Sunday, 22 December, 2024
  • દેશનું પહેલુ મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ક્યા શરૂ કરવામાં આવ્યું છે ?
    કોલકાતા
  • ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણે આંતરરાષ્ટ્રીય પરિયોજનાના ભાગરૂપે …….. ત્રિપક્ષીય રાજમાર્ગ કરાર કર્યા છે.
    ભારત, મ્યાનમાર, થાઈલેન્ડ
  • જમ્મુ કાશ્મીરમાં ક્યા પ્રકારની માટી મળે છે ?
    પર્વતીય વનીય
  • ‘વાઘ’ અને ‘સિંહ’ બંનેનું પ્રાકૃતિક નિવાસ સ્થાન છે તેવા દેશનું નામ જણાવો.
    ભારત
  • લાલ પાંડા ભારતમાં ક્યા જોવા મળે છે ?
    પૂર્વ હિમાલય
  • રાષ્ટ્રીય જળમાર્ગ 2 કઈ નદી સાથે જોડાયેલો છે ?
    બ્રહ્મપુત્રા
  • ભારતમાં કુલ કેટલા કિમી રસ્તાઓનું નેટવર્ક છે ?
    54.8 લાખ કિલોમીટર
  • ભારતના ક્યા રાજ્યને ‘ઘઉંનો કોઠાર’ કહેવામાં આવે છે ?
    પંજાબ
  • ભારતને હિન્દ મહાસાગરમાંથી કઈ ધાતુનું ખનન કરી મેળવવાનો અધિકાર મળ્યો છે ?
    મેંગેનીઝ
  • જૈવભારમાંથી ક્યા જૈવભારમાં સૌથી વધુ પ્રજાતિ વિવિધતા છે ?
    ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ
  • ભારતમાં નીચે જણાવેલ કયા રાજયમાં કાળા મરીનું સર્વોચ્ચ ઉત્પાદન થાય છે ?
    કેરળ
  • ક્યા રાજ્યમાં રૂફ ટોપ રેઈનવોટર હાર્વેસ્ટીંગ (વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા) ફરજિયાત કરવામાં આવી છે ?
    તમિલનાડુ
  • લક્ષદ્વીપ સમૂહના ટાપુઓ શેના બનેલા છે ?
    પરવાળા
  • તુંગભદ્રા, માલપ્રભા તથા ઘાટપ્રભા કઈ નદીની સહાયક નદીઓ છે ?
    કૃષ્ણા
  • અબરખ, ચૂનાનો પથ્થર, ફોસ્ફેટને કઈ ખનીજ તરીકે વર્ગીકૃત કરાયા છે ?
    બિનધાતુ ખનીજ
  • ભારત પાકિસ્તાનની જળ સમજુતી કઈ નદી પર થઈ છે ?
    સિંધુ
  • ભૌગોલિક દૃષ્ટિએ ભારતનું મધ્યપ્રદેશ રાજય અન્ય કેટલા રાજ્યો સાથે સંકળાયેલું છે ?
    5
  • સેન્ટ્રલ લેપ્રસી ટિચિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે?
    ચેંગાલપટ્ટુ
  • ભારતના ક્યા રાજ્યમાં સૌથી જૂના શૈલ સમૂહ છે ?
    કર્ણાટક
  • ભારતમાં ક્યા શહેરમાં હાથશાળના કાપડનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્યો છે ?
    મદુરાઈ
  • ભાનરતમાં દેશમાં આકાશવાણી પાસે કેટલા રેડિયો સ્ટેશન અને ટ્રાન્સમીટર્સ છે ?
    414 રેડિયો સ્ટેશન અને 584 ટ્રાન્સમીટર્સ
  • સુવર્ણ ચતુર્ભૂજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ દિલ્હી કોલકાતા અને ……શહેરને જોડે છે.
    ચેન્નાઈ
  • ભારતમાં વર્ષનો ટુંકામાં ટુંકો દિવસ કયો છે ?
    22 ડિસેમ્બર
  • ભારતમાં સૌથી લાંબા અંતરની રેલવે ટ્રેન કઈ છે ?
    વિવેક એક્સપ્રેસ દિબ્રુગઢ કન્યાકુમારી
  • લોખંડ, તાંબુ અને જસત ખનીજો ક્યા પ્રકારના ખડકોમાંથી મળે મા છે ?
    આગ્નેય ખડકો
  • જમીનની પરિપક્વતા નક્કી કરવામાં ક્યું પરિબળ ભાગ ભજવે છે ?
    ખવાણ અને ધોવાણ
  • ભારતમાં ક્યું શહેર ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની ગણાય છે?
    બેંગલુરુ
  • વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલ છે ?
    રાજસ્થાન
  • ભારતનું સૌથી મોટું જળ વિદ્યુતમથક ક્યાં રાજ્યમાં આવેલું છે ?
    તમિલનાડુ
  • નદીઓના નવા કાંપની જમીન ક્યા નામે ઓળખાય છે ?
    ખદર
  • ક્યા જૈવ ક્ષેત્રની મુખ્ય પ્રાણી સૃષ્ટિ ભારતીય જંગલી ગધેડા છે ?
    કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર
  • આંદામાન અને નિકોબાર ટાપુ, કચ્છનો અખાત અને મન્નારનો અખાત ……. રિફ ધરાવે છે.
    કોરલ
  • કાવેરી દ્વીપકલ્પીય નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
    સહ્યાદ્રી
  • કોલારની ખાણમાંથી ક્યું ખનિજ પ્રાપ્ત થાય છે?
    સોનું
  • ભારતના રાજ્યોમાં ક્યું રાજ્ય ફુલ્લી ઓર્ગેનિક અને જૈવિક રાજ્ય તરીકે જાહેર થયેલ છે ?
    સિક્કિમ
  • ભારતમાં 2011ની વસતી ગણતરી મુજબ સાક્ષરતા દર કેટલા ટકા છે ?
    0.7404
  • કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?
    કોંડાવીડુ ટેકરીઓ
  • ભારતમાં ઈ.સ.1854માં સુતરાઉ કાપડની મિલ ક્યા શરૂ થઈ હતી ?
    મુંબઈ
  • માળવાના ઉચ્ચપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ ગિરિમાળા આવેલી છે ?
    અરવલ્લીની
  • ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ ક્યા આવેલી છે ?
    ભોપાલ
  • સિંધુ નદી જમ્મુ કાશ્મીરના ક્યા જિલ્લામાં પ્રવેશ કરે છે ?
    લદ્દાખ
  • ભારતમાં ક્યા પ્રકારના જંગલોનું પ્રમાણ વધુ છે ?
    ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો
  • ઉત્તર પૂર્વ સીમાંત રેલવેનું વડુમથક ક્યું છે ?
    માલીળવ ગુવાહાટી
  • ભારતમાં આવેલો સૌથી મોટો બોટિનકલ ગાર્ડન ક્યો ?
    શિબપુર/પશ્ચિમ બંગાળ
  • પૃથ્વી પર અક્ષાંશોની સંખ્યા કેટલી છે?
    181 અક્ષાંશ
  • મહત્ત્વની દ્વીપકલ્પીય તુંગભદ્રા નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
    સહ્યાદ્રી
  • નર્મદા નદીના સંરક્ષણ અને તેની સ્વચ્છતા માટે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સંચાલિત નર્મદા સેવા યાત્રાની સમાપ્તિના પ્રસંગે પ્રધાનમંત્રીએ આ પ્રયત્નને વ્યાપક રૂપ આપવા માટે એક મિશનની શરૂઆત કરેલ છે. તેનું નામ શું છે ?
    નર્મદા સેવા મિશન
  • કંડલાને ક્યા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવેલ હતું ?
    1955
  • પહેલીવાર ભારતીય રેલવેએ કઈ ટ્રેનમાં એક વિસ્ટાડોમ કોચ લગાવેલ છે ?
    વિશાખાપટ્ટનમ - કિરાંદૂલ પેસેન્જર ટ્રેન
  • સુબસિરિ, કાયેંગ અને સંકોરા કઈ નદીની સહાયક નદીઓ છે ?
    બ્રહ્મપુત્રા
  • જિમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં આવેલ છે ?
    ઉત્તરાખંડ
  • ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી ?
    હિમાલયન
  • ઉષ્ણ કટિબંધની વચ્ચેથી પસાર થતા ગ્રહીય પવનોને શું કહે છે ?
    વ્યાપારી પવનો
  • વુલર સરોવર ક્યા રાજયમાં આવેલું છે?
    જમ્મુ કાશ્મીર
  • સૌથી વધુ નહેરોનું પ્રમાણ ક્યા રાજયમાં છે ?
    ઉત્તર પ્રદેશ
  • નૈઋત્ય અને વાયવ્ય ખુણાની વચ્ચે આવેલી દિશા કઈ છે ?
    પશ્ચિમ
  • ક્યું રેલવે સ્ટેશન ભારતનું સૌર શક્તિથી ચાલતા પ્રથમ રેલવે સ્ટેશન તરીકે ઓળખાયું ?
    ગુવાહાટી
  • ‘નાવિકા સાગર પરિક્રમા’ શું છે ?
    ભારતની નૌકાદળની તમામ મહિલા ટુકડીનો પૃથ્વીની પ્રદક્ષિણા સફર
  • હૈદરાબાદ ક્યા રંગની મીનાકારી માટે જાણીતું છે ?
    કાળા રંગની
  • ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IARI) ક્યા આવેલું છે ?
    નવી દિલ્હી
  • શુક્ર અને મંગળની ભ્રમણકક્ષાની વચ્ચે આવેલી છે ? – ધરતી
    ધરતી
  • નરોરા એટોમિક પાવર સ્ટેશન ક્યા રાજ્યમાં સ્થિત છે ?
    ઉત્તર પ્રદેશ
  • ભારતનો ક્યો દરિયાકાંઠો ઉત્તરપૂર્વી ચોમાસાનો વરસાદ મેળવે છે ?
    કોરોમન્ડલ દરિયાકાંઠો
  • ભારતની દામોદર અને નર્મદા નદી ક્યા પ્રકારની ખીણમાંથી વહે છે ?
    ફાટ ખીણ
  • રેલવે એન્જિનનું નિર્માણ પશ્ચિમ બંગાળમાં ક્યા થાય છે ?
    ચિતરંજન
  • દેશના ક્યા વિમાની મથક ઉપર પ્રવાસીઓની સૌથી વધુ અવર જવર રહેલી છે ?
    ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
  • અરુણાચલ પ્રદેશ દેશના ક્યા ખુણામાં આવેલું છે ?
    ઈશાન
  • સૌપ્રથમ ભારતમાં વસતી ગણતરી ક્યા વર્ષે હાથ ધરાઈ હતી ?
    ઈ.સ.1872
  • ભારતમાં …… અનુસૂચિત જનજાતિઓને વિશેષ રૂપથી કમજોર જનજાતિ સમૂહ તરીકે ઓળખ આપવામાં આવી છે.
    75
  • ભારતમાં અનાનસનું સૌથી વધુ ઉત્પાદન ક્યું રાજ્ય કરે છે ? .
    પશ્ચિમ બંગાળ
  • ભારતના વન્યજીવનના રાષ્ટ્રીય બોર્ડના મુખ્ય કોણ હોય છે?
    પ્રધાનમંત્રી
  • નવ્હાશિવા (જવાહરલાલ નહેરુ પોર્ટ) ક્યા રાજ્યમાં આવેલું છે?
    મહારાષ્ટ્ર
  • ઉપનદી હેમવતી કઈ મુખ્ય નદીને મળે છે ?
    કાવેરી
  • વાડીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી ક્યા સ્થળે આવેલ છે ?
    દહેરાદૂન
  • સલીમ અલી પક્ષી વિહાર અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલ છે?
    ગોવા
  • ઈન્દિરા સાગર યોજના કઈ નદી પર આવેલી છે ?
    નર્મદા
  • ભારતના ભૂપૃષ્ઠમાં મેદાની પ્રદેશમાં મેદાનોનો જૂનો કાંપ ક્યા નામે ઓળખાય છે ?
    બાંગર
  • ઝારખંડ ભારતના ક્યા પ્રાન્તમાંથી છૂટું પડ્યું ?
    બિહાર
  • ઝેલમ, ચિનાબ અને રાવી કઈ નદી તંત્રનો ભાગ છે ?
    સિંધુ પ્રવાહ પ્રણાલી
  • લોકતક સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે ?
    મણિપુર
  • આંતરિક જળમાર્ગોના વિકાસ માટે ક્યા વર્ષમાં ભારતીય આંતરિક જળમાર્ગ સત્તામંડળની રચના કરવામાં આવી હતી ?
    ઈ.સ.1986
  • તાનસા અભયારણ્ય ભારતના ક્યા રાજયમાં આવેલું છે ?
    મહારાષ્ટ્ર
  • ભારતનું સૌથી મોટું સંરક્ષિત જૈવ ક્ષેત્ર ક્યુ છે ?
    કચ્છના મોટા રણનું જૈવ ક્ષેત્ર
  • ભારતમાં કેટલા ટકા શ્રમિકોને અસંગઠિત ક્ષેત્રે રોજગારી મળે છે ?
    93
  • ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યો છે ?
    રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44
  • ભારતમાં સાક્ષરતાની ટકાવારી બાબતે વસતી ગણતરી 2011 અનુસાર સાક્ષરતા….
    પુરુષોમાં સ્ત્રીઓ કરતા વધારે
  • દ્વિપકલ્પ ભારત છૂટી પડેલી ભૂમિ ભાગની કઈ પ્લેટનો એક ભાગ છે ?
    ઓસ્ટ્રેલિયા
  • ક્યા પ્રકારના જંગલોમાં સૌથી વધુ જાતિઓનું વૈવિધ્ય જોવા મળે છે ?
    વૈવિધ્ય જોવા મળે છે ? - ઉષ્ણકટિબંધીય જંગલો
  • ગ્રીનિચ સમય અને ભારતીય સમય વચ્ચે કેટલા સમયનો તફાવત છે ?
    5 કલાક 30 મિનિટ
  • મુરગાંવ બંદર ક્યા પ્રકારનું બંદર છે ?
    કૃત્રિમ બંદર
  • ભારતમાં ખરીફ મોસમ દરમિયાન મોટાભાગે વરસાદી સ્થિતિ હેઠળ ક્યો પાક ઉગાડવામાં આવે છે ?
    મગફળી
  • ભારતનું સૌથી મોટું અબરખ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
    આંધ્ર પ્રદેશ
  • હાઈપર લૂપ સેવા કઈ બાબતને સંબંધિત છે ?
    પરિવહન
  • ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે ?
    170 કિલો
  • ‘ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ’એ ક્યા પ્રકારની સંસ્થા છે ?
    નિયમનકારી સંસ્થા
  • ગોદાવરી કૃષ્ણા નદીઓમાં થઈને ક્યો રાષ્ટ્રીય જળમાર્ગ પસાર થાય છે ?
    રાષ્ટ્રીય જળમાર્ગ IV
  • વાતાગ્ર હવાનો કેટલા કિલોમીટર પહોળો વિસ્તાર છે ?
    3થી 50
  • ઓડિશાનું ચિલ્કા અને તમિલનાડુનું પુલિકટ ક્યા પ્રકારના સરોવરના દષ્ટાંત છે ?
    લગૂન
  • પિનવેલી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ?
    હિમાચલ પ્રદેશ
  • ભારતમાં સૌથી ઓછો વરસાદ ક્યા પડે છે?
    થારનું રણ