જ્યારે અમારી સહી ઓટોગ્રાફમાં બદલાય છે, ત્યારે આ સફળતાને ચિહ્નિત કરે છે.
991
અમારા બધા પાસે સમાન પ્રતિભા નથી. પરંતુ, આપણી પ્રતિભાને વિકસાવવા માટે આપણી પાસે એકસમાન તક છે
987
જો તમે સૂર્ય ની માફક ચમકવા માંગતા હો, તો તમારે પહેલા સૂર્ય ની માફક બળતા પણ રહેવું પડશે.
983
આકાશ તરફ જુઓ આપણે એકલા નથી. સમગ્ર બ્રહ્માંડ આપણ માટે અનુકૂળ છે, અને જે લોકો સપનાં જોવે છે અને મહેનત કરે છે તેમને પ્રતિફળ આપવા માટેનું ષડયંત્ર બ્રહ્માંડ જ સર્જે છે.
978
અમારા બધા પાસે સમાન પ્રતિભા નથી. પરંતુ, આપણી પ્રતિભાને વિકસાવવા માટે આપણી પાસે એક સમાન તક છે
977
ભગવાન દરેક જગ્યાએ ઉપસ્થિત જ છે.
973
નિરાશ થાવ ત્યારે આકાશ સામે જુઓ, સંપૂર્ણ દુનિયાની શક્તિ આપની મદદ કરવા માટે તત્પર છે પરંતુ આપે સપનું જોવું પડશે અને મહેનત કરવી પડશે.
972
વ્યક્તિ જ્યાં સુધી તેના નક્કી કરેલા સ્થાન પર ન પહોંચે ત્યાં સુધી લડવાનું બંધ ન કરવું જોઈએ – એટલે કે તમે અનન્ય છો. જીવનમાં એક ધ્યેય રાખવો, સતત જ્ઞાન મેળવવું, સખત પરિશ્રમ કરવો અને ઉત્તમ જીવન પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.
954
જો આપણે બીજા માટે ફ્રી નહીં હોઈએ તો કોઈ આપણી રિસ્પેક્ટ નહીં કરે.
947
દરેક મનુષ્યને મુશ્કેલીઓની જરૂર હોય છે, કારણ કે તે સફળતાનો આનંદ માણવા માટે જરૂરી છે.