Sunday, 22 December, 2024
  • સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે ?
    હરિયાણા
  • પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલું છે
    મધ્ય પ્રદેશ
  • ભારતમાં સૌથી મોટી ઘોડ ભરતી ક્યા આવે છે ?
    ગંગા (હુગલી)માં કોલકાતા
  • રાજસ્થાનમાં યાત્રાધાન સુન્ધા માતાની પાસે આવેલા પર્વતો ક્યા પ્રકારના પર્વતોનું દૃષ્ટાંત છે ?
    ગેડ પર્વત
  • ભારતમાં એવું ક્યું રાજ્ય છે કે જ્યાં પૂરા રાજ્યમાં દરેક ઘરમાં છત વર્ષાજળ સંગ્રહણનો ઢાંચો બનાવવાનું ફરજિયાત કરવામાં આવેલ છે ?
    તમિલનાડુ
  • ભારતમાં ક્ષેત્રફળ અને ઉત્પાદનની દૃષ્ટિએ ત્રીજા નંબરનો મહત્ત્વપૂર્ણ ખાદ્યાન્ન પાક ક્યો છે ?
    જુવાર
  • ભારતમાં કુલ પેટ્રોલિયમ ઉત્પાદન પૈકી વધુ ઉત્પાદન ક્યાંથી થાય છે ?
    મુંબઈ હાઈ
  • બેલાડિલા પહાડી શ્રૃંખલાઓમાંથી હેમેટાઈટ પ્રકારનું લોહ અયસ્ક મળે છે, તે ક્યા રાજ્યમાં આવેલું છે ?
    છત્તીસગઢ
  • મોન્ટ્રેક્સ રેકર્ડમાં ક્યા સ્થળનો સમાવેશ થયેલ છે ?
    કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
  • સાયલન્ટ વેલી આંદોલન કેરળમાં કઈ નદી પર બનનાર જળ વિદ્યુત પ્રોજેક્ટના વિરોધમાં હતું ?
    કુંતીપુજા
  • તેલ શુદ્ધિકરણનું કારખાનું ધરાવનાર દિગ્બોઈ ક્યા આવેલું છે?
    આસામ
  • રાષ્ટ્રીય સોયાબીન અનુસંધાન કેન્દ્ર ક્યા સ્થળે આવેલ છે ?
    ઈન્દોર
  • ગ્લેશિયરમાં બરફ પીગળવાની શરૂઆત ક્યાંથી થાય છે ?
    નીચલા સ્તરમાંથી
  • ક્યા રાજયમાં ભારતના પહેલા બહુઉદ્દેશીય વનધન વિકાસ કેન્દ્રની શરૂઆત કરવામાં આવેલ છે ?
    છત્તીસગઢ
  • પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કેરળમાં ક્યા સ્થળે સાયક્લોન વોર્નિંગ સેન્ટર સ્થાપવાનું નક્કી કરવામાં આવેલ છે ?
    તીરુવનંતપુરમ
  • ગંગા નદીની જૈવ વિવિધતા જાળવવા ક્યા સ્થળે કાચબા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે ?
    અલ્હાબાદ (હવે પ્રયાગરાજ)
  • સામાન્ય રીતે ભારતમાંથી કઈ લોહઅયસ્ક મળી આવે છે ?
    મેગ્નેટાઈટ, હિમેટાઈટ, લિમોનાઈટ
  • તોડા તરીકે ઓળખાતી જનજાતિ ક્યા ક્ષેત્રમાં રહે છે ?
    નીલગીરી
  • ઓમકારેશ્વર કઈ ટેકરીઓમાં આવેલું છે ?
    સાતમાલા ટેકરીઓ
  • શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ક્યું છે ?
    ઉત્તર પ્રદેશ
  • દુનિયાના પવિત્ર ચર્ચામાં ગણના પામતો વેલનકન્નની ચર્ચા ક્યા આવેલો છે ?
    તમિલનાડુ
  • ભારતના ક્યા રાજ્યમાં જંગલનો વિસ્તાર સૌથી વધુ છે ?
    મધ્ય પ્રદેશ
  • નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડિજિટલ આર્ટ ગેલેરી ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવી છે ?
    હરિયાણા
  • ભારતનો સૌથી લાંબો રોડ અને રેલવે બ્રીજ બોગીબીલ બ્રીજ Bકઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે ?
    બ્રહ્મપુત્રા
  • નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલીટેશન ક્યા હેરમાં સ્થાપવાનું આયોજન છે ?
    ભોપાલ
  • ……નદીનો સૌથી લાંબો જલગ્રહણ ક્ષેત્ર છે.
    મહા
  • નદી અનેક કાંસામાં વિભાજિત થાય એને…… કહેવાય.
    વેણી આકારની નદી
  • કઈ નદી ગૃહજાત પર્વતમાળાને બે ભાગમાં વિભાજીત કરે છે ?
    મહાનદી
  • ગંગાની સૌથી મોટી ઉપનદી…….. છે.
    કોસી
  • ભારતના સ્થળાલેખન નકશા કોણ તૈયાર કરે છે ?
    ભારતીય સર્વેક્ષણ
  • ભારતના પ્રમાણ સમયની રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
    5
  • કઈ ધાર દ્વીપકલ્પીય નદીઓની મુખ્ય જળ વિભાજક ગણાય છે?
    પશ્ચિમ ધાર
  • ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યા અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?
    ડબોઈ અને મીયાંગામ વચ્ચે ઈ.સ.1862 માં
  • ચંબલ નદી કઈ નદીને મળે છે ?
    યમુના
  • મહાનદી, કૃષ્ણા, કાવેરી કઈ બાબતની મુખ્ય નદીઓ કહેવાય?
    દ્વીપકલ્પની પશ્ચિમ ધાર
  • ભારતમાં મહોગની, અબનૂમ, રઝિવુડ રબર વગેરે વૃક્ષો ક્યા પ્રકારના જંગલોમાં જોવા મળે છે ?
    ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
  • ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર ક્યું છે ?
    નીલગિરિ
  • ભારત વિશ્વમાં અનાજ ઉત્પાદન કરવામાં કેટલામાં કેટલામાં સ્થાન પર છે ?
    ત્રીજા
  • ભારતમાં હમરી બાગ, સિંહભૂમ તથા બાલાઘાટમાં કઈ ખનીજ પ્રાપ્ત થાય છે ?
    તાંબુ
  • માંથી સૂર્યાસ્ત પછી પણ વાતાવરણ ગરમી પ્રાપ્ત કરે છે.
    પાર્થિવ કિરણપાત છે
  • ક્યા પ્રકારના જંગલોમાં સૌથી વધુ પ્રજાતિઓની વિવિધતા જોવા મળે છે ?
    ઉષ્ણકટિબંધીય જંગલો
  • સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ ……..માં આવેલા છે.
    બંગાળની ખાડી
  • ઈલેવન ડિગ્રી ચેનલ ક્યા ટાપુઓને અલગ કરે છે ?
    ઉત્તરમાં અમીનદીવી ટાપુ અને દક્ષિણમાં કનીનોર ટાપુ
  • લક્ષદ્વીપ ટાપુઓના સમૂહમાં સૌથી મોટો ટાપુ ક્યો છે ?
    મિનિકોય
  • કયું રાષ્ટ્રીય પાર્ક ભારતમાં સૌ પ્રથમ બનાવવામાં આવ્યું છે ?
    જિમ કોરબેટ રાષ્ટ્રીય પાર્ક
  • ગહિરમથાએ ઓડિશાનું પ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રીય દરિયાઈ અભયારણ્ય છે યા મોટી સંખ્યામાં ક્યા કાચબા સ્થળાંતર કરે છે ?
    ઓલિવ રિડલી સમુદ્રી કાચબા
  • ભારતના પશ્ચિમ કિનારે ચોમાસાના વરસાદનું મુખ્ય કારણ છે.
    પશ્ચિમ ઘાટ
  • ખડકોને સામાન્ય વિભાજિત કરવામાં આવે છે ?
    અગ્નિકૃત ખડકો, પ્રસ્તર ખડકો, વિકૃત ખડકો
  • ક્યા ખડકો પૃથ્વીના પોપડાની નીચે મળી આવેલા ગરમ અને પીગળેલા મેગ્માના ઠારણ, ઘનીકરણ અને સ્ફટિકરણ દ્વારા રચાય છે ?
    અગ્નિકૃત ખડકો.
  • કઈ રાષ્ટ્રીય વનનીતિએ કુલ ભૌગોલિક વિસ્તારમાં 33% વન/વૃક્ષ આવરણ હેઠળ રાખવાની ભલામણ કરી ?
    1988
  • પરવાળાના ખરાબા (કોરલ રીફ્સ) સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકતાના સંદર્ભમાં ક્યા જંગલોના પ્રતિરૂપ છે ?
    ઉષ્ણકટિબંધીય
  • ભારતમાં………એ એક જૈવ વિવિધતા હોટસ્પો છે.
    પશ્ચિમ ઘાટ
  • દ્વીપકલ્પ ભારતએ………..નો છૂટો પડેલો ભાગ છે.
    ઓસ્ટ્રેલિયા
  • ઊંચાઈ અને ઊંડાઈની માપણી માટેના સંદર્ભ તરીકે વપરાતી કાલ્પનિક આડી રેખા કઈ છે ?
    ગૃહીત રેખા (ડેટમ લાઈન)
  • કલોલ, સિંગરેણી, તેહરી અને કર્નુલ અનુક્રમે……. સાથે સંબંધિત છે.
    પેટ્રોલિયમ, કોલસો, હાઈડ્રોઈલેક્ટ્રિસિટી, સોલાર પાવર
  • લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું છે?
    સતલજ
  • છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં ક્યા પ્રકારના ખડકો મળી આવે છે?
    અગ્નિકૃત ખડકો
  • ઉષ્ણકટિબંધીય ચક્રવાતને હરિકેન નામ…….માં આપવામાં આવ્યું છે.
    ઉત્તર એટલેન્ટિક મહાસાગર
  • …….ની નદીઓ બરફ વિસ્તારમાં ઉદ્ભવે છે અને આખા વર્ષ દરમિયાન પાણીનું વહન કરે છે જ્યારે નદીઓ ચોમાસા આધારિત છે.
    હિમાલયની દ્વીપકલ્પીય 231
  • રાજસ્થાનના શુષ્ક પ્રદેશોને બાદ કરતા સમગ્ર મોટા ઉત્તરીય મેદાનો ……..જમીન ધરાવે છે.
    કાંપની જમીન
  • કાંપની જમીન ફળદ્રુપ છે અને મુખ્યત્વે શું ઉગાડવા માટે વપરાય છે ?
    ઘઉં અને ડાંગર
  • કોઈ વિસ્તારમાં લોકોના બહારથી સ્થળાંતરને ઈમિગ્રેશન કહે છે જ્યારે કોઈ વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતરને શું કહેવાય છે ?
    એમિગ્રેશન
  • ક્યું ઘટક તત્ત્વ દરિયાઈ પાણીની ખારાશની સૌથી ઓછી સાંદ્રતા ધરાવે છે ?
    પોટેશિયમ
  • બ્રહ્મપુત્રા………… નદી છે.
    પૂર્વવતી
  • દ્વિપકલ્પીય નદીઓના ખીણવહેણ કેવા હોય છે ?
    ઊંડા હોતા નથી
  • ઓનમ સ્થળાંતર ખેતી ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?
    કેરળ
  • નર્મદા નદીનું મૂળ અમરકંટક ક્યા રાજ્યમાં છે ?
    મધ્ય પ્રદેશ
  • પોડુ સ્થળાંતર ખેતી ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ?
    આંધ્ર પ્રદેશ અને ઓડિશા
  • ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ઓળખના નંબરોની સંવર્ધિત ફાળવણી સંદર્ભે બેકી સંખ્યામાં ક્યા ધોરીમાર્ગો છે ?
    ઉત્તર દક્ષિણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો
  • ભારતના પૂર્વ શ્ચિમ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને હવે કઈ સંખ્યામાં દર્શાવાય છે ?
    એકી સંખ્યામાં
  • ભારતના સૌથી લાંબા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો નવો ક્રમ ક્યો છે?
    NH 44
  • આંધ્ર પ્રદેશમાંથી કેટલા જિલ્લા લઈને વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અલગ થયું હતું ?
    10
  • નિકોબાર સમૂહમાં કુલ કેટલા દ્વીપોનો સમાવેશ થાય છે ?
    19
  • ગંડક નદી બિહારના ક્યા જિલ્લામાં ગંગાના મેદાનમાં પ્રવેશ કરે છે ?
    ચંપારણ
  • ઈન્દ્રાવતી ટાઈગર રિઝર્વ ક્ષેત્ર ક્યા રાજયમાં આવેલ છે ?
    મધ્ય પ્રદેશ
  • ડચીગાંવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા પ્રાણીના સંરક્ષણ માટે છે ?
    હંગુલ
  • ભારતનું સ્થાન ઉત્તર ગોળાર્ધમાં ક્યા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે ?
    80થી 370 ઉત્તર અક્ષાંશ
  • નાસિક કઈ નદીના કિનારે આવેલું છે?
    ગોદાવરી
  • કોલાર સરોવર આંધ્ર પ્રદેશમાં, વુલર સરોવર કાશ્મીરમાં તો પુલીકટ સરોવર ?
    તમિલનાડુ
  • નદીના પટમાંથી મોટા પાયા ઉપર રેતીન ખનન કરવાથી શું અસર થાય છે ?
    ભૂતળના પાણીમાં પ્રદૂષણ વધે અને પાણીના તળમાં ઘટાડો થાય છે
  • ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ?
    દેહરાદૂન
  • જાણીતી વૈજ્ઞાનિક સંસ્થા નેશનલ ફિઝિકલ લેબોરેટરી ક્યા આવેલી છે ?
    દિલ્હી
  • વિશ્વનું સૌથી મોટું સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ?
    ચેન્નાઈ
  • ભારતનો પ્રથમ ટાપુવાળો જિલ્લો ક્યા રાજ્યમાં આવેલો છે ?
    આસામ
  • ભારતનો પ્રથમ રેલવે માર્ગ કઈ સાલમાં શરૂ થયો હતો ?
    ઈ.સ.1853
  • મહાનદી ક્યા રાજ્યમાં આવેલ છે ?
    ઓડિશા
  • ભારતનું ક્યું રાજ્ય ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે ?
    મધ્ય પ્રદેશ
  • હિમાલયન રેન્જમાં આવેલો થી પર્વત બદ્રીનાથની પશ્ચિમે આવેલો છે?
    ચૌખંબા
  • કેરીની કઈ જાત સાથે રત્નાગીરીનું નામ જોડાયેલું છે?
    હાફુસ
  • સિમ્સીપાલ વાઘ અભયારણ્ય ક્યા રાજયમાં આવેલું છે ?
    ઓડિશા
  • રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સત્તા (ઓથોરિટી) કોની છે ?
    નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)
  • બિરસા મુંડા એરપોર્ટ ભારતના ક્યા શહેરમાં આવેલ છે ?
    રાંચી (ઝારખંડ)
  • મહાનદી જળવિવાદ ટ્રિબ્યુનલ રચવા કેબિનેટે બહાલી આપી છે આ જળવિવાદ ક્યા બે રાજયો વચ્ચે ચાલે છે ?
    ઓડિશા અને છત્તીસગઢ
  • સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યા આવેલું છે?
    મહારાષ્ટ્ર
  • અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ ક્યા પ્રયાગ પાસે થાય છે?
    દેવપ્રયાગ
  • અલકનંદા અને મંદાકિની નદીઓનો સંગમ ક્યા પ્રયાગ પાસે થાય છે?
    રુદ્ર પ્રયાગ
  • કર્ણપ્રયાગ કઈ નદીઓના સંગમ ખાતે આવેલો છે?
    અલકનંદા અને હિંદાર
  • ભારત દેશ સાથે સૌથી લાંબી ભૂપ્રદેશ સરહદ ધરાવે છે ?
    બાંગ્લાદેશ
  • રાજસ્થાનના ક્યા જિલ્લામાં કાઉ સેન્ચુરી શરૂ કરવામાં આવનાર છે ?
    બિકાનેર
  • હિમ સરોવર ક્યા આવેલું છે ?
    વેરીનાગ