’ થાય છે ?
    વિટામીન B-12
  • આવર્ત કોષ્ટકની રચના ક્યા વૈજ્ઞાનિકે કરી હતી ?
    મેન્ડેલીફ
  • ડેન્ગ્યુ વાઈરસનું વાહક ક્યું મચ્છર છે ?
    માદા એડિસ
  • રમકડા, કાંસકા જેવી વસતુઓ શેમાંથી બનાવાઈ છે?
    PVC
  • કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે ?
    સોડિયમ
  • ખોરાકના પેકિંગ માટે કઈ ધાતુ ઉપયોગી છે ?
    એલ્યુમિનિયમ
  • CNGનો મુખ્ય ઘટક ક્યો છે ?
    મિથેન
  • બંધ ઓરડામાં કોલસા સળગાવતા ક્યો વાયુ ઉત્પન્ન થાય છે?
    કાર્બન મોનોક્સાઈડ
  • કોષની ક્રિયાઓનું નિયમન કોણ કરે છે ?
    કોષ કેન્દ્ર
  • પરમાણું રિએકટરમાં હેવી વોટરનું કાર્ય શું છે?
    ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું
  • શ્વેતકણ માનવ શરીરના ક્યા તંત્રના કોષો ગણાય છે ?
    રુધિર પરિવહન તંત્ર
  • કીટકોમાં ક્યું કીટક જીવિત બાળસંતતિને જન્મ આપે છે?
    વંદો
  • નરી આંખે ન જોઈ શકતા કોષોને જોવા માટે ક્યું સાધન વપરાય છે ?
    માઈક્રોસ્કોપ
  • ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જ ધાણી ફુટવા જેવો અવાજ ઉત્પન્ન થાય છે તે ક્યા વાયુની હાજરી સૂચવે છે ?
    હાઈડ્રોજન
  • ઘરમાં વિદ્યુત ઉપકરણોને વિદ્યુત પરિપથમાં કેવા જોડાણમાં જોડેલા હોય છે ?
    સમાંતર
  • પૃથક્કરણ પદ્ધતિ કઈ પદ્ધતિનો એક પ્રકાર છે ?
    નિતારણ પદ્ધતિ
  • ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર ગુણવત્તા દર્શાવતી શેની નિશાની હોય છે ?
    વુલમાર્ક
  • એક મિનિટમાં આશરે કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરી છે ?
    1760 કિ.મી.
  • ક્યો વાયુ ઓક્સિજનના જદલપણાને મંદ કરે છે ?
    નાઈટ્રોજન
  • વિશ્વનો દરેક માનવ કેટલા મેટ્રિક ટન CO, છોડે છે ?
    4.5 મેટ્રિક ટન
  • લિગ્નાઈટનો ઉપયોગ શાના માટે થાય છે?
    વીજળી ઉત્પન્ન કરવા માટે
  • પિયુષ (પિચ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ
    બાળકની ઉંચાઈ ખૂબ વધારે છે
  • WM0નું પૂરું નામ જણાવો.
    વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઈઝેશન
  • પોલિથિન અને PVC શેના ઉદાહરણો છે ?
    થર્મોપ્લાસ્ટિક
  • શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખવા કઈ ગ્રંથિ અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે?
    એડ્રીનલ ગ્રંથિ
  • મેઘધનુષ્ય કઈ ઘટનાનું ઉદાહરણ છે ?
    વિભાજન, વક્રીભવન અને પરાવર્તન
  • સિલીકોસીસ એ ક્યા અંગનો રોગ છે?
    ફેફસાનો રોગ
  • વિટામીન B12 કયું આયર્ન ધરાવે છે ?
    ધાતુ આયર્ન
  • માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ ક્યો છે ?
    બૃહદ મસ્તિષ્ક
  • પાણીમાં દ્રાવ્ય O)નું પ્રમાણ ઘટતા BOD…..
    વધે છે.
  • જનીન વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે ?
    ગ્રેગર મેન્ડલ
  • ક્યા વૈજ્ઞાનિકને ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણવામાં આવે છે ?
    ડૉ.વિક્રમ સારાભાઈ
  • ક્યો ગ્રહ બીજા ગ્રહો કરતાં ‘ઊંધી દિશામાં ધરીભ્રમણ’ કરે છે ?
    શુક્ર
  • બરફનું ગલનબિંદુ જણાવો.
    32 F (ફેરનહીટ)/0oC (સેલ્સિયસ)
  • ધોવાના સોડાને શું કહે છે ?
    સોડિયમ કાર્બોનેટ
  • સૂર્ય એક રાશિમાં કેટલો સમય રહે છે ?
    એક મહિનો
  • પાણીની ઘનતા કેટલી છે ?
    1000 kg/m3
  • ડેક્ટાયલોગ્રાફી એટલે શેનો અભ્યાસ છે ?
    ફિગર પ્રિન્ટ
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું વડુમથક ક્યા આવેલું છે ?
    બેંગલુરુ
  • પીવાના પાણીની ph કેટલી હોવી જોઈએ ?
    6.5 to 8.5
  • ક્યા પાણીની કઠિનતા મહત્તમ હોય છે ?
    દરિયાનું પાણી
  • ચાંચડ દ્વારા કઈ બિમારી ફેલાય છે?
    પ્લેગ
  • ફાઈલેરીયાસીસ બિમારી ક્યા મચ્છર દ્વારા ફેલાય છે?
    ક્યુલેક્સ
  • ક્યા મચ્છરો હાથીપગના રોગના જંતુઓનો ફેલાવો કરે છે ?
    ક્યુલેક્સ ફટિગન્સ (Culex Fatigue)
  • રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દરેક HIV પોઝિટીવ વ્યક્તિને અન્ય કઈ તપાસ પણ કરાવવાની રહે છે ?
    ટી.બી.
  • ડોટ્સ પ્લસ કઈ બિમારીની સારવાર સૂચવે છે ?
    એમ.ડી.આર. ટીબી.
  • પ્રદૂષણ અટકાવવા ક્યું પરિબળ જરૂરી છે ?
    પ્રાકૃતિક વાયુ
  • સામાન્ય વાતચીતમાં અવાજની તીવ્રતા કૈલી હોય છે ?
    30 60 db
  • ‘ગ્રીન હાઉસ ઈફેક્ટ’ એટલે શેના લીધે પેદા થતી ગરમી ?
    વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતા તાપમાન વધવાને લીધે
  • જેટ વિમાનના ઉત્સર્જનમાં મુખ્ય પ્રદૂષક શું છે ?
    ક્લોરોકાર્બન
  • ભોપાલ ગેસ ટ્રેજડીમાં ક્યો ગેસ લીક થયો હતો ?
    મિથાઈલ આઈસોસાયનેટ
  • બાયોમાસ ક્યા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે?
    પુનઃ પ્રાપ્ય
  • ઓટો મોબાઈલના ધુમાડામાં સૌથી વધુ હાનિકારક પ્રદૂષક ધાતુ કઈ છે ?
    લેડ
  • પેટ્રોલિયમ ક્યા પ્રકારનો ઉર્જા સ્રોત છે ?
    પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્રોત
  • કઈ માછલીઓમાં નર ઇંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે ?
    બિડાલમીન
  • સૂર્યમાંથી નિકળતા અલ્ટાવાયોલેટ કિરણોનું શોષણ છે?
    ઓઝોન વાયુનું સ્તર કોણ કરે
  • અવાજની તીવ્રતા કેટલા dbથી વધારે હોય તો તે અવાજનું પ્રદૂષણ કહેવાય ?
    120 dhથી વધારે
  • તાજમહેલને ક્યા વાયુને લીધે ખતરો છે ?
    સલ્ફર ડાયોક્સાઈડ
  • પાણીના પ્રદૂષણ માટેનું સૂચક જીવાણુ ક્યું છે ?
    ઈ.કોલાઈ બેક્ટેરિયા
  • શહેરી વિસ્તારમાં રોજીંદો માથાદીઠ કેટલા લિટર પાણીનો પુરવઠો પુરતો ગણાય છે ?
    100 - 150
  • પ્રકૃતિમાં સૌથી સ્વચ્છ પાણીનો સ્રોત ક્યો છે?
    વરસાદ
  • દરિયામાં મીઠાનું પ્રમાણ કેટલું હોય છે ?
    0.035
  • કાલા અજાર ક્યા પ્રકારનો રોગ છે ?
    પાણીજન્ય
  • ક્લોરીન દ્વારા થતી શુદ્ધિકરણની પ્રક્રિયા શેના લીધે થાય છે ?
    હાઈપોક્લોરસ એસિડ
  • પ્લાસ્ટીક કચરાની કુલ પેદાશમાંથી ભારતમાં કેટલા ટકા કચરો પ્રોસેસ થાય છે ?
    0.6